Tuesday, December 29th, 2020

 

સમસ્યા: દાહોદમાં વીજ સપ્લાય બંધ રહેતાં હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર દાહોદના બહુધા વિસ્તારોમાં મંગળવારે વીજ સપ્લાય બંધ રહેતા શહેરના ગોદી રોડ, ઝાલોદ રોડ, નાની GIDC વિગેરે વિસ્તાર સિવાય દાહોદના તમામ વિસ્તારોમાં 132 KV રાબડાલ સબ સ્ટેશનનું તથા 11 KV લાઈનોનું જરૂરી મેન્ટેનન્સ હોઈ સવારે 8 થી 16 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી બેન્ક, સરકારી કચેરીઓ વગેરે ક્ષેત્રના કામ અર્થે આવેલા અનેક લોકોને ધરમધક્કા પડ્યાં હતાં. સ્કૂલ- કોલેજોના ઓનલાઇન શિક્ષણ પણ બંધ રહ્યું હતું.


અકસ્માત: હાઇવે પર જાલત પાસે વાહનની અડફેટે બાઇક ચાલકનું મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર બંને યુવકો દાહોદ ATMમાં રૂપિયા કાઢવા આવ્યા હતા વાહન ચાલક વિરુદ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ દાહોદ ઇન્દોર હાઇવે ઉપર જાલત ગામ પાસે બાઇક અને કોઇ વાહન સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયા બાઇક ચાલકનું ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવક ઘાયલ થતાં દાહોદના સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયો હતો. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયાબુઝર્ગ ગામનો જેકાભાઇ કાળાભાઇ મંડોડ તથા વિકાસભાઇ કાળીયાભાઇ પરમાર બન્ને જણા સવારના નવેક વાગ્યાનાRead More


કોલ્ડ વેવ: દાહોદમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 9 સે.ગ્રે.ડિગ્રી નોંધાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદના ગરમ વસ્ત્રોના બજારમાં લોકટોળા ઉમટતા કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડયા હતા. કડકડતી શીતલહેરના લીધે દાહોદ શહેર ઠંડુંગાર બન્યું ગરમ વસ્ત્રોની ખરીદી કરવા માટે ભીડ ઉમટી પડી દાહોદ ‌શહેરમાં મંગળવારે પણ તાપમાનનો પારો ગગડતાં નગરજનોએ શિયાળાનો ચમકારો અનુભવ્યો હતો.સરકારી આગાહી મુજબ તા.28 થી 31 ડિસેમ્બર સુધી ઠંડીનો ચમકારો રહેવાનો હોઈ તે અંતર્ગત સતત બે દિવસથી દાહોદમાં શીતલહેર પ્રવર્તી રહી છે. દાહોદ શહેરમાં મંગળવારે હવામાં 45 % ભેજ સાથે વહેલી સવારે લઘુત્તમ 9 અને બપોરેRead More


આયોજન: 26મી જાન્યુઆરીએ-પ્રજાસત્તાક દિવસના વિષય પર દાહોદ ખાતે ચિત્રસ્પર્ધા યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર યુવાધનને સશક્ત બનાવવા ‘મોબાઇલ ટુ સ્પોર્ટ્સ’ ના અભિયાનની પહેલ જિલ્લાાની તા. 29 ડિસે.થી 15 જાન્યુ. અને રાજ્યકક્ષાની તા. 23 જાન્યુ.એ યોજાશે મુખ્યમંત્રી દ્ધારા તારીખ 01-10-2020ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” અંગેના અભિયાનની નવતર પહેલ કરવામાં આવી છે. આ હેતુને સુચારુ પાર પાડવા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા દાહોદ જિલ્લા યુવાRead More


ક્રાઈમ: ઝાલોદના કાઉન્સિલરની હત્યા કેસમાં કાવતરાખોર ઇમરાનને દાહોદ લવાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હત્યાનો કાવતરાખોર ઇમરાન દાહોદ પોલીસ દ્વારા ધરપકડ બુધવારે કોર્ટમાં ઓનલાઇન રજૂ કરાશે વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં આવશે ઝાલોદના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને જીપ વડે ટક્કર મરાવીને હત્યા કરવાના ષડયંત્રમાં શામેલ આરોપીને મોડી રાત્રે અમદાવાદથી દાહોદ લાવવામાં આવ્યો હતો. દાહોદ પોલીસે આ આરોપીની ધરપકડ કરી હતી. બુધવારના રોજ તેને કોર્ટ સમક્ષ ઓન લાઇન રજૂ કરવામાં આવશે. ત્યારે હત્યામાં અમીત વિશેની વધુ પુછપરછ સાથે તે ફરાર થયા બાદ ક્યાં-ક્યાં રોકાયો અને કોણે આશરોRead More


ક્રાઈમ: ગાંધીનગરના ધણપના યુવક દ્વારા સુખસરથી સગીરાનું અપહરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સુખસર2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર સગીરાના પિતાની યુવક વિરુદ્ધ ફરિયાદ ગાંધીનગરના ધણપ ગામે રહેતા માતા-પિતા પાસે જવા માટે સુખસર સ્ટેશને વાહનની રાહ જોઇ ઉભેલી સગીરાને બનાસકાંઠાના ભાભર ગામનો યુવક પોતાનું પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ સંદર્ભે સગીરાના પિતાએ યુવક વિરૂદ્ધ સુખસર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામની 16 વર્ષ અને ચાર મહિનાની સગીરાને ગાંધીનગરના ધણપ ગામે ખેતર ભાગ રાખી કામ કરતાં તેના માતા-પિતા પાસે જવા માટેRead More


ખેતી પાકને નુકસાન: સંજેલીમાં ઢોરોથી પાકનું રક્ષણ કરવા ખેડૂતો સાડીઓના સહારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી2 કલાક પહેલા કૉપી લિંક ખુલ્લા ઢોરોના કારણે રાત્રિના સમયે ખેતી પાકને થતું નુકસાન દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં જંગલી ભૂંડો તેમજ રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા ખેડૂતોને પોતાના ખેતરોમાં આજુ બાજુ સાડીયોની વાડ કરવાનો વારો આવ્યો છે. સંજેલીમાં રખડતા મૂંગા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. કેટલાક પશુ પાલકો પોતાના ઢોરોને ઘર આગળ બધી રાખવાના બદલે છુટા મૂકી દેતા વર્તમાન સમયે સંજેલીની આજુબાજુમાં આવેલા ખેતર માલિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. એક તરફ ખેતરોમાં મકાઈ, ઘઉં, ચણા જેવો ઉભોRead More