Saturday, December 5th, 2020
અકસ્માત: ગલાલીયાવાડમાં ટ્રકની ટક્કરે મહિલા સહિત બેને ઇજા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના ઉકરડી ગામનો કૈલાશભાઇ કાંતુભાઇ ભોહા તથા દિતુબેન મનસુખભાઇ બારીયા બન્ને જણા નંબર વગરની બાઇક લઇને દાહોદ જતા હતા. તે દરમિયાન ઝાલોદ દાહોદ રોડ ઉપર ગલાલીયાવાડ ગામે ટ્રકના ચાલકે પોતાનું ટ્રક પૂરઝડપે અને બેફિકરાઇ પૂર્વક હંકારી લાવી કૈલાશની બાઇકને પાછળથી ટક્કર મારી નીચે પાડી દીધા હતા. જેમાં કૈલાશને શરીરે સામાન્ય ઇજાઓ થઇ હતી. જ્યારે દિતુબેનને માથાના ભાગે તથા શરીરે ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 દ્વારા દાહોદ ખસેડ્યા હતા. ટ્રક ચાલક વિરૂદ્ધRead More
સમસ્યા: ધાનપુરના કણજર ગામમાં ઘાસ કાપતા યુવક પર દીપડાનો હુમલો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ધાનપુર2 કલાક પહેલા કૉપી લિંક દીપડાના હુમલામાં ઘાયલ થયેલા યુવકને સારવાર આપી માથામાં પગ અને હાથ પર ઈજાઓ પહોંચતાં 36 ટાંકા લેવા પડ્યા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મહુનાળા ગામના કણજરમાં તુવરના ખેતરમાં ઘાસ કાપતા 42 વર્ષિય યુવક પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચતા ખળભળાટ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતોનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મહુનાળા ગામ પંચાયતમાં આવેલા કણજર ગામમાં રહેતા 42 વર્ષિય વરીયાભાઈ પારસીંગભાઈ પારગી શનિવારની વહેલી પરોઢે પોતાના ઘરથી એકાદ કિલોમીટરના અંતરે આવેલા પોતાના ખેતરમાંRead More