Thursday, December 10th, 2020

 

ક્રાઇમ: બારિયા તાલુકામાં મહિલા સાથે મારામારી કરી દુષ્કર્મ, પરિણીતાની પોલીસમાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારિયા તાલુકાના એક ગામમાં ઘાસનો ભારો લઇને આવતી પરીણિતાની એકલતાનો લાભ લઇને ગામના જ યુવકે માર મારીને બળજબરીથી દુષ્કર્મ આચરી મોતની ધમકી આપી હતી. દે. બારિયા તા.ની પરીણિતા ખેતરેથી ઘાસનો ભારો લઇને ઘર તરફ જઇ રહી હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઇને શૈલેષ ઇશ્વર બારિયા નામક યુવકે તેની ઉપર નજર બગાડી હતી. પરિણિતાની એકલતાનો લાભ લઇને તેણે ખેંચતાણ કરી હતી. પરીણિતા વશ નહીં થતાં શૈલેષે તેના મોઢા ઉપર બે મુક્કા મારીને વશમાંRead More


કામગીરી: દાહોદ પાલિકા 7મી વખત વહીવટદારના હવાલે જશે, 12ડિસેમ્બર થી સંચાલન માટે નિમણૂક, 11 ડિસેમ્બરે ટર્મ પૂર્ણ

Gujarati News Local Gujarat Dahod Dahod Palika Will Be Handed Over To The Administrator For The 7th Time, Appointment For Management From December 12, Term Ends On December 11. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પાલિકાના CO વહીવટદાર તરીકે નિયુકત થશે વર્ષ 1993થી 1995 દરમિયાન 26 મહિના સુધી દાહોદ પાલિકા વહીવટદારના હવાલે રહી હતી દાહોદ નગર પાલિકાના વર્તમાન શાસકોની અવધિ સંપન્ન થતા તા.12 ડિસેમ્બર 2020થી આશરે ત્રણ માસ માટે હવેથી દાહોદ નગરપાલિકાના વહીવટદાર તરીકે પાલિકાના મુખ્ય અધિકારીની નિયુક્તિ થઈRead More


આયોજન: સંત સુરદાસ યોજનામાં 2680 લાભાર્થીઓને આવરી લેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબલ પેન્શન યોજનામાં 632ને લાભ દાહોદ જિલ્લામાં તાલુકાવાર લાભ આપવા કેમ્પ યોજાશે દાહોદ જિલ્લામાં દિવ્યાંગ કલ્યાણ યોજનાઓમાં ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબલ પેન્શન યોજના અને સંત સુરદાસ યોજનાનો સમાવેશ થાય છે. જેમાં ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબલ પેન્શન યોજના અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં કુલ 632 લાભાર્થીને લાભ અપાયો છે. જે માટે કુલ રૂ. 2413700ની રકમ ફાળવવામાં આવી હતી. જયારે સંત સુરદાસ યોજના અંતર્ગત સપ્ટેમ્બર મહિનામાં કુલ 2680 લાભાર્થીને લાભ અપાયો છે. જે માટેRead More


આયોજન: સિંગવડ તાલુકા ની 71 પંચાયતમાં વર્કઓર્ડરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સિંગવડ તાલુકાની પંચાયતમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે આમ્રકુંજ આશ્રમ રણધીકપુર ખાતે વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં 14, 15 મા નાણાપંચ, 15% વિવેકાધીન, વિકાસશીલ યોજના, ટી એસ પી, એમ.એલ.એ આયોજન, એમપી આયોજન, તેમજ પ્રધાનમંત્રી આવાસ સહિતના યોજના અંતર્ગત 71 પંચાયતોમાં વિકાસના કામો કરવાની કામગીરી કરવા માટે 127. 99 કરોડના ખર્ચે વર્ક ઓર્ડર સુપરત કરાયા હતાં.


હાલાકી: સંતરોડ ખાતે રોડ પર બનેલ બમ્પથી ભય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંતરોડ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ ગોધરા હાઇવે પર આવેલ સંતરોડ ગામે રોડ વિભાગ દ્વારા નાના નાના ઘણા બમ્પ બનાવા મા આવ્યા છે. જે અંગે કોઇ પણ જાતની નિશાની કે નાના બમ્પ પર સફેદ પટ્ટા પણ લાગવામાં આવ્યા ન હોવા ને કારણે વાહન ચલાવવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અચાનક બમ્પ અાવી જતા વાહન ચાલકો પોતાના વાહન પર કાબુ ગુમાવે છે. અને ખાસ કરીને દ્વિચક્રી વાહનો પર પાછળ બેસેલ વ્યક્તિઓ રોડ પર પટકાય છે. જેને કારણે ખૂબRead More


કાર્યવાહી: ભથવાડામાં વડોદરાના બૂટલેગરનો રૂપિયા 10 લાખના દારૂનો જથ્થો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મધ્યપ્રદેશ થી વડોદરા લઇ જવાતો બિઅરનો જથ્થો ભથવાડાથી ઝડપાયો હતો. દેવાંગ જયસ્વાલ જથ્થો મ.પ્ર.થી લઇ જતો હતો, ચાલક ફરાર દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા ઉપર 10 લાખનો બિઅરનો જથ્થો ભરેલી ટ્રક પોલીસના હાથે પકડાઇ હતી. વડોદરાના દિવ્યાંગ જયસ્વાલ નામક બૂટલેગરે મધ્યપ્રદેશથી મંગાવેલો આ જથ્થો વડોદરા લઇ જવાઇ રહ્યો હતો. ટ્રકનો ચાલક તો ફરાર થઇ ગયો હતો પરંતુ ઝડપાયેલા ક્લીનરની પુછપરછ બાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વડોદરાનાRead More


આયોજન: દાહોદ જિલ્લાકક્ષાની ગાયન સ્પર્ધા 12થી 18 ડિસેમ્બરે કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક 6 થી 60 વર્ષની વયજૂથના લોકો ભાગ લઇ શકશે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ગાંધીનગર તથા દાહોદ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્ધારા સંયુક્ત રીતે “ગાયન, સુગમ સંગીત, લગ્નગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિંદુસ્તાની) લોકગીત/ભજન સ્પર્ધા” નુ આયોજન કરાયુ છે. જેમા 6વર્ષથી 14 વર્ષ સુધીના, 15 વર્ષથી 20 વર્ષ સુધીના, 21 વર્ષથી 59વર્ષ સુધીના અને 60 વર્ષથી ઉપરના ઓપન વય જુથમા ભાગ લઇ શકશે.દાહોદ જિલ્લાનાRead More


વિવાદ: દાહોદમાં હોટેલના રૂમમાં ઘૂસી મહિલાઓ સમક્ષ નિર્વસ્ત્ર થઇ બે યુવકોની રૂપિયાની માગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરની એક હોટેલના રૂમમાં ઘુસી બે યુવકો મહિલાઓ સામે નિર્વસ્ત્ર થવાની ઘટનાના પગલે ટોળું ભેગુ થયુ હતું. લગ્ન પ્રસંગ હોઇ ઉતારો આપ્યો હતો, એક ફરાર, એકને પોલીસને સોંપાયો દાહોદ શહેરમાં ગુરુવારે સ્ટેશન રોડ સ્થિત એક હોટેલમાં લગ્ન પ્રસંગે રૂમમાં તૈયાર થઇ રહેલી મહિલાઓ સામે નિર્વસ્ત્ર થઇને બે યુવકોએ રૂપિયાની માગણી કરી હતી. ટોળું ભેગુ થતાં એક યુવક નાસી છુટ્યો હતો. દાહોદમાં લગ્ન અર્થે આવેલ પરિવારની મહિલાઓને સ્ટેશનરોડ સ્થિત હોટલના ત્રીજા માળે રૂમમાંRead More


હડતાલ: IMA સાથે જોડાયેલા 200થી વધુ તબીબો હડતાળ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા માં ઇમરજન્સી, કોવિડ સિવાયની સેવા બંધ રાખશે 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપતાં એસો. દ્વારા વિરોધ સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં શુક્રવારે એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાલમાં દાહોદ જિલ્લાના 200થી ડોક્ટરો જોડાશે અને તેઓ ઈમરજન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે. આ હડતાલ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી યથાવતRead More


વિવાદ: પેન્શનની હેરાનગતિથી ત્રાસી વૃદ્ધની પુત્ર-પૌત્ર સામે ફરિયાદ, નાનાભાઇ અને તેની વહુને પણ ધમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લીમડીની ગુરૂકૃપા સોસાયટીમાં નાના છોકરા કલ્પેશ પારગી સાથે રહેતા નિવૃત્ત શિક્ષક સોમાભાઇનો મોટો છોકરો આદિવાસી સોસાયટીમાં રહેતો દિનેશભાઇ પારગી તેમની પાસે પેન્શનના નાણાં વારંવાર માંગણી કરીને ફોન ઉપર હેરાન કરતાં ફોન બંધ કરી દીધો હતો. ગતરોજ લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી દિનેશભાઇ કલ્પેશભાઇના ઘરે આવ્યા હતા અને દીગ્વિજયને મોબાઇલ લઇને પિતા સોમાભાઇ સાથે વાત કરવા મોકલતા તેમણે વાત કરવાની ના પાડતાં બન્ને બાપ બેટા દાહોદ રોડ પર આવી તમે મારી જોડે કેમ વાત નથીRead More