Thursday, January 9th, 2020

 

સ્વ. શેઠ શ્રી ધનાલાલજી માણેકલાલ શાહ (ગંગ) અરિહંત શરણે થયા છે

બેસણું સ્વ. શેઠ શ્રી ધનાલાલજી ગંગ (રાજકમલ ઇન્ડસ્ટ્રીઝ)  તા.૦૭/૦૧/૨૦૨૦, મંગળવાર ના દિવસે અરિહંત શરણે થાય છે. સદ્દગતનું બેસણું : તા.૧૧/૦૧/૨૦૨૦, શનિવારના દિવસે અણુનગર, પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે સાંજના ૦૪:૦૦ કલાક થી ૦૬:૦૦ સુધી રાખેલ છે.


જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં દાહોદ જિલ્લાના નવ (૦૯) પ્રવાસન સ્થળોના વિકાસ માટે રૂ.૧૮૪૩ લાખની દરખાસ્ત કરવામાં આવી

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ જેમાં દાહોદ જિલ્લાના કેદારેશ્વર  મહાદેવ મંદિર અને ગુરૂ ગોવિંદ – કંબોઇ ધામને રૂ. ત્રણ – ત્રણ કરોડથી વિકસાવવાના આયોજનને અપાતો આખરી ઓપ.  જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત જનપ્રતિનિધિઓ અને જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા જિલ્લામાં ચાલુ પ્રવાસન કામો, દરખાસ્ત કરવામાં આવેલા અને મંજુર પ્રવાસન કામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા વિવિધ પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લામાં સીંગવડ ખાતે ૧૦ લાખના ખર્ચે ભમરેચી માતાનાRead More