Saturday, December 28th, 2019

 

દાહોદની વ્રજધામ સોસાયટીના કોમન પ્લોટમાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ, સ્થાનિક રહીશો દ્વારા જિલ્લા કલેકટરને ફરિયાદ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરના રળીયાતી રોડ પર આવેલ વ્રજધામ સોસાયટીમાં સીટી સર્વે નંબર ૮૬૭૭ રેવન્યુ સર્વે નંબર ૭૦૩ માં ૪૨૮ સ્ક્વેર મીટર (૪૬૦૬ ચોરસ ફુટ) વાળા કોમન પ્લોટમાં બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી મકાનો બનાવી વેચાણ કરી દીધેલ છે અને હાલ સોસાયટીમાં કોઈ પણ પ્રકારનો કોમન પ્લોટ રહ્યો નથી. સોસાયટીમાં કોઈપણ નાના-મોટા પ્રસંગ કરવો હોય તો કોઈ પણ જગ્યા નથી અને સોસાયટીમાં રહેતા મધ્યમ વર્ગના લોકોને ખુબ જ અગવડતા પડે છે અને સામાન્ય માણસોને કોઈ પણ નાનો મોટોRead More