Sunday, September 6th, 2020
ભત્રીજા સાથે છોકરી રહેવા આવી જતાં મારામારી : 3 મહિલા ઘાયલ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક છોકરીનો નિકાલ કેમ કરતા નથી કહી ચારનો હુમલો દાહોદ તાલુકાના ખરોદા ગામના ગામતળ ફળિયામાં રહેતા મહેશ ગૌતમ માવી, કલહીગ રૂમાલ માવી, મનસુખ ગૌતમ માવી અને મુકેશ રૂપસિંગ માવી ચારેય જણા રાકેશ મંગાળીયા ભાભોરના ઘરે જઇ બેફામ ગાળો ગોલવા લાગ્યા હતા અને કહેવા લાગેલ કે તમે લીલસિંગભાઇ નારસિંગભાઇ માવીની છોકરી ઉષાબેન તમારા ભત્રીજા પરેશ સાથે રહેવા આવી ગઇ છે. ત્રણેય મહિલાઓને દાહોદના સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જવામાં આવીજેથી તેનો નિકાલ કેમ કરતા નથી તેમ કહી ઉશ્કેરાઇ જઇ મહેશ ગૌતમ માવીએ તેના હાથમાં રહેલી લાકડી લીલાબેનનેRead More
દાહોદની ઈજેનેરી કોલેજમાં 5 દિવસીય ફૅકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાશે
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદની સરકારી ઈજેનેરી કોલેજના એપ્લાઈડ મિકેનિક્સ તથા સિવિલ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના વિકાસની સાથે અધ્યાપકોના જ્ઞાનમાં પણ વધારો થાય તે હેતુથી એડવાન્સ કોંકરીટ ટેક્નૉલોજિ તથા કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પર પાંચ દિવસીય ફૅકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ તા: ૨૧થી ૨૫સુધી યોજાશે. જેમાં આ વિષયના નિષ્ણાતો વ્યાખ્યાન આપશે. આ ટ્રેનિગ પ્રોગ્રામમાં કોંકરીટ ટેક્નૉલોજિના વિશ્વસ્તર પર થયેલા સંશોધનોની જાણકારી અને કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ પરની વિશાળ માહીતી ભારતભરના વિવિધ તજજ્ઞો ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપશે. AICTE ATAL ટ્રેઈનીગ, ભારત સરકારની મંજૂરીથી આયોજિત આ તાલીમ કાર્યક્રમથી દેશના શહેરી-ગ્રામીણ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રકચરના તાજેતરના વિકાસ વિષે અદ્યતન માહિતી આપવાનોRead More
દાહોદમાં આપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવશે
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા રવીવારે એક મીટીંગનું આયોજન કરાયું હતું. જેમાં મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી અર્જુનભાઇ રાઠવા, તેમજ દિલ્હીથી પધાર્યા હતાં. મધ્ય ગુજરાતના સહ પ્રભારી રોમી ભાટી દ્વારા આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં જરૂરી જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે. 0
દાહોદ જિલ્લામાંથી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 4 વ્યક્તિ ઝડપાયા
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પોલીસનાે દાહોદ, વરોડ, પરપાટામાં સપાટો વરોડમાંથી ડ્રાઇવર, પરપાટામાંથી 1 તથા દાહોદથી મહિલા સહિત 2 ઝડપાયા લીમડી પોલીસ મથકના સીનીયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.આર.ચૌહાણ તથા સ્ટાફના માણસો ગતરોજ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમિયાન પ્રોહી બાતમી આધારે વરોડ તરફથી આવતો ટેમ્પોને રોકી તેના ચાલક સીંગવડ તાલુકાના ઢોળી ફળીયાનો ઇશ્વર હીરૂ માલની ટેમ્પોમાં શુ ભરેલુ છે તે વિશે પુછપરછ કરી હતી પરંતુ તેને સંતોષ કારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે ટેમ્પા પાછળના ભાગે તપાસ કરી હતી પણ કાંઇ જોવા મળ્યું ન હતું. ત્યાર બાદ કેબિનમાં તપાસRead More
ઉકરડીમાં ઘાસ કાપવા મુદ્દે સાસુ-પૂત્રવધુને માર મારતા એક સામે ફરિયાદ નોધાઇ
Gujarati News Local Gujarat Dahod A Complaint Was Lodged Against One Of Them For Beating His Mother in law And Daughter in law Over Cutting Grass In A Dump દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક ઉકરડીના જેનાબેન કમલેશભાઇ બીલવાળ તેમની સાસુ રૂમાલીબેન સાથે ભાગની જમીનમાં ઘાસ કાપતા હતા. ત્યારે તેમના ગામના કશુ મલસિંગ બીલવાળ બળદને ઘાસ ચરાવતો હતો અને તેમની પાસે આવી ગાળો બોલી કહેવા લાગેલ કે આ જમીન મારી છે. તેમાં તમે ઘાસ કેમ કાપો છો તેમ કહી ઉશ્કેરાઇ જઇ રૂમાલીબેનને દાતરડુ મારી બન્ને હાથોની હથેળીમાં તેમજ બરડાના ભાગે લાકડીઓRead More
દાહોદ પટેલિયા સમાજની મીટિંગ યોજાઈ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક દાહોદ પટેલિયા સમાજના આગેવાનોની સમાજ ઉત્કર્ષના કાર્યો પૂર્ણ કરવા મિટિંગ યોજાઇ. જેમાં વડીલો ગોપાલસિંહ પરમાર, એસ.ટી રાઠોડ, છોટુભાઈ બામણીયા, મથુરભાઈ રાઠોડ, હીરાલાલ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. 0
દાહોદ જિલ્લામાં વધુ17 સાથે કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1250 થઇ
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પ્રતિકાત્મક તસવીર માજી ધારાસભ્ય અને તેમના પરિવારજનો કોરોનાગ્રસ્ત સાજા થયેલા વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા દાહોદ જિલ્લામાં રવિવારે માજી ધારાસભ્ય અને તેમના પરિવારજનો સહિત 17 નવા કેસ નોંધાયા હતા. Rtpcr ટેસ્ટના 313 સેમ્પલો પૈકી 8 અને રેપીડ ટેસ્ટના 1901 સેમ્પલો પૈકી 9 કેસ પોઝિટિવ આવ્યા હતા. એક સપ્તાહમાં નવા દર્દીઓની સંખ્યા 92 થવા પામી છેતા.6.9.’20 ને રવિવારે પોઝિટિવ જાહેર થયેલ દર્દીઓમાં રુકમણીબેન શાહ, કેયુરભાઈ શાહ, કમળાબેન પટેલ, રાકેશભાઈ રાઠોડ, માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા, જયરાજભાઇ ભુરીયા, યશોદરાબેન ભુરીયા, નરેશભાઈ ભુરીયા, દેવસીંગ ગરાસીયા, વાલસીંગભાઇ ચરપોટ, બુરહાનુદ્દીનRead More
સુખસરમાં 3,મોટાનટવામાં 1 મળી કુલ 4 કેસ નોંધાયા
સુખસર2 કલાક પહેલા કૉપી લિંક સુખસરમાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય ખાતાએ કાર્યવાહી હાથ ધરી હતી.પંચાલ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો વધતા અટકે તે હેતુથી આરોગ્ય તંત્ર સહિત સલામતી તંત્રો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને પ્રજાને જાગૃત પણ કરાઈ રહી છે. તેમ છતાં સુખસર સહિત પંથકમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધતા જતા આરોગ્ય ખાતા માટે એક પડકાર ઊભો થાય તેવા સંકેત જણાઈ રહ્યા છે. ત્યારે તંત્ર સહિત પ્રજાએ ખાસ જાગૃતિ રાખવાની જરૂર જણાઈ રહી છે. ફતેપુરા તાલુકાના સુખસરમાં ૩ જ્યારે સુખસર પાસે આવેલ એક મોટાનટવાના મળી કુલ ૪ જેટલાRead More
જિલ્લામાં શિક્ષક દિવસેે વિવિધ કાર્યક્રમો યોજાયાં, હાલોલની જેપુરા કેન્દ્રવર્તી શાળાના આચાર્યને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
Gujarati News Local Gujarat Dahod Various Programs Were Held In The District On Teacher’s Day, Award Of Best Teacher To The Principal Of Jepura Central School Of Halol દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક હાલોલ તાલુકાની જેપુરા કેન્દ્રવર્તી શાળાનાં આચાર્ય અને શિક્ષણ ક્ષેત્રે કાઠુ કાઢનાર એવા અતુલકુમાર નાનજીભાઈ પંચાલને તેઓની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ ના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરાયો. દાહોદમાં પંજાબ બેન્ક દ્વારા સ્કૂલોમાં સેનિટાઈઝર સહિત બોલપેનનું વિતરણસમગ્ર દેશમાં 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે કોરોના મહામારી ચાલતી હોય પંજાબ નેશનલ બેન્ક દાહોદ દ્વારા દાહોદનીRead More