Tuesday, January 7th, 2020

 

દાહોદ જિલ્લાની આરોગ્યલક્ષી તત્કાલ સેવામાં ૬ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA દાહોદ જિલ્લાની આરોગ્યલક્ષી તત્કાલ સેવામાં ૬ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો ઉમેરો. દાહોદ જિલ્લામાં એક એમ્બ્યુલન્સ પ્રતિદિન સરેરાશ ૧૦ કેસમાં તત્કાલ સેવાઓ આપે છે અને કુલ ૨૭ એમ્બ્યુલન્સ કાર્યરત. આકસ્મિક સંજોગોમાં દેવદૂત બનીને આવતી ૧૦૮ની સેવાને પરિણામે દાહોદ જિલ્લામાં આરોગ્ય સેવાની સહુલિયત વધી છે. ત્યારે, હવે નવી છ એમ્બ્યુલન્સને લોકોની સેવામાં મૂકવામાં આવી છે. દાહોદ જિલ્લામાં વર્તમાન સમયે કુલ ૨૭ એમ્બ્યુલન્સ કાર્યરત છે. એ પૈકી ચારથી સાડા ચાર લાખ કિલોમિટર ચાલનારી ૧૦૮ એમ્બ્યુલન્સના સ્થાને આ નવી એમ્બ્યુલન્સઓ મૂકવામાં આવી છે. કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિતRead More