Friday, November 27th, 2020

 

દંડનીય કાર્યવાહી: દાહોદ જિલ્લામાં 5 દિવસ માં માસ્ક વિના ફરતાં 283 લોકો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક તા. 23થી 27 દરમિયાન દંડનીય કાર્યવાહીથી 3.10 લાખ દંડ વસૂલાયો દાહોદ શહેર અને જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાનો વ્યાપ વધુ પ્રમાણમાં ફેલાતા તંત્ર દોડતું થયું છે. અને માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર લોકોની સામે દંડનીય કાર્યવાહીનો આરંભ કર્યો છે. દાહોદ વહીવટીતંત્ર દ્વારા દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા પાંચ દિવસમાં જ ઘનિષ્ઠ ચેકીંગ કરી માસ્ક વગર ફરતાં 283 લોકોને ઝડપીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસારRead More


ધરપકડ: બાઇક ઉપર હેરાફેરી કરતો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક દાહોદ એલસીબી સાગટાળામાં નાસતા ફરતા આરોપીને ઝડપવા પેટ્રોલિંગમાં હતા. ત્યારે આંકલીથી ઝાબ બોડી ડુંગરી ફળીયા તરફથી બાઇક આવતાં ચાલકને ઉભી રાખવા માટે ઇશારો કરતાં બાઇક પગદંડી રસ્તા ઉપર હંકારી ભાગવા જતાં પોલીસે તેનો પીછો કરતાં બાઇક મુકી ભાગી છુટ્યો હતો. બાઇક ઉપર લાગેલા કંતાનના લગડાની તલાસી લેતા તેમાંથી દારૂ કિંમત 38,400ની મળી આવી હતી. મુદ્દામાલ કબ્જે લઇ ખેપિયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો.


કાર્યવાહી: સંજેલીમાં 11 વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલા કૉપી લિંક સંજેલીમાં માસ્ક વિના ફરતા લોકોના રોડ પર જ રેપિડ ટેસ્ટ કરાયા હતા.  માસ્ક વિના ફરતા લોકોના રેપિડ ટેસ્ટ, સ્થળ પર જ 7 હજાર દંડ વસૂલાયો સંજેલી તાલુકામાં આરોગ્ય વિભાગ આરબીએસકે ટીમ, મામલતદાર તેમજ પોલીસ તંત્ર દ્વારા શુક્રવારના રોજ બજારમાં માસ્કવિના ફરતા લોકોનો રેપિડ ટેસ્ટ તેમજ દંડ વસુલ કરવામાં આવ્યો હતો. રોડ પર તેમજ દુકાનોમાં સ્થળ પરજ ટેસ્ટ કરાતાં લોકોમાં નાસભાગ જોવા મળી હતી.સંજેલી તાલુકા મથકે આજે શુક્રવાર હાટબજારના દિવસે આરોગ્ય વિભાગની ધનવંતરી રથRead More


તસ્કરી: રાબડાળમાં ઘર આગળ મૂકેલી બાઇક તથા મોપેડની ઉઠાંતરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક તસ્કરો વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ દાહોદ જિલ્લામાં વાહન ચોર ટોળકી સક્રિય થઇ બિનદાસ્તપણે વાહનોની ચોરી કરી રહ્યા હતા. દાહોદ શહેર સહિત જિલ્લાના અન્ય તાલુકામાં પણ આંતરે દિવસે વાહન ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. ત્યારે ગતરોજ પણ દાહોદ તાલુકાના રાબડાલ મિનામા ફળિયામાં રહેતા શંકરભાઇ રમેશભાઇ પરમારની જીજે-20-એસી-1826 નંબરની એવિયેટર સ્કૂટી મોપેડ તથા તેના મિત્રની જીજે-20-એએન-0006 નંબરની અપાચી બાઇક બજારમાં ખરીદી કરી આવી રાત્રીના આઠેક વાગ્યે ઘર આગળ સ્ટેરીંગ લોક મારીRead More


ધરપકડ: ખંગેલામાં છકડામાં દારૂ લઇને આવતાં 1ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલા કૉપી લિંક 83,600નો મુદ્દામાલ કબજે કરાયો દાહોદ તાલુકાના કટવારા પોલીસ મથકના પીએસઆઇ જે.બી.ધનેશા તથા સ્ટાફ કઠલામાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે છકડામાં પીટોલ બાજુથી દારૂ ભરી દાહોદ તરફ જવાનો હોવાની બાતમી મળતાં ખંગેલા ગામે વોચમાં ઉભા હતા. ત્યારે સાંજે પીટોલ બાજુથી બાતમી વાળો છકડો આવતાં ચાલક માલવાસીનો પીન્ટુ કાળુ ડામોરને રોકાવાનો ઇશારો કરતાં છકડો મુકી ભાગવાની કોશીશ કરતાં તેને પકડી છકડાની અંદર તપાસ કરતા પાછળના ભાગની શીટ કાઢી તેની ખાલી જગ્યાના ભાગે અલગ અલગ માર્કાવાળી વિદેશી દારૂનીRead More


અકસ્માત: વાહનની રાહ જોતા વૃદ્ધ દંપતીને ટેમ્પોએ અડફેટે લેતાં ઇજા પહોંચી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દંપતીનું મોપેડ ચાલુ નહીં થતાં વાહનની રાહ જોઇ ઊભા હતા દાહોદના ગોદીરોડના ઉકારસિંહ રામસિંહ જાદવ તથા તેમના પત્ની લીલાબેન બન્ને જણા એવીએટર લઇને જાલત સંબંધીને મળવા માટે ગયા હતા અને સંબંધીને ત્યાં રોકાઇ ફરી ગમલા જવા માટે નિકળ્યા હતા. ત્યારે એવીએટર ચાલુ ન થતાં ગાડી ત્યાં મુકી જાલત હાઇવેની સાઇડમાં વાહનની રાહ જોઇ ઉભા હતા. તે દરમિયાન બપોરના બે વાગ્યાના અરસામાં દાહોદ તરફથી આવતા આઇસર ગાડીના ચાલકે પોતાનું વાહન પુરઝડપમાં હંકારી લાવી રોડનીRead More


ધરપકડ: ભથવાડાથી કારમાં હેરાફેરી કરતા દારૂ સાથે વડોદરાના 1ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દારૂ, કાર મળી 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવાયો દેવગઢ બારિયા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.જે.પંચાલ તથા સ્ટાફ ભથવાડા ટોલનાકા ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હતા. ત્યારે જીજે-06-ડીક્યુ-9788 નંબરની ગાડીમાં વિદેશી દારૂ ભરી ગોધરા તરફ જનાર બાતમી મળી હતી. જેના આધારે દેવગઢ બારિયાના પીએસઆિ સહિતનો સ્ટાફ ભથવાડા ટોલનાકા ઉપર વોચમાં હતા. ત્યારે પીપલોદ તરફથી બાતમી વાળી ઇસટીલો ગાડી આવતાં ગાડીના ચાલકને ઉભી રખાવી હતી. ગાડીમાં ડ્રાઇ‌રની બાજુની સીટમાં બેઠેલ વ્યક્તિ ગાડીમાંથી ઉતરી ભાગવા લાગ્યો હતો.Read More


કોરોના અપડેટ: દાહોદ શહેરના 12 પોઝિટિવ સહિત જિલ્લામાં કુલ નવા 19 કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક શહેરમાં સંક્રમિતોની સંખ્યા 1300ને પાર દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વૃદ્ધિ થતાં તંત્ર અને પ્રજા બંને પક્ષે ચિંતા ફેલાઈ છે. દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા થયેલી જાહેરાત મુજબ જિલ્લામાં નવા કુલ19 કેસ નોંધાયા હતા. દાહોદ શહેરના 12 સાથે ઝાલોદ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના 1-1, લીમખેડા અને ગરબાડાના 1- 1 અને સંજેલીના 3 દર્દીઓ નોંધાયા હતા. આ માટે આરોગ્ય તંત્ર દ્વારા Rtpcr ના 316 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 11 લોકો પોઝિટિવ આવ્યાRead More


વિવાદ: દાહોદમાં સફાઈના સાધનો સ્માર્ટ સિટી કામગીરીમાં અપાતાં ઊહાપોહ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ડોર ટુ ડોર માટે 10 લાખના માસિક કોન્ટ્રાક્ટને બદલે નવા કોન્ટ્રાક્ટની બૂમ પાલિકાની માલિકીના 9 ટ્રેક્ટર અને 9 છોટા હાથી સ્માર્ટ કામગીરીમાં જોતરાયા દાહોદ ખાતે અગાઉ પાલિકા તંત્ર સંચાલિત જે ડોર ટુ ડોર એજન્સી ચાલતી હતી તેમાં એજન્સી દ્વારા દાહોદ પાલિકાના સાધનો નહીં વાપરતા જે તે એજન્સીવાળા પોતાના સાધનોનો જ વપરાશ કરતા હતા. એટલે પાલિકાના સાધનો નગરની વધારાની સફાઈકામ કાજે વાપરી શકાતા હતા. જે તે સમયે આશરે રૂ.10 લાખ પ્રતિ મહિનાના કોન્ટ્રાક્ટથી અપાયેલRead More


આયોજન: જિલ્લા રોજગાર વિનિમય કચેરીની ભરતી-માર્ગદર્શન શિબિર યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી દાહોદની જીલ્લા રોજગાર વિનિમય કચેરીએ ગત તા. ૨૬ નવેમ્બરે યુવાનો માટે ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર જીલ્લાકક્ષાના ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું. આ શિબિરનો 145થી વધુ યુવાનોએ લાભ લીધો હતો તથા 11 જેટલા નોકરીદાતાઓએ વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી હતી.ભરતીમેળા સંદર્ભે જિલ્લા રોજગાર અધિકારી એ.એલ. ચૌહાણે જણાવ્યું હતું કે ‘કોરોના મહામારીના સમયમાં રૂબરૂ ભરતી મેળા બદલે ઓનલાઇન પ્લેટફોર્મના ઉપયોગ થકી યુવાનોનેRead More