Thursday, November 28th, 2019

 

દાહોદ જિલ્લાના લીમખેડાની ૧૩૫૦ કિશોરીઓ આત્મરક્ષા માટે શીખી ગૂડ ટચ, બેડ ટચના પાઠ, મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડાની પ્રગતિ હાઇસ્કૂલમાં યોજાયેલી સ્વરક્ષા શિબિર

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન આંકોલિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લીમખેડાની પ્રગતિ હાઇસ્કૂલમાં યોજાયેલી જાગૃતિ શિબિરમાં ૧૩૫૦ જેટલી કિશોરીઓ સ્વમાનરક્ષાની પાઠ શીખી હતી. કોઇ પણ સમયે આવી પડેલી વિપરિત સ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેનું જ્ઞાન આ કિશોરીઓને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોગના અધ્યક્ષા શ્રીમતી આંકોલિયાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મહિલાઓ ઉત્થાન માટે સતત ચિંતિત કરે છે. એટલે જ વિવિધ પ્રકારની સેવાઓ અને યોજનાઓ મહિલાઓને માટે બનાવવા માં આવી છે. મહિલાઓને યોગ્ય આર્થિક વાતાવરણ મળી રહેRead More