Saturday, January 16th, 2021

 

પ્રારંભ: કડાણા દાહોદ ઉદવહન સિંચાઇના નીરને સાંસદે પૂજા કરી વધાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક બાજરવાડા, કદવાળમાં સિંચાઇ તળાવો ભરવાનો પ્રારંભ મકરસંક્રાંતિના દિવસે લોકો પતંગ ચગાવવાની મઝા માણતા હોય છે. ત્યારે આજ દિવસે લોકોની સુખાકારી માટે કદવાળ, બાજરવાડા ગામે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે 1054 કરોડના ખર્ચે લાગુ થયેલ કડાણા દાહોદ સિંચાઇ યોજનાના મહિસાગરના નવા નીરને બાજરવાડા ગામે કંકુ-ચોખા, ફુલ, ચુંદડી, ફળથી વધાવી લોકોને સિચાઇ માટે તળાવો ભરાવવાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ધારાસભ્ય રમેશભાઇ કટારા, સંજેલી પ્રમુખ જગદીશભાઇ, ઝાલોદ નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ, બાજરવાડા, કદવાલના સરપંચRead More


ધરપકડ: દારૂના જથ્થા સાથે મહિલા ઝડપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ધાનપુર પોલીસ સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન નાનીમલુની સાબુડીબેન માવી ઘરે દારૂ રાખી વેચાણ કરતી હોવાની બાતમી મળતાં પોલીસે તેને ઘરે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન સાબુડીબેન હાજર મળતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં એક મીણીયા થેલામાં કાંચના તથા પ્લાસ્ટીકના ક્વાર્ટર 180 મિલીના 43 નંગ જેની કિંમત 4,795ના મળી આવ્યા હતા. દારૂ સાથે સાબુડીબેનની ધરપકડ કરી ધાનપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


વૃક્ષારોપણ: દાહોદમાં પાલિકા દ્વારા બહુધા છોડનું બાળમરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વૃક્ષોનું જનત કરવામાં એજન્સી નિષ્ફળ કેન્દ્રની વિવિધ યોજના અંતર્ગત સ્માર્ટસીટી બની રહેલા દાહોદમાં વિવિધ વિકાસ કાર્યોનો શુભારંભ થયો છે ત્યારે તે અંતર્ગત દાહોદને વૃક્ષોથી હર્યુંભર્યું અને હરીયાળું બનાવવા માટે દાહોદ પાલિકા દ્વારા મોટેપાયે વૃક્ષારોપણ થયું છે. જે અંતર્ગત દાહોદ નગરપાલિકા દ્વારા ગોધરારોડ, વિશ્રામ ગૃહ રોડ, ઇન્દોર હાઈવે, મંડાવાવ રોડ સહિત શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં લગભગ પાંચ વર્ષ સુધી જે તે કોન્ટ્રાક્ટરની જવાબદારી હોવાની શરતોને આધીન લાખો રૂ. ના ખર્ચે સંપન્ન થયેલ પ્લાન્ટેશન બાદRead More


ધરપકડ: આંબલી ખજુરીયા ગામનો રાયોટિંગનો આરોપી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક જેસાવાડામાં રાયોટિંગમાં ફરાર હતો દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. બી.ડી.શાહ તથા પીએસઆઇ પી.એમ.મકવાણાએ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા માટે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રાઇવમાં હતા. તે દરમિયાન જેસાવાડામાં રાયોટીંગના ગુનામાં નાસતો ફરતો આરોપી ગરબાડા તાલુકાના આંબલી ખજુરીયાનો સમસુ છગન પલાસ તેના ઘરે આવ્યો હોવાની માહિતીના આધારે પોલીસે તેના ઘરે વોચ ગોઠવી તેને ઘરમાંથી ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીને જેસાવાડા પોલીસ સ્ટેશને સોંપી આગળની કાર્યવાહીRead More


કોરોના વેક્સિનેશન: દાહોદ જિલ્લામાં કોરોનાની પ્રથમ રસી ડો. મોહીત દેસાઇને અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સમગ્ર જિલ્લામાં ચાર સ્થળે સાંસદ-ધારાસભ્યની હાજરીમાં આયોજન કરાયું “કોરોના વેક્સિનનો ઉદય એટલે કોરોનાના અંતનો આરંભ” એ સૂત્ર સાથે સમગ્ર જિલ્લો જેની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે તા.16.1.2021 ની મંગળ ઘડીએ દાહોદ જિલ્લામાં રસીકરણ સાથે કોરોનાના અંતની શરૂઆત થઇ હતી. દાહોદ જિલ્લામાં ચાર સ્થળે રસીકરણનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, લીમખેડામાં દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, દેવગઢ બારિયામાં મંત્રી બચુભાઇ ખાબડ અને ફતેપુરામાં ધારાસભ્ય રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કોરોના રસીકરણનોRead More