Monday, April 6th, 2020

 

દાહોદમાં જૈનો સમાજના લોકોએ પોતાના ઘરે તપ, આરાધના, રંગોળી કરી મહાવીર જયંતિ મનાવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઈરસ માત્રની ચર્ચા છે ત્યારે દાહોદ પણ તેનાથી અળગું નથી. 21 દિવસના લોકડાઉનમાં જ્યારે તહેવારો આવી રહ્યા છે તો લોકો પોતાના ઘરમાં અલાયદી રીતે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, ત્યારે દાહોદમાં એક યુવા મહિલા શ્રદ્ધા વિશાલ શાહ એ પોતાના ઘરની લોબીમાં ભારત માતાના નકશામાં ભગવાન મહાવીર સ્વામીની આકૃતિ અંકિત કરી હતી અને તેમાં મનમોહક રંગોથી સુશોભિત કરી હતી. આ રંગોળીમાં તેમને Go Corona લખી સમગ્ર વિશ્વમાંથી કોરોના ને ભગાડવા માટે પ્રાર્થના કરી હોય તેવું સુંદર ચિત્ર કંડાર્યું હતું. જ્યારેRead More


🅱️reaking : વડાપ્રધાનની અપીલ પર દાહોદમાં પણ દિવા, મીણબત્તી અને મોબાઇલની ફ્લેશ લાઈટ વડે પ્રકાશ પથરાયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર દાહોદમાં પણ પ્રકાશ પથરાયો. કોરોના વાઈરસ (COVID – 19) સામે લડવાના સંકલ્પ સાથે દીપ પ્રગટાવાયા. એકતાના પ્રતીક સમાન દીપજ્યોત કરી પ્રકાશ પથરાયો. ત્યારે દાહોદમાં પણ ઠેર ઠેર દીપ પ્રગટાવાયા હતા. તથા દાહોદના ગુજરાતીવાડમાં દિવાઓ થી ભારતનો નકશો બનાવાયો હતો. જનતા (લોકો) ઘરની બહાર ન નીકળે એ માટે દરેક વિસ્તારોમાં પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. દાહોદના ગોવિંદ નગરમાં સહયોગ નગર ખાતે આવેલ સહયોગ એપાર્ટમેન્ટના ધાબા ઉપર કોઠારી, દેસાઈ અને શાહ પરિવાર દ્વારા 900 કેન્ડલ નો ઉપયોગ કરીનેRead More