Thursday, December 3rd, 2020

 

સન્માન: દાહોદમાં વિકલાંગ દિવસે દિવ્યાંગજનનું સન્માન કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં ઝેરોક્ષ ચલાવી ઘરનું ગુજરાન ચલાવતા, બીજા પર નિર્ભર ન રહી, કોઈ પણ કાર્ય કઠીન નથી તેવું માનનારા સલમાન જાડા અન્ય યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેઓનું સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા સત્યેન્દ્ર સોલંકી અને હીરાલાલ સોલંકી દ્વારા પુષ્પમાલા અને શાલ ઓઢાડીને સન્માન કરાયુ હતું.


જોખમનું પ્રમાણ વઘુ: દાહોદ શહેર અને જિલ્લામાં ખાનગી ટેસ્ટમાં પોઝિટિવ આવનારાના ઘરે સ્ટિકર અનિવાર્ય, કોરોના પોઝિટિવ લોકોના પરિવારજનો બિન્ધાસ્ત શહેરમાં ફરતા રહેતાં જોખમ

Gujarati News Local Gujarat Dahod In Dahod City And District, Stickers Are Mandatory In The Homes Of Those Who Come Positive In The Private Test, The Families Of The Positive People Of Korona Are In Danger Of Moving Around The City. Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેર-જિલ્લામાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યા બાદ પોઝિટિવ આવેલ દર્દીના ઘરની બહાર પણ સંક્રમિત હોવાનું સ્ટીકર લગાવાય તો લોકોમાં સંક્રમણ ફેલાતું અટકી શકેે. છેલ્લા બે ઉપરાંત માસથી કોરોના સંક્રમિતોના નામ જાહેર થવાનાRead More


ચકચાર: લીમડીયામાં પથ્થરની ખાણમાંથી યુવકની લાશ મળતાં ખળભળાટ, યુવકના શરીરે ઇજા અને લોહી નીકળતું હોવાથી વિવિધ ચર્ચા

Gujarati News Local Gujarat Dahod Various Discussions On The Discovery Of The Body Of A Young Man From A Stone Quarry In Lemdia, Injuries And Bleeding From The Body Of A Young Man Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી લાશ પીએમ માટે ખસેડી ફતેપુરા લીમડીયા ગામ ના માનજીભાઈ જોતીભાઈ ગરાસીયા બુધવારના રોજ બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. તે દરમિયાન ગામના એક ઈસમ સામે આવીને જણાવ્યું હતું કે ગામમાં પથ્થરની ખાણમાં એક ઇસમનીRead More


ક્રાઈમ: દેવગઢ બારિયા તાલુકામાંથી યુવતીનું અપહરણ કરીને વારંવાર દુષ્કર્મ, બે મહિના બાદ છટકેલી યુવતી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દેવગઢ બારીયા તાલુકાની યુવતિનું યુવક દ્વારા બળપૂર્વક અપહરણ કરાયુ હતું.બોલેરોમાં બેસાડી પાવાગઢ તેમજ સુરત મુકામે જુદી-જુદી જગ્યાએ લઈ જઈ યુવતિની મરજી વિરુદ્ધ છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ ગુજારતો હતો. દેવગઢ બારિયા તાલુકાના રામા ગામે ડાયરા ફળિયામાં રહેતો ભાવસિંગ ભાઈ રત્નાભાઈ ડાયરા દ્વારા તારીખ 24મી સપ્ટેમ્બર ના રોજ દેવગઢ બારીયા તાલુકામાં રહેતી 30 વર્ષીય યુવતિ જે સમયે ખેતરમાં કામ કરી રહી હતી. તે સમયે આ ભાવસિંગ બોલેરો ગાડી લઈ તને લઈ જવી છે. અને પત્નીRead More


ઘરપકડ: દાહોદમાં માઉઝર પિસ્તોલ સાથે ફરતો યુવક ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક દાહોદના પરેલમાંથી યુવક પાસેથી એલસીબીની તપાસમાં દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવી હતી. પોલીસે માઉઝર અને એક્ટિવા જપ્ત કરી છે. ભીલવાડાનો વિનોદભાઈ છત્રસિંહ ગણાવા પોતાની સાથે એક દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ લઈ એક્ટીવા ઉપર દાહોદમાં આવેલ પરેલ વિસ્તારના રેલવે ફાટક નજીકથી પસાર થઈ રહ્યો હતો. બાતમીના આધારે વોચ ગોઠવીને ઉભેલી એલસીબીએ વિનોદભાઈ ત્યાંથી પસાર થતાંની સાથે જ પોલીસે તેને ઝડપી પાડ્યા હતાં. તલાશી વેળા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝરRead More


ક્રાઈમ: ઓછા ભાવે લોખંડ આપવાનું કહી વેપારી સાથે 4.63 લાખની ઠગાઇ, ભાવનગરના બે ગઠિયાએ માલ ન મોકલી રૂપિયા પણ પરત ન આપ્યા

Gujarati News Local Gujarat Dahod Fraud Of Rs 4.63 Lakh With A Trader For Giving Iron At A Lower Price, Two Gangsters From Bhavnagar Did Not Send The Goods And Did Not Return The Money Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક બજારભાવ કરતા ઓછા ભાવ લોખંડના સળીયા તથા પતરા ખરીદવાની લાલચમાં દે.બારીયાના એક વેપારીએ એડવાન્સમા પૈસા મોકલી આપ્યા છતા ભાવનગરના બે ગઠીયાઓએ માલ નહીં મોકલી રૂપિયા પણ પરત આપ્યા ન હતાં. ઠગાઇ થઇ હોવાનું જણાતાં 4.63 લાખની ઠગાઇ મામલેRead More


રેલી: આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી પખવાડિયાની રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મહિલા હિંસા નાબુદી પખવાડિયા અંતર્ગત દેવગઢ મહિલા સંગઠન-આનંદી સંસ્થાની મહિલાઓ અને યુવતીઓ દ્વારા બારીયા ફળીથી સીમળીયા પાલ્લી સુધી રેલીનું આયોજન કરાયું જેમાં ‘યુવા પેઢી બચાવીએ’, ‘જીવન બચાવીએ ,‘યુવાનોની મરજીને માન આપીએ અપમૃત્યુના બનાવો અટકાવીએ’ ‘દાવા પ્રથા નાબૂદ કરીએે જેવા પ્લે કાર્ડ સાથે યોજાઇ હતી.


બેદરકારી: દાહોદમાં આરોગ્ય વિભાગ કે પોલીસને જોઇને જ મોંએ માસ્ક બાંધતાં શહેરીજનો, પસાર થયા બાદ પુન: મોઢું ખોલી દેતા હોય છે : બે ટીમો ગોઠવવાની અનિવાર્યતા

Gujarati News Local Gujarat Dahod In Dahod, Citizens Who Wear Face Masks At The Sight Of The Health Department Or The Police Open Their Mouths Again After Passing: The Inevitability Of Organizing Two Teams Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ નગરપાલિકા નજીક આવેલ ગાંધી ચોકમાં ગુરૂવારે બપોરના સમયે આવી જ ભીડ સર્જાઈ હતી. દિવાળી બાદ કોરોના કેસમાં જબરદસ્ત વધારો થવા છતાં દાહોદના બજારોમાં કોરોનાની સરકારી ગાઇડ લાઈનનો રીતસર છેદ ઉડતો હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.દાહોદના બજારોમાં ખાસRead More