Monday, January 4th, 2021

 

ધૂળનું સામ્રાજ્ય: પાઈપલાઈનના કામમાં ઢીલાશ રખાતાં ગોદીરોડના રહીશો ત્રસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં રસ્તા વચ્ચે જ પાઈપોને ધૂળ ખાતી છોડી દેવાઈ છે. એક માસથી રસ્તા વચ્ચે પાઈપોનો જથ્થો છોડી દેવાયો છે આવાગમનમાં પારાવાર તકલીફ, વિસ્તારમાં ધૂળનું સામ્રાજ્ય દાહોદમાં સ્માર્ટ સીટીની કાર્યવાહી અંતર્ગત ગોદીરોડ વિસ્તારમાં પાણીના નિકાલ માટેની પાઈપો લાંબા‌ સમયથી રસ્તા વચ્ચે નડતરરૂપ બની છે. શહેરના ગોદીરોડ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન નાખવા માટેની કાર્યવાહી માટે એકતરફ ઠેરઠેર રસ્તા ખોદેલા છે. જેને લઈને આ વિસ્તારમાં લાંબા સમયથી ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે. તો તે માટેની તોતિંગRead More


કામગીરી: ચમારિયા રોડ ઉપર ખખડધજ રસ્તાના ખાડાઓનું સમારકામ કરાતાં ચાલકો ખુશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લાના સંજેલી ચમારિયા અંબે માતાના મંદિર પછીના બાકી રહેલા રસ્તાના ખાડાનો દિવ્ય ભાસ્કરમાં તારીખ 2 જાન્યુઆરીના અહેવાલ આવ્યો હતો. ત્યાર બાદ જાગેલા માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા ચમારિયા રોડ પર જરૂરિયાત મુજબનું રોડનુ સમારકામ થતા વાહન ચાલકોમાં આનંદ છવાયો છે.


ક્રાઈમ: ડાંગરીયામાં રાત્રે ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં 13 ખેલી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર રોકડ, 6 મોબાઇલ, 7 બાઈક મળી રૂા.2,92,400નો મુદ્દામાલ જપ્ત દેવગઢ બારિયા પોલીસે તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી દેવગઢ બારિયાના ડાંગરીયા ગામના કૃપાળુ આશ્રમની બાજુમાં રહેણાંક મકાનની પાછળની ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા 13 ખેલીને 2,92,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ગતરાત્રે દેવગઢ બારિયા પીએસઆઇ એન.જે. પંચાલ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે રાત્રીના 9.45ના અરસામાં ડાંગરીયા ગામે કૃપાળુ આશ્રમની બાજુમાં રહેતો મોહમદશકીલ અબ્દુલ સિધ્ધી તેના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાકRead More