Thursday, August 22nd, 2019

 

🅱reaking : દાહોદ RTO ચેક પોસ્ટ થી RTO ઓફીસ સુધીનો રસ્તો બન્યો છે યમરાજ, શું તંત્ર તારણહાર બનશે ખરું?? આ ચર્ચાએ લોકોમાં જોર પકડ્યું છે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  અમદાવાદ થી ઇન્દોર જતા એક્સપ્રેસ હાઇવેના વચ્ચે દાહોદ RTO ઓફીસ થી RTO ચેકપોસ્ટ સુધીના હાઈવે રોડ ઉપર હિટ એન્ડ રનની અસંખ્ય ઘટના બનવા પામી છે, જેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. વધુમાં દાહોદ શહેરના રળિયાતી રોડ થી RTO તરફ જે રોડ જાય છે ત્યાંથી અનાજ માર્કેટની જે હેવી ટ્રકો પસાર થાય છે, અને રળિયાતી રોડથી જે માર્ગ આવે છે તે બહાર નીકળે એટલે એક બાજુ RTO ચેક પોસ્ટ બાજુ જવાય છે. બીજો કોઈ વિકલ્પ ન હોવાના કારણે તે ટ્રકો રોંગ સાઇડમાં નીકળી જાયRead More