Monday, November 25th, 2019

 

દાહોદ શહેરના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભ ૨૦૧૯નો શુભારંભ : જિલ્લા કક્ષાની સ્પર્ધામાં દિવ્યાંગોએ ઉત્સાહપૂર્વશ ભાગ લીધો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જિલ્લા વહીવટી તંત્ર અને બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીંલ, દાહોદ દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધા – ૨૦૧૯ અંર્તગત દિવ્યાંગ ખેલાડીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. તા. ૨૫ અને ૨૬ નવેમ્બર ૨૦૧૯ એમ બે દિવસો સુધી આ સ્પર્ધાઓ સરદાર પટેલ સ્ટેડિયમ, દાહોદ શહેર ખાતે યોજાશે. દાહોદ જિલ્લાના રમત ગમત વિભાગના પ્રાંત યુવા વિકાસ અધિકારી જિજ્ઞેશ ડાભી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી. ખાંટા, જિલ્લા ચાઇલ્ડ પ્રોટેકશન ઓફીસર શાંતિલાલ તાવિયાડ, બ્લાઇન્ડ વેલફેર કાઉન્સીલના યુસુફ કાપડીયાએ દીપ પ્રાગટય કરી સ્પેશ્યલ ખેલ મહાકુંભનો શુભારંભ કર્યો હતો.  આજની દિવ્યાંગો માટેની સ્પે. ખેલRead More


દાહોદ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જિલ્લાની ૫૩૬૦ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષ સુધીના ૮.૫૦ લાખ છાત્રોના આરોગ્યની તપાસ અને રેફરલ સેવાઓ આપવામાં આવશે સમગ્ર દાહોદ જિલ્લામાં બે માસ સુધી ચાલનાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે ધાનપુર તાલુકાના પીપેરો ગામની શ્રીરાજ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન જિલ્લાની ૫૩૬૦ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા ૧૮ વર્ષ સુધીના ૮.૫૦ લાખ છાત્રોના આરોગ્યની તપાસ અને રેફરલ સેવાઓ આપવામાં આવશે. ઉક્ત કાર્યક્રમને પ્રારંભ કરાવતા રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું કે, આજના બાળકો આવતી કાલનું ભવિષ્યRead More