October, 2019

 

GUVNL અને તેને સંલગ્ન તમામ તાબાની કંપની હેઠળના કર્મચારીઓ અને અધિકારીઓના પગાર મેનેજમેંટ દ્વાર મંજૂર ન કરતાં નવેમ્બર માસમાં કરવામાં આવશે આંદોલન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન વિવિધ કંપનીઓમાં માન્યતા ધરાવતા બંને યુનિયન/એસોસિએશન દ્વારા કંપનીઓમાં ફરજ બજાવતા તમામ ૫૫ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ અને સાતમા પગાર સુધારણાં અંતર્ગત આનુસંગિક લાભો અન્વયે સંદર્ભિત પત્રથી સંયુક્ત તથા સ્વતંત્ર નોટિસ રૂપે રજૂઆત કરવામાં આવેલ જે અંગે હજુ ગત રોજ સુધી કોઈ હકારાત્મક પ્રત્યુતર અને માંગણીઓ અન્વય કોઈ કાર્યવાહી મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવેલ ન હોવાથી GUVNL માં માન્યતા ધરાવતા યુનિયન/એસોસિએશનના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સંયુક્ત રીતે સામુહિક હિતો, હક્કો અને ન્યાયિય અધિકારોને ધ્યાને લઈનેRead More


દાહોદના અંતરિયાળ વિસ્તારના લોકોને સરકારી યોજનાનો લાભ લેવા ખાવા પડતા ધરમ ધક્કામાંથી સેવા સેતુના માધ્યમથી મળ્યો છૂટકારો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  બે માસથી અટકી પડેલા સરકારી કામ સેવા સેતુમાં બે મિનિટમાં થઇ જાય છે જનકલ્યાણની ભાવના સાથે અમલી યોજનાઓના લાભ તેમને સેવા સેતુમાં પ્રમાણિક પદ્ધતિથી હાથોહાથ મળી રહ્યા છે. રાજ્ય સરકારની ૫૭ પ્રકારની સેવાની સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અસરકારક, ઝડપી, સચોટ અને પારદર્શક ડોરસ્ટેપ ડિલિવરી રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પાંચમા ચરણના સેવા સેતુ કાર્યક્રમ ખરા અર્થમાં નાના માણસનો મોટો કાર્યક્રમ બની રહ્યો છે. ખાસ કરીને દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વસતા ગ્રામીણ લોકોને સેવા સેતુના કારણે મોટો ફાયદો થયો છે. રાજ્ય સરકારનીRead More


રોટરી કલબ ઓફ દાહોદ દ્વારા વર્ષ 2019 – 20 નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૯/૧૦/૨૦૧૯ ને શનિવારના રોજ ભાટવાડા પ્રાથમિક શાળામા રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા મા. મુ. આચાર્યશ્રીઓ અને મા. મુ. શિક્ષકો આમંત્રિત કર્યા હતા. આ શુભ પ્રસંગનું સંચાલન રોટ સી. વી. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત ભાટવાડા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી બહારથી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રની સાથે સંકળાયેલા અને જિલ્લા કક્ષાએ ડી.ઇ.ઓ. કચેરી ખાતેRead More


ગુજરાતના સરહદી ખેંગ ગામમાં સેવાસેતુ કાર્યક્રમ બન્યો જનસેવાનું માધ્યમ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  સરકારી કામો સેવા સેતુના માધ્યમથી ઝડપભેર થઇ જવાથી આ વિસ્તારના ગ્રામીણ લોકોના ચહેરા ઉપર આનંદ સ્પષ્ટ જોવા મળ્યો.  સાત સનદી અધિકારીઓએ પણ આ સેવા સેતુ કાર્યક્રમની મુલાકાત લીધી, રાજ્ય સરકારની વ્યવસ્થાથી પ્રભાવિત થયા. દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એટલે કે મધ્યપ્રદેશની સરહદે ગુજરાતના છેલ્લા ગામ એવા ખેંગા ખાતે આજે જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમ સેવા સેતુ કાર્યક્રમમાં પહોંચી હતી. આમ તો સરકારી કામો માટે દાહોદ સુધી આવતા આદિમ જાતિના આ નાગરિકોના ઘર સુધી આજે સરકારી કચેરીઓ પહોંચી હતી અને તેમને મળવાપાત્ર સહાય-લાભો હાથોહાથ આપ્યા હતા. છેલ્લા ઘણાRead More


દેવગઢ બારીઆ નગરપાલિકામાં પાંચમાં તબક્કાનો સેવા સેતુ પ્રોગ્રામ યોજાયો, જેમાં સહભાગી બનતા રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ

  THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાનાં મુખ્ય મથક દેવગઢ બારિઆ નગરપાલિકા વિસ્તારનો પાંચમાં તબક્કાનો સેવા સેતુ યોજાયો હતો. જેમાં કુલ અરજી ૭૮૨ આવેલ. જે તમામ અરજીનો સ્થળ પર નિકાલ કરવામાં આવેલ છે. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડે આ વેળાએ જણાવ્યું કે, સેવા સેતુના કાર્યક્રમના કારણે છેવાડાના માનવીના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ આવે છે. લોકોને સરકારી કચેરીઓ સુધી ધક્કા ખાવા પડતા નથી. આ કાર્યક્રમ શરૂ કરવાની બાબત મુખ્યમંત્રીશ્રીની સંવેદનશીલતા દર્શાવે છે. વિધવા સહાય યોજનામાં દીકરાની ઉમર મર્યાદાના નિયમો રદ્દ કરવાના આવતા ગરીબોને ફાયદો થયો છે. ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનRead More


દાહોદ આંગણે પ. પૂ.ગીરીબાપુના કંઠે શિવ મહાકથાનું ભવ્ય આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS  દાહોદ જિલ્લાના મુખ્ય નગર દાહોદમાં મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવકથાનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગ રૂપે તા.૧૬/૧૦/૨૦૧૯ ને બુધવારના રોજ એક પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી. વધુમાં દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે મહર્ષિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૦૬/૧૧/૨૦૧૯ ને બુધવારના રોજ થી તા.૧૪/૧૧/૨૦૧૯ ને ગુરુવાર સતત ૦૯ દિવસ સુધી વ્યાસપીઠ પરથી પ. પૂ. ગિરિબાપુ દ્વારા શિવકથાનું અમૃત રસપાન કરવામાં આવશે. જેના ભાગ રૂપે એક પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ રિતેશ ભાટીયા, મંત્રી શીતલબેન પરમાર, ઉપપ્રમુખRead More


News Impact : દાહોદ જિલ્લામાં ૧૩૪.૪૯ કી.મી. રસ્તાઓનું સમારકામ તાબડતોબ હાથ ધરવામાં આવ્યુ

 THIS NEWS IS APONSORED BY –– RAHUL HONDA  માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી. ૯ જેટલા રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી આ વર્ષે દાહોદ જિલ્લામાં પાછલા ૧૦ વર્ષોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં સીઝન ના ૧૦૦ ટકા થી પણ વધુ વરસાદ થયો છે. આ વર્ષે થયેલા ભારે વરસાદને પરીણામે માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવતા ૭૩૫.૬૪ કિ.મી. રસ્તાઓમાંથી ૧૩૪.૪૯ કી.મી. જેટલા રસ્તા ઓને નાનું મોટુ નુકશાન પહોચ્યું છે. આ રસ્તાઓની મરામતનું કામ માર્ગ અને મકાન વિભાગે યુદ્ધના ધોરણે શરૂRead More


દાહોદ સોની સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજના જન્મ મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા નીકળવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે ગત રોજ તા.૧૩/૧૦/૨૦૧૯ ને રવિવારના રોજ દાહોદ મેઢ ક્ષત્રિય સુવર્ણકાર સમાજ દ્વારા શ્રી અજમીઢજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પુરુષો, મહિલાઓ તથા બાળ ગોપાલ સર્વે જોડાયા હતા. શોભાયાત્રા એમ.જી.રોડ સ્થિત મેઢ ક્ષત્રિય સોની સમાજની વાડી થી ગાંધી ચોક થી દોલત ગંજ બજાર થઈ ગૌશાળા વાળા રસ્તે રળીયાતી રોડ થઈ રાધે ગાર્ડન પહોંચી હતી. રાધે ગાર્ડન ખાતે સમગ્ર સુવર્ણ સમાજના મહિલાઓ તથા બાળ ગોપાલ દ્વારા ગરબા તેમજ શ્રીRead More


દાહોદના ડોક્ટર્સ એસોસિએશને “બેટી બચાઓ – બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત હાસ્ય અને ડાયરા કલાકાર સાંઈરામ દવેનો “રંગ કસુંબલ હસાયરા” ના ભવ્ય કાર્યક્રમનું કર્યું આયોજન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ઈન્દોર હાઇવે પર આવેલ પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ખાતે આજે તા.૧૨.૧૦.૨૦૧૯ ને શનિવારના રોજ દાહોદ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા “બેટી બચાઓ – બેટી પઢાઓ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટના અને ગુજરાતની શાન એવા હાસ્ય અને ડાયરા કલાકાર સાંઈરામ દવે તથા તેમની ટીમ દ્વાર “રંગ કસુંબલ હસાયરો” નો એક ભવ્ય કાર્યક્રમનુ આયોજન થયુ. આ કાર્યક્રમમાં દાહોદ શહેરના તમામ ડોક્ટર્સ, દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, જિલ્લા કલેક્ટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, નગર સેવા સદનના પૂર્વ પ્રમુખRead More


દાહોદના ઝાયડસ હોસ્પીટલમાં “ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ” ની ઉજવણી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ એ માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લઈ મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ. તા.૧૧/૧૦/૨૦૧૯ ને શુક્રવારના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ ગર્લ ચાઇલ્ડ આખા વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી અને જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજએ ઝાયડસ હોસ્પીટલમાં માતાઓ અને નવજાત બાળકીઓની મુલાકાત લીધી હતી અને મીઠાઈ અને મમતા કીટનું વિતરણ કર્યુ હતુ. વધુમાં દાહોદ જિલ્લાના I.C.D.S. વિભાગ દ્વારા ઝાયડ્સ હોસ્પીટલમાં દાખલ માતાઓ અને નવજાત બાળકીઓને મમતા કીટનું વિતરણRead More