Tuesday, December 10th, 2019

 

108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના સદ્દભાવના પરિવાર દ્વારા “શ્રી વલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું થયું આયોજન

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  અગામી ગુસ્વાર તા.૧૨/૧૨/૨૦૧૯ થી તા.૧૮/૧૨/૨૦૧૯ ના સપ્તાહ દરમ્યાન ૫૫ 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના સ્વમુખે દાહોદ વૈૈષ્ણવ સમાજ દ્વારા ચાલતા યુવાનોના ચાલતા સદભાવના પરિવાર દ્વારા “શ્રીવલ્લભ સાખી રસપાન મહોત્સવ” નું આયોજન થયું છે.  ‘શ્રી પુષ્ટિ સંપદાયના સિધ્ધાંતોની શ્રી હરિરાય મહાપ્રભુજીએ વિશિષ્ટ છણાવટ કરી છે. શ્રી વલ્લભના દિવ્ય ચરિત્રમાં વૈષ્ણવોને પ્રાત વા માટે આપશ્રીએ ‘વલ્લભ સાખી’ ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથનું રસપાન વૈષ્ણવાચાર્ય ૫. પા. ગો. ૧૦૮ શ્રી યદુનાથજી મહોદયશ્રી ( કડી – અમદાવાદ ) કરાવવાના છે . આ ગ્રંથના માધ્યમથી સૌ વેષ્ણવોનીRead More