February, 2020

 

દાહોદ જિલ્લામાં ૧૬૬૭ મહિલાઓએ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા કસી કમર

જિલ્લામાં ૬૦૦૭ જેટલા લોકોએ ૬૦૧૪ જેટલા કુપોષિત બાળકોને દત્તક લીધા છે, તે પૈકી ૧૬૬૭ મહિલાઓ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ કુપોષિત બાળકોનો આંક ધરાવતા દાહોદ જિલ્લાને આ ખામીમાંથી બહાર લાવવા મહિલા શક્તિએ પણ કમર કસી છે. જિલ્લાની વિવિધ આંગણવાડીમાં આવતા અતિ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા માટે ૧૬૬૭ જેટલી મહિલાઓ આગળ આવી છે અને આ કુપોષિત બાળકોના પાલક વાલી બની છે. સંકલિત બાળ વિકાસ યોજના કચેરી દ્વારા જિલ્લાના પાલક વાલીઓની જે યાદી તૈયાર કરવામાં આવી છે, તેના પર નજર નાખતા ઉક્ત બાબતનો ખ્યાલ આવે છે. દાહોદ જિલ્લામાં અતિકુપોષિત બાળકોની સંખ્યા કુલ ૬૦૧૪ છે. જેને ICDS ની પરિભાષામાં રેડRead More


દાહોદના રાહુલ ( હોન્ડા ) મોટર્સના ૧૦માં વર્ષમાં મંગળ પ્રવેશની ભવ્ય ઉજવણી કરવામાં આવી, પરિવારજનો અને મિત્રોએ પાઠવી શુભેચ્છા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા મુખ્ય મથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ રાહુલ હોંડા શોરૂમ ની આજ થી બરાબર નવ વર્ષ પહેલા રાહુલ આઝાદકુમાર તલાટી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. રાહુલ આઝાદકુમાર તલાટીને નાનપણ થી જ કઈંક કરી બતાવવાની ધગશને કારણે તેમણે હોંડા મોટર્સના શોરૂમનું નાના પાયે કામ શરૂ કર્યું. હોંડા મોટર્સના ડિસ્ટ્રિબ્યુટર્સ તરીકે આજે તા.૦૭/૦૨/૨૦૨૦ ને શુક્રવારના દિવસે રાહુલ હોંડા તેના નવ વર્ષ પૂર્ણ કરી દશમાં મંગળ વર્ષમાં પ્રવેશ કર્યો હતો. દાહોદ જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ હોંડા મોટર્સના શોરૂમ ની સ્થાપના તેઓએ કરી, સર્વિસ ક્ષેત્રે લોકોનોRead More


દાહોદમાં પોલીટેકનિકના યજમાનપદે યોજાયેલા મેગા જોબ ફેરમાં ૫૦ કંપનીઓએ ૨૦૪૬ છાત્રાઓને નોકરીની કરી ઓફર

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદનો મહેનતકશ યુવાન કોઇ પણ પ્રકારનું કામ કરવામાં પાછી પાની કરે એવો નથી – રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ દાહોદની પોલીટેકનિક કોલેજના યજમાન પદે યોજાયેલા મેગા જોબ ફેરમાં ઉપસ્થિત રહેલી ૫૦ કંપનીઓએ ૨૦૪૬ છાત્રાને નોકરીની ઓફર મળી છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવેલી રહેલી કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવના અનુસંધાને આ જોબ ફેર યોજવામાં આવ્યો હતો. આ જોબ ફેરમાં ઉપસ્થિતમાં રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, રાજ્ય સરકારે કોલેજમાં અભ્યાસ કરતા છાત્રોને તેમને પદવી મળે કે તુરંત નોકરીની તક મળે એ પ્રકારનું આયોજન કર્યું છે, જે માત્ર ગુજરાતમાં જ થઇ શકે. સારી સારીRead More


દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે : જિલ્લા મેજિસ્ટ્રેટ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વિના વાગતા ડીજે જપ્ત થશે દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે એક સ્તુત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે. ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર વિજય ખરાડીએRead More


દાહોદની પોલીટેકનિકમાં યોજાનારા ભરતી મેળામાં ૧૧૩૪ ઉમેદવારોને નોકરીની તકો મળશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી પોલીટેકનિક ખાતે ભરતી મેળામાં સ્પોટ રજીસ્ટ્રેનની પણ વ્યવસ્થા, ૩૨ જેટલી કંપનીઓ ભરતી મેળામાં ઉપસ્થિત રહેશે દાહોદ શહેર અને જિલ્લાની કોલેજીસમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા છાત્રો માટે નોકરીની સુવર્ણ તકી ઉભી થઇ છે. નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી ઓનલાઇન નોંધાયેલા છાત્રો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર આવતીકાલ તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી અહીંની ઝાલોદ રોડ સ્થિત પોલીટેકનિક ખાતે રાખવામાં આવ્યો છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવનારા છાત્રો માટે સ્પોર્ટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉક્ત બાબતની માહિતીRead More


દાહોદની સરકારી મહિલા I.T.I. ખાતે જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં ૯૦૦ ઉમેદવારોને નોકરીની મળી તક

ભરતી મેળામાં ૧૭ નોકરીદાતા સંસ્થાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો સરકારી મહિલા ITI, દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર અને એપ્રેન્ટીસશીપ ભરતી મેળો જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા યોજવામાં આવ્યો હતો. ભરતી મેળામાં ૧૭ નોકરીદાતા સંસ્થાઓ દ્વારા ૯૦૦ ઉમેદવારોને નોકરીની તક મળી છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ-ઉમેદવારોને મહાનુભાવો દ્વારા સ્વરોજગારી બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સ્વરોજગાર માર્ગદર્શન શિબિરમાં જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઇ પારગીએ જણાવ્યું કે, જિલ્લા રોજગાર કચેરી, દાહોદ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯માં જિલ્લામાં ૧૮ ઔધોગિક ભરતી મેળામાં ૨૬૩૧Read More


ભારત ઓમાન રિફાઇનરીઝ લિ.ના સહયોગથી દાહોદ જિલ્લાના લીમખેડાની સરકારી I.TI.માં સ્માર્ટ કલાસનું નિર્માણ

મહિલાઓના આર્થિક ઉત્થાન માટે તાલીમ સહિત સાધન સહાય આપવામાં આવી સમાજના વિકાસ માટે ખાનગી સંસ્થાઓએ પણ યોગદાન આપવું જોઇએ. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલીટીનો ખ્યાલ આ વિચારમાંથી જ આવ્યો છે. ભારત ઓમાન રિફાઇનરીઝ લિ.ની દાહોદ શાખા દ્વારા આ વિચારને યોગ્ય રીતે અમલમાં મુકવામાં આવ્યો છે અને સરકારી આઇ.ટી.આઇ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શૈક્ષણિક સાધનો પુરા પાડવામાં આવ્યા છે. ઉપરાંત મહિલાઓના સ્વનિર્ભર થવા માટે પણ સહાય કરીને સામાજિક જવાબદારી નિભાવવામાં આવી છે. ભારત ઓમાન રિફાઇનરીઝ લિ. ના સહાયથી લીમખેડાના સરકારી I.T.I.માં સ્માર્ટ કલાસ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ઇલેકટ્રીકRead More


માસૂમ અને કૂમળા બાળકોને આરોગ્યનું અભય વચન : દાહોદ જિલ્લામાં સાડા સાત લાખ બાળકોના આરોગ્યની થઇ ચકાસણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  બાળક રોગ નિષ્ણાંતમાં ૭૭૩, આંખ રોગ માટે ૬૦૭, દંતરોગ માટે ૭૮૮, ચર્મરોગ માટે. ૭૯૫, ઇએનટી માટે ૨૦૬ બાળકોની સારવાર હ્રદય રોગના ૪૦ જેટલા, કિડનીના ૧૧ અને કેન્સરના ૯ બાળ દર્દીઓ મળી આવ્યા, આવા ગંભીર રોગની સાવ વિનામૂલ્યે થઇ રહેલી સારવાર દાહોદ જિલ્લામાં ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ માસૂમ અને કૂમળા બાળકો માટે આરોગ્યના અભય વચન સમાન સાબિત થઇ રહ્યો છે. જિલ્લાના નવેય તાલુકાના કુલ મળી ૭,૬૩,૧૮૬ બાળકોના આરોગ્યની ચકાસણી કરી લેવામાં આવી છે. ૬૫૫ જેટલા ગામોને તેમાં આવરીRead More


દાહોદમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા સિટીઝન પર્સેપ્શન સર્વે હાથ ધરવામાં આવશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જીવન ધોરણ, આર્થિક સ્થાયીકરણ અને સાતત્યતા અંગે સ્માર્ટ સિટી હેઠળ સર્વે હાથ ધરવામાં આવશે, નાગરિકોને ઓનલાઇન પ્રતિભાવ આપવા અનુરોધ દાહોદ નગરમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરવા માટે ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઇઝ ઓઇ લિવિંગ સિટીઝન પર્સેપ્શન સર્વ હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેમાંથી નાગરિકોના પ્રતિભાવો મેળવી એ પ્રમાણે ભવિષ્યના સ્માર્ટ સિટીના કામો હાથ ધરવામાં આવશે. અહીના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા દાહોદ સ્માર્ટ સિટીના મુખ્ય કારોબારી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, ઇઝ ઓફ લિવિંગ સર્વેનું કામ કેન્દ્રીય શહેરી વિકાસRead More


દાહોદમાં દાદાભગવાન પરિવાર દ્વારા 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન સંતસંગના આયોજનને લઇ ને એક પ્રેસમીટ નું કરવામાં આવ્યું આયોજન

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં દાદાભગવાન પરિવાર દ્વારા 4 થી 6 ફેબ્રુઆરી દરમિયાન સંતસંગના આયોજનને લઇ ને એક પ્રેસમીટ નું કરવામાં આવ્યું આયોજન. દરમિયાન સંતસંગના આયોજનને  ને એક પ્રેસમીટ નું કરવામાં આ આયોજન. દાહોદ ના ગોવિંદ નગર માં સ્થિત આંબાવાડીના પ્લોટ ખાતે ૪ થી ૬ ફ્રેબ્રૃઆરી દરમિયાન સત્સંગ અને જ્ઞાનવિધિ નો કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. ૪ફ્રેબ્રૂઆરી થી રોજ વ્યવહારિક કે અધ્યામિક મુઝવતા પ્રશ્નો ના સમાધાન મેળવવા રાત્રે ૭.૩૦ થી ૧૦.૩૦ પૂજ્ય દીપક ભાઈ સાથે પ્રશ્નોતરી સત્સંગ નું આયોજન થશે. ૫ ફ્રેબુઆરીએ રાત્રે ૭.૦૦ થી ૧૦.૩૦ જ્ઞાનવિધિ નું આયોજન ત્યાર બાદ ૬ ફ્રેબુઆરી સાંજેRead More