Thursday, January 7th, 2021

 

ક્રાઇમ: દાહોદથી ટ્રેક્ટર-મારગાળાથી મોટર સાઇકલની તસ્કરી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ43 મિનિટ પહેલા કૉપી લિંક દ્વિચક્રી સાથે ચારચક્રી વાહન ચોરીની ઘટનામાં વધારો દેલસરમાંથી પણ એક દિ’ પહેલાં જીપની ચોરી થઇ હતી દાહોદ જિલ્લામાં દ્વિચક્રી વાહન સાથે ચારચક્રી વાહનની ચોરીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે. દેલસરમાંથી ક્રુઝર જીપ ચોરાયાના બીજા જ દિવસે દાહોદ શહેરમાંથી પણ એક ટ્રેક્ટરની ચોરી સામે આવી છે. આ ઉપરાંત મારગાળા ગામમાંથી પણ એક મોટર સાઇકલની ચોરી થઇ હતી. પોલીસે આ બંને ઘટના અંગે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોRead More