Sunday, November 22nd, 2020

 

કામગીરી: દાહોદમાં રવિવારે સ્વયંભૂ કર્ફ્યુ જેવા માહોલની પ્રતિતી થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં રવિવારે વાણિજ્યક સેવાઓ બંધ રાખી વિવિધ વિસ્તારોને સેનિટાઇઝ કરાયા હતા. આવશ્યક સિવાયની સેવાઓ બંધનો આદેશ કરાયો, શહેરના વિવિધ વિસ્તારોને સેનિટાઇઝ કરાયા હતાં રાજ્ય સાથે દાહોદ જિલ્લામાં પણ કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થતાં વિવિધ વિસ્તારોને સેનિટાઇઝ કરવા સહિતની કામગીરી કરવા માટે કલેક્ટર દ્વારા દર રવિવારે આવશ્યક સિવાયની તમામ વાણિજ્યક સેવા બંધ રાખવાનો આદેશ કર્યો હતો. તેના પગલે રવિવારના રોજ દાહોદ શહેરમાં સ્વંયભૂ કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. મહત્તમ લોકોએ પોતાના ઘરમાં જRead More


ક્રાઇમ: દેવગઢ બારિયામાં ઘરમાંથી દારૂ મળતાં મહિલા સામે કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક બૂટલેગર મહિલા ફરાર થઇ ગઇ, રૂપિયા 31,505નો દારૂ કબજે લીધો દેવગઢ બારિયાના કાપડી પીટીસી કોલેજ રોડ ઉપર રહેતા મુમતાજબેન ઇસ્માઇલભાઇ રસીદવાળા ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂ રાખી છુટક વેચાણ કરતી હોવાની બાતમી મળતાં દેવગઢ બારિયા પોલીસે તેના ઘરે રેઇડ કરી હતી. રેઇડ દરમિયાન મુમતાજબેન રસીદવાળા ઘરે હાજર નહી મળતાં પોલીસે તેને ઘરમાં તલાસી લીધી હતી. જેમાં તેના ઘરમાંથી વિદેશી દારૂના હોલ તથા ક્વાટરીયા અને બીયર મળી કુલ 240 નંગ બોટલ જેનીRead More


ધરપકડ: આણંદ અને ખેડામાં 16 ચોરી કરનારા છરછોડા ગામના બે યુવકો ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ5 કલાક પહેલા કૉપી લિંક દાગીના વેચવા આવતા LCBએ દાહોદના બસ સ્ટેન્ડ બહાર જ ઘેરી લીધા આણંદ અને ખેડા જિલ્લામાં રેકી કર્યા બાદ 16 ઘરફોડ ચોરી કરનારા છરછોડા ગામના બે યુવકોને એલસીબીએ દાહોદ શહેરના બસ સ્ટેન્ડની બહારથી ઝડપી પાડ્યા હતાં. આ બંને યુવકો દાગીના વેચવા માટે દાહોદ આવતાં ઝડપાઇ ગયા હતાં. બંને પાસેથી 3350 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની પુછપરછ શરૂ કરાઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લામાં મિલ્કત સબંધિ ગુનામાં સંડોવાયેલા વોન્ડેટ આરોપીઓને પકડવાની ઇ.મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ અનેRead More


ક્રાઇમ: ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં કોન્સ્ટેબલ-GRD જવાન પર હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક CISFના કોન્સ્ટેબલ તથા BSFના જવાન સહિત ચારે હુમલો કર્યો સરકારી કામમાં રૂકાવટ અને જાનથી મારવાની ધમકી આપી હતી કતવરા પોલીસ મથકના અ.પો.કો. કૃષ્ણકુમાર નટવરસિંહ તથા જી.આર.ડી. સભ્યો પ્રશાંતભાઇ અભેસીંગભાઇ મેડા અને અદિયાભાઇ કલાભાઇ દેવધા ગતરોજ સવારે 11 વાગ્યાના અરસામાં ખંગેલા ચેક પોસ્ટ ઉપર ફરજ દરમિયાન પીટોલ તરફથી આવતા વાહનોની ચેકિંગ કરતા હતા. ત્યારે સાંજના 6.15 વાગ્યાના અરસામાં પીટોલ તરફથી આવતી એક કારને ઉભી રખાવી ચેક કરતાં હતા. ત્યારે ચાર વ્યક્તિઓ ગાડીમાંથી ઉતરી તમેRead More


ભૂમિપુજન: ખંગેલામાં શિતળા માતાના મંદિરનું ભૂમિપૂજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ તાલુકાના ખંગેલા ગામે ગામની પરંપરાગત પુર્વજોથી પુજાતી ગામ દેવી શિતળા માતાજીના મંદિરનુ ભુમિપુજન પારંપરિક વિધિ અને યજ્ઞ દ્વારા કરવામા આવ્યુ હતુ. જુના જમાનાથી અહીંનો ભીલ સમાજ ગામના છેવાડે, સીમમા કે નદી તળાવની પાળે અથવા ડુંગર કે સિમળા, પિપળા કે આંબા ખાખરી જેવા ઝાડ નીચે પોતાની ગામની દેવી દેવતાનુ સ્થાનક બનાવી પુર્વજોથી પરંપરાગત પુજતા આવ્યા છે. ખંગેલા ગામના ગ્રામજનો અને ધર્મજાગરણ વિભાગના કાર્યકર્તાઓના પ્રયાસથી ગામની દેવી શિતળા માતાના મંદિરનુ ભૂમિપુજન કર્યુ હતું.


અપહરણ: મધ્યપ્રદેશની સગીરાનું અપહરણ કરતા મુંબઇના યુવક સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક બસમાં બેસાડી અપહરણ કરાયું, સગીરાની મુંબઇ રેલવે પોલીસમાં રાવ મુંબઇનો રહેવાસી સુનિલ નામના યુવકે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની 12 ધોરણમાં અભ્યાસ કરતી 17 વર્ષિય સગીરાને સોશિયલ મિડિયાના માધ્યમથી સંપર્ક કરી તા.10 ઓક્ટોબરના રોજ દાહોદ બસ સ્ટેશન ઉપર બોલાવી હતી. ત્યાર બાદ સગીરા દાહોદ બસ સ્ટેશન ઉપર આવતાં યુવક તેને પટાવી ફોસલાવી બસમાં બેસાડી અપહરણ કરી મુંબઇ લઇ ગયો હતો. મુંબઇ લઇ ગયા બાદ આ સંદર્ભે યુવતિએ મુંબઇના કુર્લા રેલવે પોલીસ સ્ટેશને સુનિલ નામના યુવકRead More


વિવાદ: ‘મને પૂછ્યા વગર અહીં કેમ આવ્યા છો’ કહી મહિલાને માર માર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક પીએસઆઇ પતિ તથા બીજી પત્નીની માતાએ માર માર્યો મહિલાની પતિ તથા બીજી પત્નીની માતા વિરુદ્ધ ફરિયાદ દાહોદમાં અમૃત આદિવાસી સોસાયટીમાં રહેતા કરૂણાબેન ડામોર ગત તા.16મીના રોજ છોકરી અનુષ્કા સાથે એક્ટિવા ઉપર દાહોદ બજારમાં કામ અર્થે નીકળ્યા હતા. ત્યારે છોકરી અનુષ્કાએ તેના લીમડી પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા તેના પપ્પા રણજીતસિંહ ડામોરને કાર લઇને જતાં જોઇ જતાં તેમને મળવા માટે તેમની કાર પાછળ ગલાલિયાવાડ સ્થિત હોસ્પિટલ ખાતે ગયા હતા. ત્યાં જઇને તપાસ કરતાંRead More


કોરોના બેકાબુ: દાહોદ શહેરના 6 સહિત જિલ્લામાં કોરોનાના 15 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક એક્ટિવ કેસની સંખ્યા 161 પર પહોંચી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતાં પ્રજાની ચિંતામાં વધારો થયો છે. કોરોનાની ચેનને રોકવા માટે રવિવારના રોજ વેપાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. રવિવારના રોજ પણ દાહોદ શહેર સહિત જિલ્લામાં કુલ 15 કેસ સામે આવ્યા હતાં. આ કેસોમાં દાહોદ શહેરમાં કરાયેલા RTPCRમાં પાંચ અને રેપીડમાં એક કેસ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે ઝાલોદમાં એક, દેવગઢ બારિયામાં એક, લીમખેડામાં ચાર, ગરબાડામાં એક અને ફતેપુરામાં બેRead More


કોરોના ઈફેક્ટ: કોરોના માહામારીના પગલે દાહોદ કલેકટરના આદેશથી ફતેપુરા તથા સંજેલીમાં રવિવારે બજારો બંધ રહ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરા દિન પ્રતિ દિન વધતા જતા કોરોનાના કેસોને લઇને વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાની ચેન તોડવાના હેતુથી કલેક્ટર વિજય ખરાડીના જાહેરનામા મુજબ તારીખ 22 મીને રવિવારના રોજ સંજેલી તાલુકાના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતાં.સંજેલી તથા ફતેપુરાના મુખ્ય બજારો બંધ રહેતા લોકોની અવર જવર પણ બંધ જોવા મળી હતી. સંજેલી


વિતરણ: હોસ્પિટલમાં ફળ-બિસ્કીટની કીટ તથા બાળકોને માસ્ક-બિસ્કીટનું વિતરણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક દાહોદ શહેરમાં નગરપાલિકાના વોર્ડ. નં-2 ના કાઉન્સિલર લતાબેન સોલંકીએ પોતાના વિસ્તારના નાના બાળકોને કોરોના વાયરસથી બચવા માસ્ક, બિસ્કીટ અને ફળોનું વિતરણ કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સૈયદના સાહેબની મિલાદ નિમિતે યુનિટી ફોઉન્ડેશન દ્વારા દાહોદ શહેરમાં આવેલી ઝાયડસ હોસ્પિટલ અને બીજા હોસ્પિટલમાં દર્દીઓને ફળ અને બિસ્કિટની 230થી વધુ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.