Wednesday, January 1st, 2020

 

દાહોદ નગર પાલિકાના ફુડ સેફટી ઓફીસર દ્વારા અયોગ્ય ગુણવત્તાના ખાદ્ય પદાર્થો વેચનાર વેપારીઓ સામે ફરિયાદ

 THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA  દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકાના ફુડ સેફટી આફીસર પી.આર.નાગરાવાલા દ્વારા ફુડ એન્ડ સેફટી એકટ અન્વયે વેપારીઓ પાસેથી લીધેલા નમુનાઓમાંથી બે વેપારીઓના નમુના અયોગ્ય ગુણવત્તાના જણાઈ આવતા દાહોદના એડજયુડીકેટીગ ઓફીસર અને નિવાસી અધિક કલેક્ટર એમ.જે.દવે સાહેબની કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એડજયુડીકેટીગ ઓફીસર દ્વારા વેપારીઓને દંડનીય શિક્ષાને પાત્ર ગુનો હોય નોટીસ આપી રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. દાહોદ નગર પાલિકાના ફુડ સેફટી ઓફીસર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં દાહોદ નગરના પડાવ રોડ પર આવેલી ઇદરીશભાઇ જીનીયાની પેઢી પરથી જયશ્રી સ્વામીનારાયણ મીકસRead More