Sunday, December 6th, 2020

 

અકસ્માત: મોતીપુરામાં કારની ટક્કરે બાઇક સવાર દંપતી ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી બૈણા ગામના સરતનભાઇ પટેલ તથા તેમના પત્ની કમળાબેન બન્ને પતિ પત્ની દેવગઢ બારિયાથી ઘરસનો સરસામાન ખરી કરી મોટર સાયકલ ઉપર પરત ઘરે આવતા હતા. ત્યારે આશરે ચારેક વાગ્યાના અરસામાં મોતીપુરા ગામે કારના ડ્રાઇવરે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સરતનભાઇની મોટર સાયકલને અડફેટમાં લઇ અકસ્માત કરી કરતા નીચે પટકાયેલા સરતનભાઇને ખભાના ભાગે ફ્રેક્ચર તથા કપાળના ભાગે અને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે પાછળ બેઠેલા તેમનાRead More


ફરિયાદ: સોશિયલ મીડિયા પર ભ્રષ્ટાચારની પોસ્ટ મુકતા 1ને ફોન કરી ધમકી આપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક સરકારી અનાજનો જથ્થો ટેકાના ભાવે વેચવાના કૌભાંડની પોસ્ટ મુકી હતી દેવગઢ બારિયા તાલુકાના ટાવર શેરીમાં રહેતા એક વ્યક્તિએ ધાનપુરના કોંગ્રેસના નેતાએ સરકારી અનાજનો મોટો જથ્થો સરકારમાં ટેકાના ભાવે વેચવાનું કૌભાંડ ફેસબુક ઉપર પોસ્ટ મુકતા તેને ફોન કરી ગાળાગાળી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ધાનપુરના એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારિયાના ટાવર શેરીમાં રહેતા નિલેશભાઇ ફુલસીંગભાઇ ચૌહાણ તા.1 ડિસેમ્બરના રોજ પત્ની ગીતાબેન સાથે ઘરે હતા.Read More


નિર્ણય: સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ ડ્યુરિંગ કોવિડ-19 કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વિ. પ્ર.ના 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને ઈન્ટરનેશનલ એસો. ઓફ લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ 3232 એફ 1 રિજિયન 7 અને ઝોન 2 દ્વારા આયોજિત વેબિનાર “સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ ડ્યુરીંગ કોવિડ-19’ યોજવામાં આવ્યો હતો. પ્રિસાઇડિંગ ઓફિસર લા. કમલેશ લીમ્બાચીયા ઝોન ચેરમેન દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટક લા જે પી ત્રિવેદી ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદ્બોધન કરાયુ હતું. મુખ્ય મહેમાન જિલ્લાના શિક્ષણાધિકારી કાજલબેન દવેRead More


કોરોના મહામારી: દાહોદજિલ્લાના શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રવિવારે દાહોદ, ઝાલોદ અને બારિયામાં 10 કેસ જિલ્લામાં કુલ 18 કેસ આવ્યા દાહોદ શહેરમાં ડિસેમ્બર માસમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. જેમાં શહેરી વિસ્તારમાં તેણે પોતાની પકડ ફરીથી મજબૂત બનાવી છે. દાહોદ જિલ્લામાં રવિવારના રોજ 18 કેસ પ્રકાશમાં આવ્યા હતાં. આ કેસોમાં આઠ કેસ દાહોદ શહેરના હતાં. આ સાથે ઝાલોદ શહેરી વિસ્તારનો એક અને ગ્રામ્ય વિસ્તારના એક કેસ સાથે દેવગઢ બારિયા શહેરી વિસ્તારનો પણ એક કેસ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ગરબાડાના બે,Read More


આયોજન: દાહોદમાં ‘વિશ્વ જમીન દિન’ની ઉજવણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિ. તેમજ મુવાલિયા ફાર્મ દ્વારા કરાયેલું આયોજન 88 મહિલા ખેડૂતોએ પણ ભાગ લીધો જેમાં સંરક્ષણ અંગેની વિસ્તૃત માહિતિ અપાઇ દાહોદ શહેરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દ્વારા “વિશ્વ જમીન દિવસ” ની ઉજવણી તારીખ 5 ડિસેમ્બરના રોજ પહાડ ગામે કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એચ. એલ. કાચાએ જમીન સંરક્ષણ કરવા માટે ચાવીરૂપRead More


ક્રાઇમ: મીરાખેડીમાં ઢોર ચરાવવા તેમજ છોકરાના ઝઘડા મુદ્દે એકને માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઇજાગ્રસ્તની પત્નીએ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી ઝાલોદ તાલુકાના મીરાખેડી ગામના ગામતળ ફળિયામાં રહેતા ચીમનભાઇ લીંબાભાઇએ પંચના આગેવાનોને ભેગા કરી સુરેશભાઇ રમસુભાઇ મહીડાના ઘરે ઢોરો ચરાવવા તેમજ છોકરાઓના ઝઘડા બાબતે પંચના માણસો તેમના ત્યાં મોકલ્યા હતા. ત્યાર બાદ બીજા દિવસે સવારના નવેક વાગ્યાના અરસામાં ચીમન લીંબા ભુરીયા, બદીયા લીંબા ભુરીયા, અંબુડા ચુનીયા ભુરીયા, મોહન ભીમા ભુરીયા તથા અનીલ ટીટા ભુરીયા સુરેશભાઇ તથા તેમના પિતાને બિભત્સ ગાળો બોલતા જઇ તેમના ઘર તરફ દોડીRead More


ક્રાઇમ: થેરકા ગામમાં ઘરમાંથી 26,880નો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઘર માલિક સામે પોલીસે ગુનો નોંધ્યો ઝાલોદ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. ત્યારે થેરકા ગામે સામા બિજીયા કલારા તેના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી. જેના આધારે બપોરના અઢી વાગ્યાના અરસામાં પોલીસે તેના ઘરે રેઇડ કરતાં પોલીસને જોઇ ઘર ખુલ્લુ મુકી ભાગી જતાં તે ઘરે મળી આવ્યો ન હતો. જ્યારે ઘરમાં તપાસ કરતાં અંદરના રૂમમાં ખુણામાં સંતાડી રાખેલી પ્લાસ્ટીકના મીણીયા થેલામાં ભરી રાખેલી દારૂની પેટીઓ નંગRead More


કાર્યવાહી: દાહોદની સબજેલમાં પોલીસના આકસ્મિક ચેકિંગથી ખળભળાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક રવિવારે 5 બેરેકમાં બંધ 69 કાચાકામના કેદીની 2 કલાક તલાશી લેવાઇ દાહોદ શહેરમાં આવેલી સબજેલ ભૂતકાળમાં ઘણી વખત વિવાદોમાં આવેલી છે. ત્યારે રવિવારના રોજ બપોરના સમયે કોઇ ગેરકાયદે વસ્તુના પ્રવેશ કે શંકાસ્પદ હિલચાલ જેલમાં હોવાની બાતમીના આધારે આકસ્મિક ચેકિંગ હાથ ધરાતા ખળભળાટ મચી ગયો હતો. જોકે, શહેર પોલીસ અને એલસીબીની ટીમની બેથી વધુની તપાસ બાદ પણ કંઇ જ નહીં મળતાં સબંધિતોએ હાશ અનુભવી હતી. દાહોદ શહેરની સબજેલના પાંચ બેરેકમાં હાલમાં તેની ક્ષમતા કરતાRead More