Saturday, November 21st, 2020

 

દુર્ઘટના: ટ્રક ચાલકે ઓવરટેક કરી બોર્ડ તોડી નાખતાં ડમ્પરમાં બેઠેલી યુવતીને ઇજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હાઇવે પર ટ્રક ચાલકે ડમ્પરને ઓવર ટેક કરી એંગલો સાથેનું બોર્ડ તોડ્યું દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં તપાસ શરૂ દાહોદ તાલુકાના બોરવાણી ગામના નરૂભાઇ દિતીયાભાઇ મોહણીયા તથા તેમના ભાઇની છોકરી કિંજલબેન રતનસિંહ મોહણીયા, અક્ષય રામસિંગભાઇ મોહણીયા, અનિલભાઇ રમુભાઇ મોહણીયા, સેનીયાભાઇ દીતાભાઇ મોહણીયા, નાદુબેન બાલુભાઇ ગણાવા ગતરોજ એમ.પી.પટેલ ધ્રુમિલ કંસ્ટ્રક્શનનું નં.જીજે-17-ટી-4350 ડમ્પર લઇને ડ્રાઇવર રતનભાઇ પરમાર મજુરોને લેવા આવતાં તમામ લોકો ડમ્પરમાં બેસી કતવારા ગામે મજુરી કરવા માટે જતા હતા. તે દરમિયાન હાઇવેRead More


ક્રાઈમ: દેલસરમાં ઘરમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક મકાન ઉપર ચઢી બારી ઉપર બનાવેલા બાકોરા વાટે ઘરમાં પ્રવેશ કર્યો હતો તિજોરીમાં રાખેલા રૂપિયા 20 હજારના સોના-ચાંદીના દાગીના લઇ ગયા દાહોદ તાલુકાના દેલસર ગામમાં એક પરિવાર છોકરીની અંતિમવિધીમાં ગયા અને તસ્કરો ઉપર ચઢી બારીના ઉપરના ભાગે બનાવેલા બોકારા દ્વારા ઘરમાં પ્રવેશ કરી તીજોરીનું તાળુ તોડી સોના-ચાંદીના દાગીના મળી કુલ 20,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી ગયા હતાં. આ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. દાહોદ તાલુકાના દેલસર ગામમાં ડામોર ફળિયામાં રહેતા નિકુંજભાઇRead More


કોરોના કાળ: દાહોદ જિલ્લામાં 261 નવા તબીબોને સેવા આપવા આવવું પડશે, નહિ તો કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી તબીબો ફરજથી દૂર ભાગી રહ્યા છે ગુજરાતમાં સરકારી મેડિકલ કોલેજમાં સામાન્ય ફીમાં અભ્યાસ કરીને તબીબ બન્યા પછી 3 વર્ષ સુધી ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાના નિયમમાં ગત ઓગસ્ટ 2019માં સુધારો કરીને તે અવધિ એક વર્ષની કરવામાં આવી છે. તે છતાંય સરકારી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ તબીબ બન્યા બાદ મોટાભાગના યુવાનો ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવાનું પસંદ કરતા નથી. ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં સેવા આપવા માટે આવા 293Read More


કાર્યવાહી: દાહોદમાં રૂા. 88 હજારના દારૂ સાથે ત્રણ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક લવારીયામાં રૂપિયા 71,240ના મુદ્દામાલ સાથે બાઇકચાલક ઝડપાયો ચોપાટપાલ્લી ગામેથી 1.37 લાખના મુદ્દામાલ સાથે મહિલા અને યુવકની ધરપકડ દાહોદ જિલ્લામાં બે સ્થળેથી 88 હજાર રૂપિયાના વિદેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગુના દાખલ કરીને કાર્યવાહી કરી છે. સાગટાળા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.રાઠવા તથા સ્ટાફ બાતમી આધારે લવારીયા ગામ તરફ આવતા રસ્તા ઉપર વોચમાં ઉભા હતા. ત્યારે દુધીયા તરફથી કાંટુ ચોકડી તરફ જતા રસ્તે એક બાઇક ઉપર શંકાસ્પદ ચીજવસ્તુ ભરીRead More


વરણી: દાહોદ APMCમાં ચેરમેન પદે કનૈયા કિશોરીની ચોથી વખત નિયુક્તિ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક સામે પક્ષે કોઈ ઉમેદવારી ન નોંધાતાં બિનહરીફ વિજેતા તરીકે જાહેર દાહોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન કનૈયાલાલ કિશોરી જ બિનહરીફ રહેતા પુન: નિયુક્તિ થઈ હતી. દાહોદ એ.પી.એમ.સી.ના ચેરમેનનો કાર્યકાળ પુરો થતા સંસ્થાના સભાખંડમાં તા.21/11/2020ના રોજ ચૂંટણી અધિકારી જિલ્લા રજીસ્ટ્રાર એસ.આર. પટેલના વડપણ હેઠળ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ખેડૂત વિભાગના-વેપારી વિભાગના અને સરકાર તરફના 2 મળી તમામ 17 ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યાં હતા. આ સમયે વેપારીઓ વતી શૈલેષભાઈ ગિરધરલાલ શેઠે ચેરમેન તરીકેRead More


કોરોના બેકાબૂ: દાહોદમાં એક માસ બાદ ફરીથી દર રવિવારે વાણિજ્યિક પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદમાં 6 દિવસમાં 125 કેસ નોંધાતાં કોરોના ચેઇન તોડવાના હેતુથી કલેક્ટરનો નિર્ણય દિવાળીના પર્વના લીધે છૂટછાટ આપી હતી દીપોત્સવના લાંબા પર્વના આરંભથી જ જિલ્લામાં વધી રહેલા કોરોના વાઇરસ સંક્રમણને પગલે દાહોદ કલેક્ટર વિજય ખરાડી દ્વારા 22 તારીખ રવિવારથી સમગ્ર દાહોદ જિલ્લામાં આગામી આદેશ ન થાય ત્યાં સુધી પ્રતિ રવિવારે વાણિજ્યક પ્રવૃત્તિઓ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં વધી રહેલા કોરોના કેસને નિયંત્રિતRead More


ક્રાઈમ: નાડાતોડ ગામમાં મહિલાને ગાળો કેમ આપી કહેતાં એક ઉપર ચપ્પુથી હુમલો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક અમારા ખેતરમાંથી ઘાસ કેમ કાપે છે કહી ગાળાગાળી કરી હતી નાડાતોડના બે હુમલાખોર ભાઇઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામના દિનેશભાઇ પવલાભાઇ ભીલે બે વર્ષ અગાઉ નરેશભાઇ ગોવિંદભાઇ હરિજન પાસેથી ગીરવે લીધેલા ખેતરમાં તેમની પત્ની ચંપાબેન દિનેશભાઇ ઘાસ કાપતી હતી. ત્યારે વિક્રમભાઇ જુવાનસિંહ હરિજન તથા તીતાભાઇ જુવાનસિંહ હરિજનનું ખેતર પણ તેમના ખેતરના એક જ શેડે આવેલ હોય તેઓ બન્ને જણા ચંપાબેનને આ ખેતરમાંથી તુ ઘાસ કેમ કાપે છે. આ ખેતર અમારૂRead More