Saturday, December 12th, 2020

 

ક્રાઇમ: દાહોદ સબ જેલમાં બંધ PSIએ મેસેજ કરી યુવતીને ધમકી આપી, અપહરણ-દુષ્કર્મની ફરિયાદ બાદ યુવતીની વધુ એક ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક PSI ઉમેશ નલવાયા ધમકીભર્યા મેસેજો સાથે પોતાની સેલ્ફી પણ મોકલતો હતો દાહોદ જિલ્લાના વતની અને વડોદરાની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઇની અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ધરપકડ બાદ દાહોદની સબજેલમાંથી યુવતીને તે ધમકીભર્યા મેસેજ કરતો હતો. જેલમાં મોબાઇલ વાપરવા બદલ શહેર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે PSI ઉમેશની ધરપકડ કરી​​​​​​​ગરબાડાના આંબલી ગામના રહેવાસી અને વડોદરા શહેર ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉમેશ નલવાયા સામે ઓગસ્ટમાં દાહોદની યુવતીએ અપહરણ અને દુષ્કર્મનોRead More