Saturday, November 23rd, 2019

 

દાહોદ જિલ્લાને મળી ચાર નવા આરોગ્ય મંદિરની ભેટ, ભૂમિપૂજન કરાયું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદમાં અર્બન હેલ્થ સેન્ટર (U.H.C.), બોરડી, મીરાખેડી અને સંજેલીમાં બનનારા સીએચસીનું રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિપૂજન દાહોદ નગર અને જિલ્લાની આરોગ્ય સેવાને વધુ બહેતર બનવા જઇ રહી છે. : રાજ્ય સરકાર રાજ્ય સરકાર દ્વારા એક અર્બન હેલ્થ સેન્ટર અને ત્રણ કોમ્યુનિટી હેલ્થની નવી બિલ્ડિંગ બનાવી છે. દાહોદ નગરમાં ગરબાડા રોડ ઉપર ગારખાયા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર અને બોરડી, મીરાખેડી તથા સંજેલીમાં બનનારી સી.એચ.સી.ની નવી ઇમારતનું આજે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આRead More


દાહોદ જિલ્લાના મહેસુલી કર્મયોગીઓએ કાર્યપ્રણાલી અંગે કર્યું સામુહિક ચિંતન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાગટાળામાં યોજાયેલી જિલ્લા મહેસુલ તંત્રની ચિંતન શિબિરમાં કલેક્ટર વિજય ખરાડીએ કાર્યપ્રણાલીમાં નૂતન અભિગમ દાખવવા કર્યું આહ્વાન. દેવગઢ બારિયાના સાગટાળા ખાતે વન વિભાગના પરિસરમાં જિલ્લા મહેસુલી તંત્ર દ્વારા યોજવામાં આવેલી ચિંતન શિબિરમાં જિલ્લા સમાહર્તા વિજય ખરાડીએ રોજબરોજના કામોનું નિયમોને આધિન નિરાકરણ લાવવા કેવા પ્રકારના ફેરફાર લાવવાની આવશ્યક્તા છે, તેનું મંથન કરી તેને અમલમાં લાવવા આહ્વાન કર્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું કે, મહેસુલ વિભાગ તમામ વિભાગોની માતૃ સંસ્થા છે. રાજ્ય સરકારના તમામ વિભાગો કોઇને કોઇ રીતે મહેસુલ વિભાગ સાથે સંકળાયેલાRead More