Thursday, November 5th, 2020

 

દરકાર: સીએમ ડૅશબોર્ડના માધ્યમથી દાહોદની શ્રમિક મહિલાની વિનામૂલ્યે સોનોગ્રાફી કરવામાં આવી

ગાંધીનગરએક કલાક પહેલા કૉપી લિંક શીલાબેન નિનામા સામાજિક પ્રવાસ દરમિયાન મહિલાને દુઃખાવો ઉપડતાં સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી દાહોદમાં શ્રમિક મહિલાને સરકારી મદદ મળતાં સોનોગ્રાફીનો રીપોર્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો. છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી મહિલાને ખાનગી સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવી પોસાય તેમ નહોતી. તેઓ દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવવા માટે પહોંચ્યા હતાં પણ ત્યાં બે દિવસે તેમનો નંબર આવે તેમ હતો. જેથી સીએમ ડૅશબોર્ડના ધ્યાને આ બાબત આવતાં તુરંત હોસ્પિટલમાં આ મહિલાની સોનોગ્રાફી કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એંતે તેમની સોનોગ્રાફીRead More