Wednesday, February 26th, 2020

 

દાહોદના ડો.સી.વી. ઉપાધ્યાય ને ઉમદા કાર્ય કરવા બદલ રોટરી કલબ ઓફ દાહોદના ડિસ્ટ્રીકટ આસિ. ગવર્નર બનાવવામાં આવ્યા

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રોટરી ક્લબ ઓફ દાહોદના રોટ. સી.વી. ઉપાધ્યાય આસિ.ગવર્નર રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા સને ૨૦૨૦ – ૨૧ ના વર્ષ માટે ક્લબ માટે ઉમદા કાર્ય કરવા બદલ તેઓને સને ૨૦૨૦ – ૨૧ ના વર્ષ માટે ડિસ્ટ્રીકટ આસિ. ગવર્નર તરીકે બઢતી આપવામમાં આવેલ છે. આ સેમિનારની ટ્રેનીગ મધ્યપ્રદેશના પંચમઢી ખાતે રાખવામાં આવેલ હતી. રોટ.ડો.સી.વી. ઉપાધ્યાય સાહેબ અમારા NewsTok24.com ના સમગ્ર પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન