Friday, December 4th, 2020

 

અકસ્માત: જામદરામાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતાં 2 ઘાયલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ગંભીર ઇજાગ્રસ્તોને ગોધરા લવાયા તોયણી ગામના સમરસીંગ બાબુભાઇ બારીયાનો ભત્રીજો ચન્દ્રસીંગ તથા તેમની સાડી કૈલાષબેન જીજે-20-એકે-5914 નંબરની મોટર સાયકલ ઉફર છાપરવડ ગામે મહેમાન તરીકે જવા માટે નિકળ્યા હતા. ત્યારે રસ્તામાં જામદરા ગામે એક નંબર વગરની મોટર સાયકલના ચાલકે પોતાની વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ચન્દ્રસીંગની મોટર સાયકલને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધા હતા. જેમાં ચન્દ્રસીંગભાઇને મોઢાના ભાગે તથા કપાળના ભાગે ઇજાઓ થતાં બેભાન થઇ ગયા હતા. જ્યારે કૈલાશબેનને પણ જમણીRead More


ઉદ્ઘાટન: દાહોદ ખાતે Rtpcr ટેસ્ટની લેબનો શુભારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ કલેક્ટરે કોરોના ટેસ્ટની લેબોરેટરી તથા એનાટોમી મ્યુઝિયમનું ઉદ્દઘાટન કર્યું હતું. હવેથી કોરોનાગ્રસ્ત દર્દીઓના ટેસ્ટનું પરિણામ એ જ દિવસે મળી જશે દાહોદ કલેક્ટર દ્વારા ઝાયડસ કોલેજમાં એનાટોમી મ્યુઝિયમનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું દાહોદના નીમનળિયા ખાતે ઝાયડસ મેડિકલ કોલેજ પરિસરમાં આર.ટી.પી.સી.આર. ટેસ્ટની લેબોરેટરીનું ઉદ્દઘાટન દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડીના હસ્તે યોજવામાં આવ્યું હતું. અત્યાર સુધી દાહોદ જિલ્લામાંથી આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કાજેના સ્વેબ વડોદરા મોકલવામાં આવતા હતા. જેને લઈને ત્યાંથી તેનો રિપોર્ટ આવતા આશરે 48 કલાકRead More


વિવાદ: બોરવાણીમાં અગાઉની અદાવતે તકરાર કરી મહિલાને મારતાં ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક છોડાવવા પડતા પતિને પણ ધારિયાની મુદર મારતાં ઇજા ફળિયાની બે મહિલા સહિત ચાર સામે ગુનો નોંધાવ્યો બોરવાણીમાં અગાઉની અદાવતમાં ઝગડો કરી લાકડી અને ધારીયાનું મુદર મારી દંપત્તિને ઇજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફળિયામાં રહેતા બે મહિલા સહિત 4 સામે ગુનો નોંધાવ્યો હતો. બોરવાણી ગામના સંગાડીયા ફળીયામાં રહેતા મુકેશ વાલુ સંગાડા, કબુડીબેન વાલુ સંગાડા, મહેશ વાલુ સંગાડા તથા મનિષાબેન મહેશ સંગાડા ચારેય જણા અગાઉના ઝઘડાની જુની અદાવત રાખી હાથમાં લાકડીઓ અને ધારીયાRead More


સ્વાગત: રાજસ્થાનથી પર્યાવરણ-સૈનિકોના સન્માન માટે નીકળેલા યુવાનનું દાહોદમાં આગમન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક આરામદાયક રીતે હંકારાય તેવી સાઇકલ લઇને ભારતભ્રમણે નીકળેલો યુવાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સૂતા સૂતા ચલાવાય તેવી સાઇકલ પોતે બનાવી, અત્યાર સુધીમાં આશરે 3000 કિમી અંતર કાપ્યું રાજસ્થાનના ચુરુ શહેરથી આરંભી ભારતની સાયકલ યાત્રાએ નીકળેલા યુવાને દાહોદમાંથી નીકળતા લોકોને સૈનિકોનું સન્માન જાળવવા સાથે શહીદ ભગતસિંગની સ્મૃતિ જાળવવા અનુરોધ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનના ચુરુ શહેરના મુરલીધર પરિહાર નામે યુવાને સામાન્ય સાયકલમા પોતે, પોતાની રીતે નવી ડિઝાઇન બનાવીને સુતા સુતા આરામદાયક રીતે હંકારી શકાયRead More


ક્રાઇમ: સગીરાનું અપહરણ કરતાં ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ઝાલોદના ટીમાચી ગામનો ચકા ધીરૂ ડામોર તા.16 નવેમ્બરે તાલુકાની સગીરાને લલચાલી પટાવી ફોસલાવી પોતાની પત્ની તરીકે રાખવા માટે અપહરણ કરી લઇ ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં જ્ઞાતિના રીવાજ મુજબ પંચરાહે નિકાલ કરી છોકરી પરત મેળવવા અવાર નવાર પ્રયત્નો કર્યા હતા પરંતુ આજદીન સુધી છોકરી પરત નહીં સોંપતાં સગીરાના પિતાએ લીમડી પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી.


કોરોના બેકાબુ: દાહોદમાં ખુલ્લા મોઢે ફરતા 30 લોકોમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ જાહેર થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી કાર્યવાહી અંતર્ગત શુક્રવારે મંડાવાવ રોડ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરીને માસ્ક વિના ફરતા લોકોને પકડીને સ્થળ પર જ રેપીડ ટેસ્ટ કરાયા હતા. દાહોદ સીડીએચઓ ડો. આરડી પહાડીયાની સુચના અનુસાર તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો ભગીરથ બામણીયા માર્ગદર્શનમાં બ્લોક સુપરવાઇઝર રમેશભાઈ કથોટા સહિતની ટીમે ચેકીંગ કરી માસ્ક વિના ફરતાને ઝડપીને સ્થળ પર જ એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ કર્યો હતો. ઝડપાયેલા કુલ 30 પૈકી 1નો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તેને ઝાયડસમાં મોકલીRead More


કોરોના અપડેટ: દાહોદના 9 સહિત જિ.માં કુલ નવા 18 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સંક્રમિતોની સંખ્યા 1392 થઇ દાહોદ જિલ્લામાં છેલ્લા 1 ઉપરાંત માસથી કોરોનાની સંખ્યામાં આવેલા ઉછાળા અંતર્ગત શુક્રવારે પણ નવા 18 કેસ નોંધાયા હતા.દાહોદ શહેરના 9 નવા કેસ સાથે ગ્રામ્યના 3, ઝાલોદ ગ્રામ્યના 3, સીંગવડ, ફતેપુરા અને સંજેલીના 1-1 દર્દીઓ નોંધાયા હતા. Rtpcr ના 340 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 11 લોકો પોઝિટિવ આવ્યા હતા. તો રેપીડ ટેસ્ટના કુલ 1127 સેમ્પલો પૈકી 7 લોકો પોઝિટિવ આવ્યા હતા. આ સાથે શુક્રવારે જિલ્લામાંથી સાજા થયેલા 16 દર્દીઓનેRead More


કાર્યવાહી: ટુંકીવજુથી 4 જીપમાં હેરાફેરી કરાતો રૂા.16.94 લાખનો દારૂ ઝડપી પાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ/ ગરબાડા3 કલાક પહેલા કૉપી લિંક DySPએ બાતમી મળતાં વોચ ગોઠવી પોલીસને જોઇ ડ્રાઇવરો વાહન મૂકી ફરાર રૂા.38.94 લાખનો મુદ્દામાલ કબજે કરાયો દાહોદ ડી.વાય.એસ.પી.ને ગતરાત્રીના સમયે પ્રોહી બાતમી મળતાં પાટાડુંગરી રસ્તા ઉપર વોચ ગોઠવી ચાર જીપમાં હેરાફેરી કરતો 16.94 લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ ચારે જીપના ડ્રાઇવરો દારૂ ભરેલા વાહન મુકી ભાગી ગયા હતા. દારૂ તથા ચાર વાહનો મળી કુલ 38,94,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઇ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.દાહોદ ડી.વાય.એસ.પી.Read More


માંગણી: સંજેલી મામલતદાર સ્ટાફ નિવાસના રોડને રીપેર કરવાની વ્યાપક માગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ સંજેલી40 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા સંજેલી નગરમાં આવેલ મામલતદાર સ્ટાફ નિવસ પાસેનો રસ્તો જે સંજેલીથી માંડલી ગોધરા, પીપલોદ, રંધીકપુરનો મુખ્ય રસ્તો છે. છેલ્લા ઘણા દિવસથી આ રસ્તા ઉપર નાનામોટા ખાડા પડી ગયેલ છે. ખાડાના કારણે આવતા જતા વાહન ચાલોકોને ખુબજ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. આર.સી.સી રોડ હોવા છતાં પણ ચોમાસા પછી પણ જે તે જવાબ દાર કચેરીઓના અધિકારીઓ દ્વારા યોગ્ય ધ્યાન ન આપતા આ જ દિન સુધી રીપેર થયો નથી. રોડ ઉપર અનેક જગ્યાએ નાનાRead More


હાલાકી: ફતેપુરાથી વાયા ઢઢેલા-ઝાલોદનો રસ્તો બિસમાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ ફતેપુરા40 મિનિટ પહેલા કૉપી લિંક ફતેપુરાથી રાજસ્થાન બોર્ડરને જોડતો માર્ગ ડબલ ટ્રેક બનાવવાની પ્રબળ માગ માર્ગ પર ઠેર ઠેકાણે ખાડાઓ હોય મુસાફરો ભારે હાલાકી ફતેપુરાથી વાયા ઢઢેલા ઇટાબારા થઇ ગરાડુ ઝાલોદ તેમજ ફતેપુરાથી વાયા સલરા બટકવાડા થઇ સંતરામપુરના માર્ગ પર ઠેર ઠેકાણે ખાંડાઓ પડી જતા મુસાફરોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. ફતેપુરાથી ગરાડુ ઝાલોદ અને ફતેપરાથી બટકવાડા સંતરામપુર બન્ને જીલ્લાઓને જોડતા આ માર્ગને ડબ્બલ ટ્રેક બનાવી અત્યંત આધુનિક સુવિધાજનક રોડનુ નિમાર્ણ કરી દાહોદ અને મહિસાગર બન્ને જીલ્લાRead More