Friday, August 14th, 2020

 

મજુરીની લાલચ આપી પરિણીતાનું અપહરણ કરી પાંચ યુવકોનું સામુહિક દુષ્કર્મ

ઉમરેઠ નજીક કૃત્ય આચર્યુ દિવ્ય ભાસ્કર Aug 14, 2020, 04:00 AM IST દાહોદ. ગરબાડા તાલુકાના દેવધા ગામે સીમેળ ફળિયામાં રહેતો શૈલેષભાઈ હીમાલભાઈ દેહદા 4 ઓગસ્ટ રોજ ગરબાડા તાલુકાના એક ગામમાં રહેતી ૩૨ વર્ષીય પરીણિતાના ઘરે ગયો હતો. ચંદલા ગામેથી ઘઉં, મકાઈ વડોદરા લઈ જવાના છે અને તને તારા પતિએ બોલાવેલ છે, તેમ કહી પરીણિતાને પોતાની મોટરસાઈકલ પર બેસાડી લઈ ગયો હતો. રસ્તામાં દેવધા ગામે આવતા મોટરસાઈકલનું ટાયર પંચર થઈ ગયું છે કહીને પરણિતાને મોટરસાઈકલ પરથી ઉતારી હતી. પાંચેય જણાએ પરણિતા ઉપર સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ​​​​​​​બાદ પોતાના જ ગામમાં રહેતા સોમાભાઈ જીથરાભાઈRead More


દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી આનંદ છવાયો, ઉજવણીઓ રદબાતલ કરવામાં આવી

ધાનપુરમાં 74, ગરબાડામાં 65, બારિયામાં 36, ફતેપુરામાં 34 મિમી વરસાદ દિવ્ય ભાસ્કર Aug 14, 2020, 04:00 AM IST દાહોદ. જિલ્લામાં બુધવારે જન્માષ્ટમીના પર્વે સવારથી મોડી રાત સુધી વરસાદના ઝાપટા વરસતા દાહોદ શહેર સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ઠંડક વ્યાપી છે. સતત પાંચ દિવસથી દાહોદ શહેર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ઓછેવત્તે અંશે વરસાદની મહેર થતા સહુ લોકો ખુશ થઈ જવા પામ્યા છે. જન્માષ્ટમીના પર્વે આને કારણે યોજાતા મેળા, મટકીફોડ કે વિશેષ દર્શન સહિતની જે તે ઉજવણીઓ રદબાતલ કરવામાં આવી હતી. ઝરમર વરસાદના કારણે દાહોદના વિવિધ વિસ્તોરોમાં કિચડ થઈ જવા પામ્યો હતોRead More


દાહોદ જિલ્લામાં બે દિવસમાં 47 કોરોના પોઝિટિવ કેસ, નવા 26 કેસ નોંધાયા

દિવ્ય ભાસ્કર Aug 14, 2020, 04:00 AM IST દાહોદ. તા. 12 અને 13 ઓગષ્ટના બે દિવસો દરમિયાન કુલ મળીને 47 લોકો કોરોના પોઝિટિવ જાહેર થવા પામ્યા હતા. તા.12ના રોજ ફાતેમાબેન પીટોલવાલા, રાજેશભાઈ શાહ, મુકેશભાઈ પંચાલ, ભંવરલાલ ચૌહાણ, નિર્મલાબેન રાવત, લીલાબેન રાવત, ભરતભાઈ ચારેલ અને મહેશભાઈ પટેલ Rtpcr ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. નવા 26 કેસ પોઝિટિવ જાહેર થયા તો વીણાબેન ત્રિપાઠી, અજયભાઈ સોલંકી, મુકેશભાઈ દેસાઈ, કવિતાબેન કસાવર, પ્રદીપભાઈ કોડીયા, શિરીષભાઈ પંચાલ, મિલનભાઈ પંચાલ, અંજલીબેન પંચાલ, રાકેશ ભાઈ પરમાર, મીનાક્ષીબેન નમે તે સાંવરીયા, નંદિની બેન સાવરીયા, મોહનભાઈ પ્રજાપતિ, મુકેશભાઈ બામણ નામે તેRead More