Sunday, February 23rd, 2020

 

દાહોદ અને તેની આસપાસના વિસ્તારમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી બાબા હરદેવસિંહજીની 66મી જન્મ જયંતિ નિમિત્તે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

આજ રોજ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી બાબા હરદેવ સિંહજીના 66મી જન્મ જયંતિ નિમિતે સમગ્ર ભારત દેશમાં 400 થી વધુ શહેરો અને 1320 થી પણ વધુ સરકારી દવાખાના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સાથે બગીચા તથા અન્ય ઐતિહાસિક સ્મારકોની સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં સમગ્ર દેશમાં 3 લાખ થી વધુ સેવાદળ તથા 21 લાખ થી વધુ નિરંકારી ભક્તોએ સક્રિય ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સવારના 08:00 કલાકે દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈજીના નેજા હેઠળ 400 થી પણ વધારે સેવાદળ અને એસ.એન.સી.એફ.ના સ્વયંસેવકો તથા નીરંકારીRead More