Sunday, December 20th, 2020
હજયાત્રા મોંઘી: સઉદી અરબ વીઝા ફીસના નામે 300 રીયાલ વસૂલશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ35 મિનિટ પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર. ટેકઓફના 72 કલાક પહેલાં આરટી – પીસીઆર ટેસ્ટ ફરજિયાત યાત્રા રદ કરતાં રૂપિયા આપવા પડશે : 18થી 65 વર્ષના લોકોને જ પરવાનગી કોરોનાને કારણે હજ (2021)થી પહેલાં સાઉદી અરબમાં ક્વોરન્ટાઇન થવું પડશે. ટેકઓફથી 72 કલાક પહેલાં દર હજયાત્રીએ આરટી-પીસીઆર ટેસ્ટ પણ કરાવવો પડશે. આ વખતે સઉદી અરબ વીસા ફીસના નામે હજયાત્રીઓથી 300 રીયાલની વસુલાત કરશે. વેટ પણ વદારીને 5થી 15 ટકા કરી દેવાયો છે. મુંબઇથી જનારા દરેક હજયાત્રીને 3,61,927 રૂપિયાનો ખર્ચRead More
પરિવારનો સંપર્ક: અમેરિકા જવાની જીદ પણ યુવતી દ્વારા ઓળખ આપવાનો ઇન્કાર કરાયો, વડોદરાથી રતલામ પહોંચેલી મનોરોગી યુવતીનો દવાખાનામાં તાયફો
Gujarati News Local Gujarat Dahod Persistence To Go To America Also Refused To Be Identified By The Young Woman, Psychiatric Young Woman Who Reached Ratlam From Vadodara Was Admitted To The Hospital Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પરિવારનો નંબર મળતા જાણ કરાઇ, રતલામ પહોંચી પરિવારે કબજો મેળવ્યો વડોદરાથી રતલામ પહોંચેલી એક મનોરોગી યુવતીને સરકારી દવાખાને લઇ જતાં તેણે અમેરિકા જવાની જીદ પકડી હતી. જોકે, તે પોતાની ઓળખ બતાવતી ન હોવાથી વેલફેયર ફાઉન્ડેશનના સભ્યો વિમાસણમાં મુકાયા હતાં. ભારે માથાકુટRead More
કોરોના અપડેટ: દાહોદના 8 મળી જિ.માં કોરોનાના વધુ 12 કેસ, એક્ટિવ કેસોની સંખ્યા 131 પર પહોંચી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રવીવારે પણ દાહોદ શહેરના આઠ મળીને આખા જિલ્લામાં કુલ 12 કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 283 આરટી-પીસીઆર અને 757 રેપીડ ટેસ્ટ કર્યા હતાં.આ ટેસ્ટમાં આરટી-પીસીઆરમાં 9 કેસ જ્યારે રેપીડમાં 3 કેસ પોઝિટિવ આવ્યા હતાં. જેમાં દાહોદ શહેરમાં આઠ, દાહોદ ગ્રામ્યમાં એક, દેવગઢ બારિયા નગરમાં એક, લીમખેડામાં એક અને ધાનપુરમાં એક કેસ આવ્યો હતો.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 213832 ટેસ્ટમાંથી 2486Read More