Thursday, August 29th, 2019

 

દાહોદના નગરજનો વડાપ્રધાનની “ફિટ  ઇન્ડિયા મૂવમેન્ટ” માં ઉત્સાહભેર જોડાયા

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  વહેલી સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા, તંદુરસ્તી માટે નગરજનો સંકલ્પબદ્ધ થયા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ નાગરિકોના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે કરેલા ફિટ ઇન્ડિયા અભિયાનના આહ્વાનને દાહોદ નગરના પ્રજાજનોએ સુંદર પ્રતિસાદ આપ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે તા.૨૯/૦૮/૨૦૧૯ ને ગુરુવારના રોજ વહેલી સવારે યોજવામાં આવેલી ફિટ ઇન્ડિયા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને પોતાના ઉત્તમ સ્વાસ્થ્ય માટે અંગ કસરત કરવા માટે સંકલ્પબદ્ધ થયા હતા.નગર પાલિકા ખાતે વહેલી સવારે નગરજનો એકત્ર થયા હતા. જ્યાં કલેક્ટર વિજયકુમાર ખરાડીએRead More