Sunday, September 1st, 2019

 

દાહોદના શ્રી સીમંધર સ્વામી જૈન દેરાસર ખાતે મહાવિદેહ ક્ષેત્ર સહિત ભવ્ય આંગી અને રંગોળી કરી ધામધુમથી ભાવના કરવામાં આવી

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે ગત એકમના દિવસે સીમંધર સ્વામી જૈન સંંઘ દ્વારા 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મકલ્યાણક ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો. ગત એકમના દિવસે દાહોદ સીમંધર સ્વામી જૈન સંઘ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ પૂર્ણમાળાશ્રીજી, કૌશલ્યદર્શીતાશ્રીજી તથા પૂર્ણ દર્શીતાશ્રીજી ની પવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામીના જન્મ ઉત્સવ નિમિત્તે સીમંધર સ્વામી જૈન દેરાસર ઈન્દોર રોડ ખાતે  સવારમાં ઉજવામાં આવ્યો હતો. જેમાં જૈન સમાજ દ્વારા 14 સુપનોની બોલી અલગ અલગ બોલાઇ હતી અને 14 સ્વપ્નો ઉતારવામાં આવ્યાRead More