Wednesday, March 18th, 2020

 

દાહોદની કોર્ટમાં માત્ર તાકીદના કેસોની જ સુનાવણી કરવામાં આવશે

કોરોના વાયસરના સંભવિત ખતરાને ટાળવા જિલ્લા ન્યાયધિશશ્રીનો નિર્ણય, અનુપસ્થિત પક્ષકારોને સામે કોઇ નિર્ણય લેવામાં આવે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઝાલોદ રોડ સ્થિત જિલ્લા ન્યાયાલયમાં કોરોના વાઈરસના સંભવિત ખતરાને ટાળવા માટે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેમાં પક્ષકારોની તેમના કેસોની સુનાવણી દરમિયાન હાજરી મરજિયાત કરી દેવામાં આવી છે. પક્ષકારોની અનુપસ્થિતિને કારણે તેમના વિરુદ્ધ કોઇ ચૂકાદા ન આપવા, સમન્સ ન કાઢવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે. કોર્ટ પરિસરમાં કોરોના વાયરસ સામે લેવામાં આવેલા સાવચેતીના પગલાં અંગે માહિતી આપતા જિલ્લા ન્યાયધીશ શ્રીમતી આર. એમ. વોરાએ જણાવ્યું કે, કોર્ટના પ્રવેશ દ્વાર ઉપરRead More