Thursday, December 12th, 2019

 

દાહોદમાં આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આજે 12મી ડિસેમ્બર ના રોજ આયુષમાન ભારત “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત યુનિવર્સલ હેલ્થ કવરેજ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. ભારતના સ્વપ્ન દ્રસ્ટા અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના લોકોને લાબું આયુષ્ય અને સારું સ્વાસ્થ મળે તે માટે શરૂ કરાયેલ યોજના એટલે આયુષમાન ભારત યોજના. આ યોજનાએ જ્યારે હાલમાં વર્ષ પૂર્ણ કર્યું હતું ત્યારે પણ આ યોજનાની ઉજવણી કરાઈ હતી. દાહોદ જિલ્લામાં કુલ ૦૩ લાખ ૩૯ હજાર લોકો આયુષમાન કાર્ડ ધરાવે છે, અને તેમાંથી મોટી સંખ્યામાંRead More


દાહોદની મહિલા I.T.I. ખાતે સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપુર વાનગીઓનો યોજાયો ફૂડ ફેસ્ટ – ૨૦૧૯

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  છાત્રાઓને સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વો ધરાવતા વિવિધ પોષ્ટીક વ્યંજનોની રેસિપિ અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું. બાગાયત ખાતા દ્વારા સરગવાના ૧૦૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. દાહોદની મહિલા I.T.I. ખાતે સ્વાદિષ્ટ અને પોષકતત્વોથી ભરપુર વાનગીઓનો ફૂડ ફેસ્ટ ૨૦૧૯ યોજાયો હતો. I.T.I. ની છાત્રાઓને સ્વાસ્થ્ય માટે જરૂરી તત્વો ધરાવતા વિવિધ પોષ્ટીક વ્યંજનોની રેસિપિ અને તેના મહત્વને સમજાવી દૈનીક જીવનમાં તેને સામેલ કરવા માટે નિષ્ણાંતો દ્વારા સમજ આપવામાં આવી હતી. મહિલા આઇટીઆઇ ખાતે યોજાયેલા ફૂડ ફેસ્ટમાં વટાણાની કચોરી, પાલક પુરી, બીટની રોટલી, પાલક ચટણી, ધાણા મરચા ચટણી, વડીનું શાક, વેજ.Read More


દાહોદ APMC માર્કેટ યાર્ડ ખાતે વેરા સમાધાન યોજના ૨૦૧૯ અન્વયે બાકી વસૂલાતના લાભ લેવા માટે યોજાયો માર્ગદર્શન સેમીનાર 

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  વેરા સમાધાન યોજના હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૦. દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની A.P.M.C. ખાતે વેરા સમાધાન યોજના ૨૦૧૯ અન્વયે બાકી વસૂલાત માટે લાભ લેવા સેમીનાર યોજવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાની રાજય વેરા કચેરી – ઘટક ૪૭ દ્વારા આ સેમીનાર A.P.M.C. માર્કેટ યાર્ડ દાહોદ ખાતે યોજવામાં આવ્યો હતો અને ઉપસ્થિત વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમીનારમાં વેપારીઓને વેરા સમાધાન યોજના – ૨૦૧૯ વિશે વિગતવાર માહિતી નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા વેરા સમાધાન યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે. વેરાRead More