Tuesday, December 24th, 2019

 

દાહોદમાં આજે CAB અને CAA ના સમર્થનમાં કરવામાં આવ્યુ એક વિશાળ રેલીનું આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ તા.૨૪/૧૨/૨૦૧૯ ને મંગળવારના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે નગર પાલિકા ચોકમાં CAA ના સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નીકાળવાનો મુખ્ય ઉદ્દેશ CAA અને NRC ને સમજ્યા વગર જે લોકોએ અગાઉ આનો વિરોધ કર્યો છે અને રેલીઓ કાઢી હતી. જેના સંદર્ભે આજે દાહોદ શહેરમાં નગરપાલિકા ચોક ખાતે એક વિશાળ CAA અને NRC સમર્થન  રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં દાહોદના સર્વ ધર્મના નાગરિકો ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સંશોધન કાયદાનું સમર્થનRead More