Friday, August 30th, 2019

 

દાહોદના મૂર્તિપૂજક સ્વેતંબર જૈન સમાજ દ્વારા 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ઉત્સવ ખૂબ ધૂમધામ થી ઉજવવામાં આવ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે  આજે તા.૩૦/૦૮/૨૦૧૯ ને શુક્રવારના રોજ મૂર્તિપૂજક સ્વેતંબર જૈન સમાજ દ્વારા 24 માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીનો જન્મકલ્યાણક ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાયો હતો આજ રોજ દાહોદ મૂર્તિપૂજક સ્વેતંબર જૈન સમાજ દ્વારા પરમ પૂજ્ય સાધ્વીજી મહારાજ સાહેબ પૂર્ણમાળાશ્રીજી, કૌશલ્યદર્શીતાશ્રીજી તથા પૂર્ણ દર્શીતાશ્રીજી ની પવન નિશ્રામાં શ્રી મહાવીર સ્વામીના જન્મ ઉત્સવ નિમિત્તે દોલતગંજ બજાર સ્થિત જૈન ઉપાશ્રય ખાતે ઉજવામાં આવ્યો હતો. જેમાં જૈન સમાજ દ્વારા 14 સુપનોની બોલી અલગ અલગ બોલાઇ હતી અને 14 સ્વપ્નો ઉતારવામાં આવ્યા હતાRead More