Friday, September 4th, 2020

 

દાહોદમાં વેપારીએ પત્ની અને 3 દીકરીઓ સહિત પરિવારના 5 સભ્યનો આપઘાત કર્યો, આર્થિક સંકળામણની આશંકા

દાહોદ5 મિનિટ પહેલા કૉપી લિંક સુજાઈબાગ સ્થિત ઘરમાં પડેલા મૃતદેહો પરિવારના સામૂહિક આપઘાતને પગલે સુજાઈબાગ વિસ્તારના લોકો સ્તબ્ધ થઇ ગયા દાહોદના ગોધરા રોડ પર આવેલા સુજાઈબાગમાં રહેતા વેપારી સહિત પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. દંપતીએ 3 દીકરીઓ સાથે આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પરિવારના 5 સભ્યોએ આર્થિક સંકળામણનો આપઘાત કર્યો હોવાની આશંકા છે. FSLની ટીમ પણRead More