November, 2019

 

દાહોદની જવાહર નવોદય વિદ્યાલયની વ્યવસ્થાપન સમિતિની વાર્ષિક બેઠક મળી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  વિદ્યાલયના તમામ શિક્ષકો નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કરી તમામ બાળકને ઉત્તમ શિક્ષા આપવા કલેક્ટર વિજય ખરાડીની શિક્ષકોને શીખ દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરના પાદરમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયની વ્યવસ્થાપન સમિતિની વાર્ષિક બેઠક કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હતા. વિદ્યાલય મેનેજમેન્ટ કમિટિના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ કલેક્ટર હોય છે. જે કમિટિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલયના વિકાસ સંબંધિત બાબતો અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે છે. આજે કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિદ્યાલયના આંતરિક માર્ગોનું નવીનીકરણ કરવાનુંRead More


🅱️reaking : દાહોદ LCB તેમજ આર.આર.સેલ દ્વારા આંતરરાજ્ય ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સના કૌભાંડનો કરવામાં આવ્યો પર્દાફાશ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ LCB તેમજ આર.આર.સેલ દ્વારા આંતરરાજ્ય ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સના કૌભાંડનો કરવામાં આવ્યો પર્દાફાશ. પોલીસે એક ઈસમને 33 ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સો સાથે ઝડપી પાડ્યો. સુખસર ગામમાંથી ઇસમને ઝડપી પાડી 33 લાયસન્સો કબજે કરતી પોલીસ. આ સમગ્ર કૌભાંડમાં ઉત્તરપ્રદેશનો ઈસમ પણ સામેલ હોવાનું બહાર આવ્યું. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય બે ઈસમોની તપાસ હાથ ધરી છે. દાહોદના પકડાયેલ મીનેશ ચારેલની સઘન પૂછપરછ કરી આંતરાજ્ય ડુપ્લીકેટ લાઈસન્સ અને આધાર કાર્ડ બનાવીને મોટો વેપલો કરવાનું નેટવર્ક ઉત્તરપ્રદેશમાં ક્યાંથી ? કેવી રીતે ?અને કોણ આ નેટવર્ક ચલાવેRead More


દાહોદના બાળગૃહમાં વૈશ્વિક બાળ દિનની કરાઈ ઉજવણી, બાળગૃહના બાળકોમાં મીઠાઇ, શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ગરબાડા ચોકડી પાસે આવેલા બાળગૃહમાં આજ બુધવારે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા વૈશ્વિક બાળ દિનની ઉજવણી કરવામાં આવી હતી. બાળગૃહ ના ૯ બાળકોમાં મીઠાઇ, શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે યોજાયેલા એક સમારોહમાં પ્રાસંગિક પ્રવચન આપતા કલેક્ટર વિજય ખરાડીએ કહ્યું કે, વૈશ્વિક સ્તરે બાળકો ના અધિકારો, શિક્ષણ, તેના હક્કોને ઉજાગર કરવાના હેતુંથી વિશ્વ બાળ દિનની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા બાળકોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલમાંRead More


દાહોદ સ્માર્ટ સીટી પ્રકલ્પો પૈકીના સિવરેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટનું થયું ઉદ્ઘાટન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ દાહોદ નગરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા આધુનિક પદ્ધતિથી વધુ સુદ્રઢ કરવામાં આવશે. ₹.૧૩૪ કરોડના સિવરેજ અને સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટનું રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા ખાતમુહૂર્ત. ₹.૨૪.૮૪ કરોડના સીવરેજ પ્રોજેક્ટ અંતર્ગત નગરમાં ૩૮ કિ. મિ. લાંબી ગટર લાઇન બિછાવવામાં આવશે, જળાશયો પ્રદૂષિત થતાં બચશે. સમગ્ર ભારત વર્ષમાં 100 સ્માર્ટ સિટીઓની પસંદગી કરવામાં આવી છે. તે પૈકીની એક માત્ર એવી નગરપાલિકા વાળી સ્માર્ટ સિટીમાં માત્ર દાહોદનો સમાવેશ કરાયો છે ત્યારે દાહોદમાં સ્માર્ટ સીટીના પ્રકલ્પો પૈકીના ઘણા કામોRead More


દાહોદ જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક સંપન્ન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  લોકપ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે પ્રતિ માસના ત્રીજા શનિવારે અહીંના જિલ્લા સેવા સેદન ખાતે યોજાતી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક આજે મળી હતી. જેમાં દાહોદ નગર અને જિલ્લાના વિકાસને સ્પર્શતા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉક્ત બેઠકમાં GST વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી કે, દાહોદ નગરના વેપારીઓ સાથે એક બેઠક યોજી, વેપારીવર્ગને GST અંગે જાગૃતિ લગતી બાબતોની માહિતગાર કરવા. આવો એક સેમિનાર ટૂંક સમયમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દાહોદ નગરના રેલવે ઓવર બ્રિજ પાસેથી શરૂRead More


દાહોદ તાલુકાના ડુંગરા ગામે રાત્રી સભા યોજાઇ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ તાલુકાના ડુંગરા ગામે યોજવામાં આવેલી રાત્રી સભામાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ગ્રામજનોના રસ્તા, પાણી, વીજસેવાને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળી તેના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ઉપસ્થિત ગ્રામજનોને સરકારી યોજનાઓ અને કામગીરી બાબતે માહિતી આપી હતી. તેમણે ગ્રામજનોને ૭/૧૨ ના ઉતારાની નકલ દર છ મહિને ચેક કરતા રહેવા જણાવ્યું હતુ. અધિકારીઓને પણ સેવાસેતુ કાર્યક્રમનો મહત્તમ લાભ ગ્રામજનોને પહોંચે તે રીતનું આયોજન કરવા સૂચન કર્યુ હતું. આ ઉપરાંત ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે લેવો તે વિગતે સમજાવ્યુંRead More


જાણો : દાહોદ શહેર ભાજપા પ્રમુખ અને મહામંત્રી કોણ બન્યું ?

દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં લાંબા સમયથી સંગઠનના કાર્યકાળ પૂરા થતાં હોઈ દાહોદ ભાજપ મોવડી મંડળ દ્વારા આજે તા.૧૫/૧૧/૨૦૧૯ ને શુક્રવારના રોજ દાહોદ શહેરની સંગઠનની રચના કરી. જેમાં દાહોદ શહેર ભાજપ પ્રમુખ પદે મનોજભાઈ વ્યાસ, મહામંત્રી તરીકે સત્યેન્દ્રભાઈ સોલંકી અને તુલસીભાઈ જેઠવાણીની નિમણૂક કરવામાં આવી.


દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચનાથી Dy.S.P. દ્વારા રાત્રી દરમિયાન સઘન ચેકીંગ હાથ ધરાતા ચોરોમાં ફફડાટ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ નગરમાં મોડી રાત્રે હતી ચોરીઓને અટકાવવા માટે દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસરના માર્ગદર્શન અને સીધી સુચનાથી દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા દ્વારા દાહોદ ટાઉનમાં દાહોદ ટાઉન P. I. વસંત પટેલ અને પોલીસ સ્ટાફને સાથે રાખીને એક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રાત્રી દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ત્રણ-ત્રણ ચાર-ચાર કલાક સુધી વાહનોના સઘન ચેકીંગ તથા ડોક્યુમેન્ટનું ચેકિંગ કરવામાં આવે છે તથા જે લોકો વાહન ચલાવી આવતા જતા હોય છે. તેઓની ઓળખ કરવામાં આવે છે અને જો ડોક્યુમેન્ટનીRead More


ડુંગર ગામના બાળકો રવીના અને અરુણની ખરા અર્થમાં વાલી બનતી રાજ્ય સરકાર

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના ડુંગર ગામના બાળકો રવીના અને અરુણની ખરા અર્થમાં વાલી બનતી રાજ્ય સરકાર અનાથ બાળકો રવીના અને અરુણને પાલક માતાપિતાની યોજનાનો લાભ મળતા હવે તે સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે દાહોદ જિલ્લામાં વર્ષ ૨૦૧૩માં યોજના શરૂ થઇ ત્યારે, માત્ર બે જ લાભાર્થી હતા, આજે આ યોજનાના ૪૫૦ જેટલા લાભાર્થી લાભ લઈ રહ્યા છે.  રવીના અને અરુણ ! મધમીઠા આ બે નામો દાહોદના વનવિસ્તારમાં આવેલા ડુંગર ગામના ફળિયા વિસ્તારના ભાઇબહેનના છે. કૂમળીવયના આ ભાઇબહેન ઘરના આંગણમાં રમે છે, કિલ્લોલ કરે છે. પણ, તેના ચહેરાના સ્મીત પાછળ એક દર્દ રહેલુંRead More


રામ જન્મભૂમિ પર આજે ઐતિહાસિક ફેંસલો આવવાનો હોઈ દાહોદમાં પણ પોલીસ દ્વારા રાખવામાં આવ્યો ચુસ્ત બંદોબસ્ત

આજે તા.૦૯/૧૧/૨૦૧૯ ને શનિવારના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિને લઈને અલ્હાબાદ ની કોર્ટ દ્વારા એક ઐતિહાસિક ફેંસલો આવવાનો હોઈ સમગ્ર દાહોદ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળેલ. વધુ વિગતમાં જણાવવાનું કે આજે જ્યારે રામ જન્મભૂમિ પર જે ઐતિહાસિક ફેંસલો આવવાનો હતો તેને લઈને સમગ્ર ભારત દેશમાં પોલીસ તંત્ર સાબદુ રહ્યું હતું. તેના ભાગ રૂપે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઇસરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા તેમજ ટાઉન P. I. વી.પી. પટેલના માર્ગદર્શન હેઠળ એક સ્પેશીયલ ટીમ બનાવવામાં આવી. જે ટીમ દાહોદ શહેરના તમામ રાજમાર્ગો પર અને સંવેદનશીલRead More