Thursday, November 12th, 2020

 

ક્રાઈમ: દાહોદ જિ.માં ત્રણ સ્થળેથી 84 હજારનો દારૂ ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક મીનાક્યાર, ભથવાડા, કરોદાની ઘટના દાહોદ જિલ્લામાં ગરબાડા અને દેવગઢ બારિયા તાલુકામાં ત્રણ ગામોમાં હેરાફેરી કરાતો 84 હજાર રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ખેંપિયાઓ સામે ગુના દાખલ કરવા સાથે વાહનો પણ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામના બનાવમાં એક ક્રુઝર ગાડીનો ચાલક પોતાના કબજાની ક્રુઝર ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગત તા.૧૧મી નવેમ્બરના રોજ મીનાક્યાર ગામે વોચ ગોઠવી ઉભા હતા. આ દરમ્યાન બાતમીમાંRead More


કોરોના બેકાબૂ: દાહોદ શહેરમાં ગુરુવારે નવા 8 કોરોના સંક્રમિત નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક તાલુકાના 6 સહિત લીમખેડા-ગરબાડાના 1-1 દર્દી નોંધાયા મહત્તમ કોરોનાના કેસો દેસાઈવાડના હોવાનું નોંધાયું દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 8 કેસ નોંધાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં દાહોદ તાલુકાના 6 સહિત લીમખેડા તથા ગરબાડાના 1-1 દર્દી કોરોનાગ્રસ્ત હોવાનું નોંધાયું હતું. તા.12ને ગુરુવારે જાહેર થયા મુજબ ટેસ્ટના 377 સેમ્પલો પૈકી 6 અને રેપીડના 660 સેમ્પલો પૈકી 2 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. આ સાથે દાહોદ જિલ્લાના કોરોનાગ્રસ્ત દર્દીઓ પૈકી 5 લોકોને સાજા થઇ જતાં ડિસ્ચાર્જRead More


ગૌરવ: ઝાયડ્સ મેડિકલ કોલેજની શાખાના વડા તબીબોનું સન્માન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક કોરોનાથી સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં મહત્વપૂર્ણ સાબિત થનારી ઝાયડ્સ મેડિકલ કોલેજમાં કાર્યરત વિવિધ શાખાઓના વડા એવા તબીબોનું આજે જિલ્લા વહીવટી તંત્ર વતી કલેક્ટર વિજય ખરાડી દ્વારા સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. કલેક્ટર ખરાડીએ ઉમેર્યું કે, દાહોદમાં એપ્રિલ માસથી શરૂ થયેલી કોરોના સામેની લડાઇ આજ સુધી શરૂ છે. તેમાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓએ એક પણ રજા લીધા વિના કામ કર્યું છે. પોતાના પરિવારની પણ પરવાહ કર્યા વિના આરોગ્યકર્મીઓએ દર્દીનારાયણની સેવા કરી છે.Read More


રેસ્કયુ: દાહોદમાં ચાલુ ટ્રેને ઉતરવા જતાં લપસેલા મુસાફરનો RPF જવાને જીવ બચાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક દાહોદ શહેરના રેલવે સ્ટેશને રાતના સમયે સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઉતરતી વેળાએ મુસાફરે સમતુલન ગુમાવ્યુ હતું. પગથિયે લટકતો મુસાફર ટ્રેન નીચે સરકે તે પહેલાં તૈનાત આરપીએફની સતર્કતાથી મુસાફરનો જીવ બચી ગયો હતો. દાહોદ રેલવે સ્ટેશને 012925 બાંદ્રાથી અમૃતસર જતી પશ્ચિમ એક્સપ્રેસ કોવીડ સ્પેશલ ટ્રેન રાતના આઠ વાગ્યાના સુમારે દાહોદ રેલવે સ્ટેશન પર આવી હતી. ટ્રેન ચાલી પડ્યા બાદ સ્લીપર કોચમાંથી ઉતરતી વેળાએ એક મુસાફરે પોતાનું સમતુલન ગુમાવ્યુ હતું. મુસાફર ટ્રેનનો સળિયો પકડીને પગથિયા ઉપર લટકીRead More


કાર્યવાહી: દાહોદમાં એન્જિન બદલીને બાઇક ફેરવતા ગુનો દાખલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક લીમડાબરા સહિતના 3 યુવકો સામે કાર્યવાહી દાહોદ શહેરમાં એક મોટર સાઇકલનું એન્જીન બીજી મોટર સાઇકલમાં ફીટ કરીને ફરતાં યુવકો ઝડપાયા હતાં. પોલીસે દાહોદ, ગોધરા અને લીમડાબરાના યુવક સામે ગુનો દાખલ કરીને કાયદસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ શહેર પોલીસ મંડાવાવ સર્કલ ઉપર વાહન ચેકિંગમાં ઉભી હતી. તે વખતે બે યુવકો મોટર સાઇકલ લઇને રળિયાતી તરફથી આવ્યા હતાં. મોટરસાઇકલના આગળના ભાગે જીજે-17-એએમ-2484 અને પાછળના ભાગે જીજે-20—8889 નંબર લખેલો જોવા મળ્યો હતો. આ બંને યુવકોનીRead More


કોરોના બેકાબૂ: દાહોદમાં પર્વ પર આવતાં 7626 લોકો પર આરોગ્ય વિભાગની બાજ નજર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ42 મિનિટ પહેલા કૉપી લિંક આગમન હજી ચાલુ, 1164 લોકો શંકાસ્પદ લક્ષણવાળા મળ્યા 23 લોકો પોઝિટિવ મળ્યા દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ હજી જોવા મળી રહ્યો છે ત્યારે પરગામોમાંથી દિવાળી પર્વની ઉજવણી કરવા માટે દાહોદ જિલ્લામાં આવતી પ્રજા આરોગ્ય વિભાગ માટે મોટો ચેલેન્જ બની છે. આરોગ્ય વિભાગ દ્વારા આખા જિલ્લામાં આવા પરિવારોને શોધીને લક્ષણ વાળા લોકોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાંક દિવસોમાં પર્વની ઉજવણી માટે આવેલા 22 લોકો પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીનો પર્વ ઉજવવાRead More