Thursday, December 24th, 2020
હત્યાનો પર્દાફાશ: સાવધાન ઇન્ડિયા જોઈને હત્યાનું કાવતરું ઘડ્યું, એક લાખ પાછા નહીં આપવા દાહોદનાં 17 વર્ષના સગીરે 14 -15 વર્ષના બે મિત્રો સાથે મળી હત્યા કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલા કૉપી લિંક ફાઈલ તસવીર: હત્યાનો ભોગ બનનાર જગદીશ. સગીરોને હિંસક બનાવી રહી છે ક્રાઇમ સીરિયલો જગદીશ 20 હજાર રૂપિયાના વ્યાજ સાથે એક લાખની માગણી કરતો હતો ડિવાઇડર વચ્ચે સોનું દાટ્યું છે તેમ કહી જગદીશને લઇ જવાયો હતો એલસીબી-પેરોલ ફર્લોએ ગણતરીના કલાકોમાં ભેદી હત્યાનો ભેદ ઉકેલ્યો દાહોદ પાસેના નાનીસારસી ગામે અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર મંગળવારે સવારે દાહોદના નાના ડબગરવાડ વિસ્તારના 19 વર્ષિય યુવકની ગળે ઘા મારેલી સળગાવી દેવાયેલી લાશ મળી હતી. એલસીબીએ તલસ્પર્શી તપાસ બાદ આ પ્રકરણમાંRead More
હાલાકી: મુવાલિયા સીસમદેવી જંગલમાં 5 હજાર હેક્ટરમાં ઘાસ બળીને ખાક
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર નજીક રામપુરા રેન્જના મુવાલિયા સીસમદેવી જંગલમાં ગુરુવારે બપોરના સમયે અચાનક સૂકા કાપેલા ઘાસમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાના પગલે ફોરેસ્ટ વિભાગના અધિકારી -કર્મચારીઓ દોડી ગયા હતાં. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે દાહોદના ફાયર વિભાગમાં જાણ કરતાં લાશ્કરોએ ઘટના સ્થળે ધસી જઇને પાણીનો મારો ચલાવ્યો હતો.5 હજાર થી વધુ હેકટર જમીની વિસ્તારમાં આગમાં અંદાજિત બે હજાર કિલો કાપી મૂકેલું ઘાસ સળગી ગયું હતું.