Friday, January 1st, 2021

 

ધરપકડ: દાહોદ સ્મશાન રોડ પરથી જુગાર રમાડતો એક શખ્સ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ સ્મશાન રોડ ઉપર પાણીની ટાંકી પાસે એક વ્યક્તિ આંક ફરકનો જુગાર રમાડતો હોવાની બાતમી મળતાં શહેર પોલીસે રેઇડ કરતાં સ્મશાન રોડ ઉપર પાણીની ટાંકી પાસે નુરબાગના મહમંદભાઇ દાઉદીને આંકડા લખતાં ઝડપી પાડ્યો હતો. તેની અંગ ઝડતી કરતાં આંકડા લખેલ બુક તથા બોલપેન અને રોકડા 350 રૂપિયા કબ્જે લઇ તેની પુછપરછ કરતાં આ જુગાર ઘાંચીવાડાનો અયુબ મકરાણી રમાડતો હોવાનું જણાવ્યું હતું. મહંદ અબ્બાસ ભલા દાઉદીની ધરપકડ કરી દાહોદ શહેર પોલીસે ગુનો નોંધી કાર્યવાહીRead More


વિવાદ: ડ્રીલ મશીનથી દીવાલ તોડવાની ના પાડતાં મહિલાને માર માર્યો, મોટીનાદુક ગામમાં મહિલાના જેઠને પણ માર માર્યો

Gujarati News Local Gujarat Dahod A Woman Was Beaten For Refusing To Break A Wall With A Drill Machine, A Woman’s Elder Brother Was Also Beaten In Motinaduk Village Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા તાલુકાના મોટીનાદુકણ ગામના દક્ષાબેન રમણભાઇ કનાભાઇ પટેલ તા.28ના રોજ બપોરના સમયે પરિવારજનો સાથે ઘરે હતા. ત્યારે તેમના પાડોશમાં રહેતા વિજયકુમાર ખેમાભાઇ પટેલ તેમનું નવીન મકાન બનાવા માટે પાયા ખોદવાનું કામ કરાવતા હતા. ત્યારે વિજયકુમાર ખેમાભાઇ પટેલ, કેશુભાઇ ખેમાભાઇ પટેલ, કૈલાશબેન વિજયકુમાર પટેલ તથાRead More


કાર્યવાહી: પીપલોદમા બિયરના ટીન સાથે ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પીપલોદ ગામના રાજુ સોમા પટેલ તેના ઘર પાસે તેના પાન બીડીના ગલ્લામાં વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મળતાં દેવગઢ બારિયા પોલીસે તેના પાન પીડીના ગલ્લામાં રેઇડ કરી હતી. પોલીસે તેના પાન બીડીના ગલ્લામાં તપાસ કરતાં બિયરના 15 ટીન સાથે રાજુ સોમા પટેલની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધ્યો હતો.


અકસ્માત: વેડ ગામમાં બાઇક ઉપરથી પટકાયેલા પિતા-પુત્ર ઘાયલ, રોડ પર કૂતરું આવી જતાં પટકાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પુત્રને સારવાર માટે વડોદરા ખસેડાયો ધાનપુર તાલુકાના વાંદર માળીના રમેશભાઇ બારીયા (પટેલિયા) તથા છોકરો રોહિત બન્ને બાપ બેટા બાઇક પર ધાનપુર સાસરીમાં જવા નિકળ્યા હતા. તે દરમિયાન વેડ ગામે રોડ પર બાઇક આગળ કુતરૂ આવી જતાં રમેશભાઇએ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતાં મોટર સાયકલ સ્લીપ ખાઇ જતાં બન્ને બાપ બેટા પટકાયા હતા. જેમાં રમેશભાઇને શરીરે ગેબી ઇજાઓ થઇ હતી. તેમજ તેમના છોકરા રોહિતને માથામાં તથા કપાળના ભાગે ઇજાઓ થતાં બેભાન થઇ ગયો હતો.Read More


કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 734 નવા કેસ નોંધાયા, 907 દર્દીઓ સાજા થયા અને 3 દર્દીઓના મોત, આવતીકાલે આણંદ સહિત 4 જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ 2 કલાક પહેલા રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 53 હજાર 520 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 734ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 3 દર્દીના મોત થયા છે અને 907 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે સતત 28માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 94.32 ટકા થયો છે. રાજ્યમાં 4 જિલ્લામાં વેક્સિનેશનની ડ્રાયરન યોજાશે. જેમાં દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદનો સમાવેશ થાયRead More