Friday, August 23rd, 2019

 

🅱️reaking : દાહોદના ટાંડાના ચમારીયા તળાવમાં ડૂબી જતાં માતા અને ત્રણ બાળકોના મોત

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ ગ્રામ્યની કરુણ ઘટના : એક જ પરિવારના ચાર વ્યક્તિના ડૂબી જવાથી મોત દાહોદ જિલ્લાના ટાંડા ગામના ચમારીયા તળાવમાં ત્રણ બાળકો સહિત માતાનું ડૂબી જવાથી મોત. ઝરીખુર્દ ગામમાં રહેતી માતા સામાજિક પ્રસંગમાં ટાંડા ગામે પોતાના ત્રણ બાળકોને લઈને ગઈ હતી. જો કે મોડી સાંજે માતા રેખાબેન મુકેશભાઈ જાતે. પરમાર ઉ.વ. ૩૫, પુત્ર નામે સચિન મુકેશભાઈ જાતે પરમાર ઉ.વ. ૧૩, અને હિમાંશુ મુકેશભાઈ જાતે પરમાર ઉ.વ. ૮ અને પુત્રી કે જેનું નામ ચેતનાબેન મુકેશભાઈ જાતે પરમાર ઉ.વ. ૧૧ જે તમામ રહેવાસી ઝરીખુર્દ ગામના હતા. માતા, બેRead More


🅱reaking : દાહોદ પાલિકા દ્વારા હેમંત ઉત્સવ બજાર માર્ગ ઉપર દબાણ હટાવાની કામગીરી કરાઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ નગર સેવા સદનને હેમંત ઉત્સવ બજારવાળા માર્ગ ઉપર પોલીસને સાથે રાખી દબાણ હટાવવા માટે આજે તા.૨૩/૦૮/૨૦૧૯ ને શુક્રવારના રોજ બપોરે કામગીરી હાથ ધરાતા દબાણવાળાઓ માં સોપો પડી ગયો હતો. દાહોદ સિવિલ ઝાયડ્સ હોસ્પિટલ જવા માટેનો માર્ગ છે અને તેના ઉપર આવતી જતી એમ્બ્યુલન્સ, 108, સબવાહીની અને ખાનગી ગાડીઓને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી ઓ પડતી હતી અને ત્યાં પેશન્ટને લઇને આવતી જતી રીક્ષા, બાઇકોને સામસામે ક્રોસ થાય તેનાથી ટ્રાફિક જામ થતો હતો અને ઇમરજન્સી પેશન્ટોને મુશ્કેલીઓ પડતી હતી. તેમજ અગાઉ આ તમામRead More