Wednesday, December 30th, 2020

 

કોરોનાની ઉજવણીનો થનગનાટ: વડોદરાવાસીઓનો સેઇફ ઉજવણી માટે પંચમહાલના સ્થળો તરફ ધસારો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ વડોદરા-હાલોલ-દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર શિવરાજપુર અને જાંબુઘોડાના રિસોર્ટમાં બુકિંગ હાઉસફૂલ હાલોલ, જાંબુઘોડા, શિવરાજપુર અને રામેશરા સ્થિત ખાનગી રિસોર્ટ સહિત ફોરેસ્ટના ઇકોટુરિઝમ સેન્ટરો માં 31મી ડિસેમ્બરે પાર્ટી યોજાય નહી તે માટે પોલીસન સઘન ચેકીંગ શરુ કરાયું છે. વડોદરાવાસીઓએ સેઇફ ઉજવણી માટે પંચમહાલના સ્થળો તરફ નજર રાખી રહ્યા છે. કેટલાકે તો જંગલમાં આવેલા રિસોર્ટમાં બુકિંગ પણ કરાવી લીધા છે.. પાવાગઢ ડુંગર અને તળેટી વિસ્તારમાં પણ લોકો એકઠા ના થાય અને કોઇ કાર્યક્રમનું આયોજન ના કરે તે માટેRead More


કામગીરી: દાહોદના દરેક વોર્ડમાં આગામી ચૂંટણીલક્ષી ગતિવિધિનો આરંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગરપાલિકા દાહોદ પાલિકા ખાતે હાલમાં વહીવટદાર શાસિત છે આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય તેવી સંભાવના દાહોદ નગરપાલિકાના વર્તમાન કાઉન્સિલરોની મુદત ગત માસે સંપન્ન થયા બાદ આગામી ચૂંટણી ક્યારે આવશે ને કયા કયા મૂર્તિ ચૂંટણીમાં ઝંપલાવવા થનગની રહ્યા છે તેની ચર્ચા કડકડતી ઠંડીના સમયે નગરમાં ગરમાવો લાવી રહી છે. દાહોદ નગર પાલિકામાં નવેમ્બરમાં ચૂંટણી નિર્ધારિત હતી પરંતુ કોરોનાના કારણે ગુજરાતભરની તમામ ચૂંટણીઓ ત્રણ મહિના પાછી ઠેલાઈ છે ત્યારે દાહોદ નગરપાલિકામાં ગત માસથી વર્તમાન ચીફRead More


ગૌરવ: દાહોદની નૃત્યાંગના વિદ્યાર્થિનીએ સ્પર્ધામાં પ્રદેશ કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદની વિદ્યાર્થીનીને ગુજરાતની રાજ્ય કક્ષાની પ્રદેશ કક્ષા યુવક સ્પર્ધામાં ભરતનાટ્યમ્ નૃત્યવિભાગમાં દાહોદની વિદ્યાર્થીનીને દ્વિતિય ક્રમ પ્રાપ્ત થયો છે. રાજકોટ ખાતે યોજાયેલી પ્રદેશ કક્ષાની આ સ્પર્ધામાં કથ્થક, ભરતનાટ્યમ્, કુચિપુડી, મણીપુરી, ઓડીસી વગેરે સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં દાહોદની લિપ્સા શાહે દ્વિતીય રેન્ક પ્રાપ્ત કર્યો હતો.


કાર્યવાહી: હિરેન પટેલ હત્યા કાંડમાં ઇમુને 5 દિ’ના રિમાન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક આરોપી રવિવાર બપોર સુધી રિમાન્ડ પરનો હુકમ આપ્યો આશ્રય સ્થાનો, સોપારીની રકમ સહિતના મુદ્દા પોલીસે રજૂ કર્યા રવિવાર બપોર સુધી રિમાન્ડ પરનો હુકમ આપ્યો : આશ્રય સ્થાનો, સોપારીની રકમ સહિતના મુદ્દા પોલીસે રજૂ કર્યા ઝાલોદમાં ભાજપના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કરવાના પ્રકરણમાં પકડાયેલા ઇમુ ડાંડને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 5 દિવસ સુધી રિમાન્ડ ઉપર રાખવાની પોલીસને પરવાનગી આપી છે. ઝાલોદમાં 27 સપ્ટેમ્બરે ભાજપના કાઉન્સિલર હિરેન પટેલનીRead More