Wednesday, October 21st, 2020
ઝાલોદ પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત 15 કાઉન્સિલરની પોલીસ રક્ષણની માગણી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક એસ.પી ઓફિસમાં અરજી કરાઇ ઝાલોદ પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની સોપારી આપીને હત્યા કયા કારણોસર કરાવવામાં આવી તે ગુંચ ઉકેલવા માટે પોલીસ રાત દિવસ એક કરી રહી છે. ત્યારે ઝાલોદ પાલિકાના પ્રમુખ સોનલબેન ડિંડોડ અને ઉપપ્રમુખ નંદાબેન વાઘેલા સહિત કુલ 15 કાઉન્સિલરોએ પોલીસ રક્ષણ માટે પોલીસ વડાને સંબોધતી અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. કાઉન્સિલરોએ અરજીમાં તેમના સાથી હિરેન પટેલની હત્યા થયા બાદ તેમના પણ પરિવારના સભ્યો અને તેમની જાનમાલને નુકસાનનો ભય લાગી રહ્યો હોવાનું જણાવ્યુ છે. આ સાથે હિરેન પટેલ હત્યા કેસમાં સંડોવાયેલા તમામ લોકોનુંRead More
ફતેપુરામાં ગટર વ્યવસ્થાના અભાવે માર્ગ પર પાણી, ભૂગર્ભ ગટર યોજના પણ નકામી નિવડી
ફતેપુરા2 કલાક પહેલા કૉપી લિંક ફતેપુરામાં પાણીનો નિકાલ ન થતાં રસ્તાઓ પર રેલાયેલા પાણી. ભૂગર્ભ ગટર યોજના ફેલ જતાં ખુલ્લી ગટર યોજના કરવા લોકોની માગ દાહોદ જિલ્લાના ફતેપુરામાં પાંચ સાત વર્ષ પહેલા લોકોની સુવિધા માટે કરોડા રૂપિયા ખર્ચી ભુગર્ભ ગટર યોજના લાગુ કરવામાં આવી હતી. ફતેપુરામાં ભુગર્ભ ગટર યોજનામાં યોગ્ય રીતે લેવલીંગ કરી સુવ્યવસ્થિત કામગીરી ન કરી વેઠ ઉતારવામાં આવતા ગામના પાણીનો પુરતો નિકાલ થતો નથી. પાણીનો નિકાલ ન થતાં ભુગર્ભ ગટરનું પાણી ફતેપુરા નગરમાં અનેકો જગ્યા પર ઉભરાઇને વહેરાઇ રહ્યું છે. ગટર યોજનાનુ અને નળ કનેશન દ્વારા લોકોને ઉપયોગRead More
જાતિઅપમાનિત કરી વૃદ્ધને ધમકી આપતાં ફરિયાદ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક વૃદ્ધે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી રૂવાબારીના રયજીભાઇ હરીજન તા.14મીએે પરિવાર સાથે ઘરે હતા. ત્યારે દિલીપ પટેલ દારૂ પીધેલી હાલતમાં ઘરે આવી જાતિ અપમાનિત શબ્દો બોલી તમારી જમીન ખાલી કરીને અહીથી જતા રહો નહી તોે બધાને મારી નાખીશ તેમ કહી રયજીને માર્યો હતો. ત્યારે દિલીપની પત્ની લતાબેન તથા દામાભાઇ આવી તેને ઘરે ખેંચી લઇ ગયા હતા. ત્યાર બાદ બીજા દિવસે સવારે દિલીપ પટેલ તથા તેરસીંગ પટેલ, લેમજી માસુખ પટેલ અને દામા માસુખ પટેલ રજીયભાઇના ઘરે જઇ સાલા ભંગડા બરા નિકળ તને આજે મારી નાખવાનો છે તને અહીRead More
દાહોદ જિલ્લા સહકારી સંઘના ચેરમેન તરીકે કલસિંહ મેડાની બિનહરીફ વરણી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ જિલ્લા સહકારી સંઘની ચેરમેન, વાઇસ ચેરમેન અને માનદ મંત્રીની ચૂંટણી જિલ્લા સહકારી સંઘના કાર્યાલય ખાતે દાહોદ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં કલસિહ તાજસિંહ મેડાની દરખાસ્ત ચેરમેન તરીકે મુકેશભાઈ ભીમાભાઇ પરમારે મૂકી હતી. જેને ટેકો સાબિર શેખે આપ્યો હતો. વાઇસ ચેરમેનની દરખાસ્ત પરથીભાઈ મુનિયાએ મૂકી હતી જેને ટેકો સુરતનાભાઈ ભાભોરે આપ્યો હતો. માનદ મંત્રીની દરખાસ્ત નિકુંજ ભાઈ કલિસંગભાઈ મેડાએ મૂકી હતી. જેને ટેકો યુગેન્દ્રભાઈ પાઠકે આપ્યો હતો. આમ અન્ય કોઇ દરખાસ્ત ન રહેતા ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ માનદ મંત્રી નેRead More
દાહોદ જિલ્લામાં અકસ્માતની 4 ઘટનામાં 1નું મોત, 1ને ઇજા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ગરબાડા, દાહોદ જેસાવાડા રોડ, દુધિયા, આંબાનો બનાવ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ચાર બનાવમાં ચારના મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિને ઇજા થઇ હતી. અકસ્માત સંદર્ભે સંબંધિત પોલીસ મથકે ગુના નોંધાયા હતા. દાહોદની ગરબાડા ચોકડી ખાતે આવેલ પાર્થ મોટર્સની બિલકુલ સામેના ભાગેથી હાઈવે ઉપર પસાર થતા એક બાઈકસવાર અને સામેથી આવતી પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા યુવાન બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓ મુજબ પીકઅપ ગાડીના ચાલકે, બાઈક ચાલકને બચાવવા જતા સંતુલન ગુમાવી દેતા હાઇવે ઉપર આડો પડી ગયો હતો. તો સામે પક્ષે આશરે 30 ફૂટRead More

