Friday, December 11th, 2020

 

વાતાવરણમાં પલટો: શુક્રવારે સવારથી ઠંડીના સુસવાટે દાહોદ ઠૂંઠવાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક અનાજ માર્કેટના વેપારીઓને મોટું નુકસાન શિયાળુ ખેતી માટે લાભદાયી હોવાનો મત દાહોદ શહેરમાં શિયાળાના સમયે સાવ અચાનક ગુરુવારે રાતના સમયે ઝરમર છાંટા સાથે ઠંડીનું મોજું ફૂંકાતા નગરજનોને કબાટમાં મુકાઈ ગયેલા રેઈનકોટ- છત્રીઓ પરત કાઢવાનો વારો આવ્યો હતો. દાહોદમાં ગુરુવારે રાતથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અગાઉથી થયેલ આગાહી મુજબ આરંભાયેલા કમોસમી વરસાદના કારણે રાતના સમયે અને શુક્રવારે પણ દિવસભર ઠંડીનો જોરદાર સપાટો જોવા મળતા શિયાળા અને ચોમાસાની આ બેવડી ઋતુમાં સ્વાભાવિક શરદી-ખાંસી અને તાવનાRead More


કોરોના બેકાબૂ: દાહોદમાં નવા 12 કોરોના સંક્રમિત મળ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા 12 કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 272 સેમ્પલો પૈકી તમામ 12 વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડના 1380 સેમ્પલો પૈકી એકપણ દર્દી પોઝિટિવ આવ્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ શહેરના 7, દાહોદ ગ્રામ્ય, ઝાલોદ અર્બનના અને દેવગઢ બારીયા અર્બનના 1- 1 અને લીમખેડાના 2 દર્દીઓ કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. આ સાથે શુક્રવારે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 25 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જ આપી દેવાતાRead More


ધરપકડ: બાવકા અને ચાંદાવાળામાં ઘરમાંથી દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મહિલા સહિત બે સામે કાર્યવાહી જેસાવાડા પોલીસે મથનો સ્ટાફ ગતરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાવકા ગામતળ ફળીયામાં રહેતા રાજુ રામસિંગ રાઠોડ તથા ચાંદાવાળા ગામના પટેલ ફળિયામાં રહેતી કાળીબેન રતનસિંગ મંડોડ તેઓ પોત પોતાના ઘરમાં વિદેશી દારૂ રાખી છુટક વેચાણ કરતાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે રેઇડ કરતા કાળીબેન રતનસિંગ મંડોરના ઘરમાંથી વિદેશી દારૂની બેક બાઇપર વ્હીસ્કીની કાચની 180 મીલીની શીલબંધ બોટલો નંગ 40 જેની કિંમત 4000ની મળી આવી હતી. જ્યારેRead More


ફરિયાદ: સગીરાનું અપહરણ કરતાં વેડના યુવક સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી ધાનપુર તાલુકાના એક ગામની 16 વર્ષ અને 6 મહિનાની સગીરા તા.5 નવેમ્બરના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં પોતાના ઘરથી થોડે દૂર શૌચક્રિયા માટે ગઇ હતી. તે દરમિયાન તાલુકાના વેડ ગામનો મીતેશ કિશોર ચૌહાણ સગીરાને પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી ભગાડી ગયો હતો. મોડે સુધી સગીરા ઘરે નહી આવતાં પરિવારજનોએ આજુબાજુમાં અને ગામમાં શોધખોળ કરી હતી પરંતુ આજદિન સુધી કોઇ પત્તો લાગ્યો ન હતો. શોધખોળ દરમિયાનRead More


અકસ્માત: ખાપરીયામાં બાઇક અને સાઇકલ વચ્ચે અકસ્માત મહિલા સહિત 3 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના સીમલીયાખુર્દ ગામના પુનીયાભાઇ દીતીયાભાઇ અમલીયાર ખાપરીયા તરફથી સાઇકલ ઉપર આવતા હતા. ત્યારે આગાવાડા તરફથી આવતા એક જીજે-07-સીજી-6034 નંબરની મોટર સાયકલના ચાલકે ખાપરીયા ચોકડી ઉપર સાઇકલને અડફેટેલે લેતાં રોડની સાઇડમાં ગટરમાં પડતાં પુનીયાભાઇને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. તેમજ મોટર સાયકલ ચાલક અને તેમની પાછળ બેઠેલ મહિલાને પણ ઇજાઓ થઇ હતી. અકસ્માત થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને 108ને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. પુનીયાભાઇને માથામાં નસRead More


સમસ્યા: ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કાલીયાહીલ સિંચાઈમાંથી નહેર દ્વારા પાણી ન અપાતાં આશ્ચર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંજેલી ટીસાના મુવાડા પ્રતાપપુરા ગામના ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાની વકી કર્મચારીને મારવાની કોશિશ કરતાં પોલીસ બંદોબસ્ત માટે લેખિત જાણ કરવામાં આવી છે કાલીયાહેલ સિંચાઇ તળાવમાંથી નહેર દ્વારા ખેડુતોના જીવાદોરી સમાન ગણાતીને દ્વારા તંત્ર દ્વારા પાણી ન અપાતા શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિને લઇને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કાલીયાહીલ સિંચાઇ તળાવમાંથી નહેર દ્વારા શિયાળુ પાકની ખેતી માટે ખેડુતોને પાણી આપવામાં આવે છે. પરંતુ ખેડૂતોની જીવાદોરી ગણાતી આ નહેરમાંથી આ વર્ષે હજુRead More