Thursday, February 6th, 2020

 

દાહોદમાં ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત, વગાડવા માટે મંજૂરી લેવી પડશે : જિલ્લા મેજિસ્ટ્રેટ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  અનિયંત્રિત રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતું અટકાવવા જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામુ ડીજે વગાડવા માટે સાત દિવસ પૂર્વે મામલતદાર કચેરીએથી મંજૂરી લેવી પડશે, મંજૂરી વિના વાગતા ડીજે જપ્ત થશે દાહોદ નગર અને જિલ્લામાં મનફાવે એ રીતે ડીજે વગાડી અવાજનું પ્રદૂષણ ફેલાવતા અને વારેવારે ટ્રાફિક જામનું કારણ બનતા ડીજે સાઉન્ડ સિસ્ટમને નિયંત્રિત કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટે એક સ્તુત્ય પગલું ભર્યું છે અને ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેરનામુ પ્રસિદ્ધ કરી ડીજે સિસ્ટમની હવે નોંધણી ફરજિયાત કરી છે. ઉક્ત નિર્ણયની પત્રકારોને માહિતી આપતા કલેક્ટર વિજય ખરાડીએRead More


દાહોદની પોલીટેકનિકમાં યોજાનારા ભરતી મેળામાં ૧૧૩૪ ઉમેદવારોને નોકરીની તકો મળશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી પોલીટેકનિક ખાતે ભરતી મેળામાં સ્પોટ રજીસ્ટ્રેનની પણ વ્યવસ્થા, ૩૨ જેટલી કંપનીઓ ભરતી મેળામાં ઉપસ્થિત રહેશે દાહોદ શહેર અને જિલ્લાની કોલેજીસમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા છાત્રો માટે નોકરીની સુવર્ણ તકી ઉભી થઇ છે. નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાતના માધ્યમથી ઓનલાઇન નોંધાયેલા છાત્રો માટે કેમ્પસ પ્લેસમેન્ટ ફેર આવતીકાલ તા. ૭ને શુક્રવારે સવારે નવ વાગ્યાથી અહીંની ઝાલોદ રોડ સ્થિત પોલીટેકનિક ખાતે રાખવામાં આવ્યો છે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ન કરાવનારા છાત્રો માટે સ્પોર્ટ રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉક્ત બાબતની માહિતીRead More