July, 2019

 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરાશે : કલેક્ટર કચેરી ખાતે ઉજવણીના આયોજનની બેઠક યોજાઇ

THIS NEWS IS SPONSORE BY –– RAHUL MOTORS ( HONDA )  ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં દાહોદ ખાતે આગામી તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના અધ્યક્ષ સ્થાને ઉજવણીના આયોજનની એક બેઠક જિલ્લા – તાલુકાના અધિકારીઓ સાથે યોજવામાં આવી હતી. જેમાં સ્ટેજ વ્યવસ્થા, જનમેદની માટેની બેઠક વ્યવસ્થા, કાયદો અને સાંસ્કૃત્તિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓના સુચારૂં કામગીરી માટે આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ વિવિધ કામગીરીઓ માટે અધિકારી કર્મચારીઓની નિમણુંક કરવામાં આવી હતી. ઉજવણીના કાર્યક્રમમાં લાર્ભાથીઓને લાભોના વિતરણ સાથેRead More


દાહોદ તાલુકાના સરહદી સાલાપાડા ગામના વનવિસ્તારનો ચેકડેમ આસપાસના ગામો માટે આશિર્વાદ સમાન

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA )  દાહોદ જિલ્લામાં વનવિભાગની સરાહનીય કામગીરી ગ્રામજનો સહિત વન્યજીવોને પાણીની બારેમાસ ઉપલબ્ધિ પ્રકૃત્તિપ્રેમી પ્રવાસીઓ માટે એક નવું ‘ડેસ્ટીનેશન’  સાફલ્ય ગાથા – મહેન્દ્ર પરમાર દાહોદ તાલુકાના સરહદી ગામ સાલાપાડા ગામના વન વિસ્તારમાં વન વિભાગ દ્વારા ચેકડેમની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. દાહોદ તાલુકાના સાલાપાડા, આમલીપાણી સહિત મધ્યપ્રદેશના દિમારા ગામની પાણીની સમસ્યા હલ થઇ છે. જમીનનું ધોવાણ અટકયું છે સાથે પાણીના તળ ઉંચા આવ્યા હોવાથી આ વિસ્તારનાં મુખ્ય વ્યવસાય ખેતીને ખૂબ મોટો લાભ થયો છે. આ ઉપરાંત અહીંના વન વિસ્તારમાં વસતા ઝરખ,Read More


રોટરી ક્લબ ઓફ દાહોદ તરફથી નવા બનાવાયેલ મેંમ્બરોનો સન્માન સમારોહ યોજાયો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS ( HONDA )  રોટરી ક્લબ ઓફ દાહોદ તરફથી નવા બનવાયેલા મેમ્બરોનુ સન્માન મેઘનગરથી પધારેલ રોટ.ભરતભાઇ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યુ, અને આ કાર્યક્રમમાં નવા મેમ્બરોનુ સન્માન કરવામા આવ્યા પછી વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામા આવ્યો. કાર્યક્રમનું આયોજન રોટ.સી.વી.ઉપાદયાય સર દ્વારા કરવામાં આવ્યું હતુ. બીજા સભ્યો પણ હાજર રહયા હતા સાથે જમણનો કાર્યક્રમ કરાયો હતો.


દાહોદના ઓપન થિયેટરમાં બાલાજી ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા દેશી વિદેશી ફૂડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના સ્ટેશન રોડ પર આવેલ કેશવ-માધવ રંગમંચમાં બાલાજી ફાઉન્ડેશનની મહિલાઓ દ્વારા દેશી વિદેશી ફૂડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. બાલાજી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષ ૨૦૧૮માં આજ સ્થળે ક્રાફ્ટ બજારનું આયોજન કર્યું હતું. ત્યાંરે તેને બહુ સારો પ્રતિસાદ મળતા આ વર્ષે જ્યારે દાહોદ સ્માર્ટસિટી બનવા જઇ રહ્યું છે ત્યારે બાલાજી ફાઉન્ડેશન દ્વારા દેશી-વીદેશી ફૂડયાત્રાનું આયોજન કેશવ માધવ રંગમંચ સ્ટેશન રોડ પર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની ગેમ્સ, લાઈવ બેન્ડ, ૦૯ વર્ષ થી ૧૬ વર્ષના બાળકોની જુનિયર શેફ સ્પર્ધા, ફૂડRead More


દાહોદના લીમખેડામાં ભાજપનો કાર્યકર્તા વંદન સમારોહ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયો

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના લીમખેડા ગામે દુધિયા રોડ ઉપર આવે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખના અધ્યક્ષ સ્થાને 2019 પછી પ્રથમવાર કાર્યકર્તા વંદન સમારોહ કાર્યક્રમ યોજાયો. દાહોદ જિલ્લાના લીમખેડામાં ખાતે આ કાર્યક્રમ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુ વાઘણી સમારંભના અધ્યક્ષ હતા અને પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ મુખ્ય મહેમાન હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી અમિત ઠાકર, આદિજાતિ મંત્રી ગુજરાત ગણપત વસાવા અને પશુપાલન મંત્રી બચુ ખાબડ અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોરએRead More


દાહોદની નવજીવન સાયન્સ કોલેજ ખાતે હરિયાળી એક સંકલ્પ અને ૭૦માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે ૧૦૦ જેટલા વૃક્ષોના રોપાઓનું ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજમાં આજે તા.૨૭/૦૭/૨૦૧૯ ને શનિવાર ના રોજ “હરિયાળી એક સંકલ્પ” અને “70 માં વન મહોત્સવ” ની ઉજવણી નિમિત્તે દાહોદના NSS એકમ અને રેડિયો અવાજ દાહોદ 90.8 FM ના આર.જે. હર્ષ ભટારીયા ના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા વિદ્યાર્થીઓને હર્ષ ભટારીયા, સાયન્સ કોલેજના અચાર્ય ડો એચ.આર. ડાભી અને એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો. એસ.એ. પટેલ દ્વારા જીવનમાં વૃક્ષોનું મહત્વ અને તે વૃક્ષોનુ જતન કેવી રીતે કરવુંRead More


દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ તેમના વિરૂધ્ધ સદંતર જુઠ્ઠાણા ફેલાવતી સમાચાર એજન્સીના સંચાલક, માલીક અને પ્રસારણ કરનાર સામે નોંધાવી ફરીયાદ

—> વાયરલ થયેલા વિડયોમાં કોઇ પણ જાતના આધાર પુરાવા વિના ભષ્ટ્રાચાર અને જાતિવાદના આક્ષેપો કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડીએ તેમના વિરૂધ્ધ સદંતર જુઠ્ઠાણા ફેલાવતા વોટ્સઅપ વિડીયો સામે ફરીયાદ નોંધાવી છે. ન્યુઝ ઇન્ડીયા 9 (Nine) ગુજરાતી નામની ચેનલનો વિડીયો જેમાં કલેક્ટર ખરાડીને ભષ્ટ્રાચાર અને જાતિવાદ ચલાવતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. કલેક્ટર વિજય ખરાડીના અંગત મદદનીશ ડી.એમ.મોદીના મોબાઇલ ઉપર વોટ્સઅપ ઉપર ૧૮ જુન ૨૦૧૯ ના રોજ ૧૧.૩૦ વાગે એક વિડીયો આવ્યો હતો. ન્યુઝ ઇન્ડીયા 9 (Nine) ગુજરાતી નામની ચેનલના આ વિડીયોમાં કલેક્ટર વિજય ખરાડી સામે ભષ્ટ્રાચાર અને જાતિવાદRead More


મહેસાણામાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંગઠન પર્વ ઉજવણી અને સ્નેહમિલન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના મુખ્ય શહેર મહેસાણામાં તા.૨૧/૦૭/૨૦૧૯ રવિવારના રોજ રાષ્ટ્ર શક્તિ એકતા મંચ સંગઠન પર્વની ઉજવણી અને સ્નેહ મિલન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગેસ્ટ ઓફ ઓનર તરીકે શ્રીમતી શારદાબેન, અતિથિ વિશેષ તરીકે રજનીભાઈ પટેલ, ખોડાભાઈ પરમાર, વસંતભાઇ રાવલ, મનુભાઈ પટેલ તથા મનુચંદ્ર ગોહેલ હાજર રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સંજયભાઈ રાવ, ભરતભાઈ ખુમાણ, અધ્યક્ષા ઉષાબેન પટેલ તેમજ સંતો-મહંતોએ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં એક નાની દીકરીએ “બેટી બચાવો” નું એકાંકી નાટક રજુRead More


દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ગણેશ અને તાજીયાના વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદ ના છાપરી ખાતે આવેલ દાહોદ જિલ્લા સેવા સદનના સભાખંડમાં દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં ગણેશ અને તાજીયા ના વિસર્જનને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઇ. આ બેઠક શરૂ થવાની સાથે જિલ્લા કલેક્ટર વિજય ખરાડી એ કહ્યું હતું કે ભૂતકાળમાં ગયા વર્ષે જે વિસર્જન અંગે નિયમો અને ધારાધોરણોનો સૂચન કર્યુ હતું કે ગયા વર્ષે આપણે ગણપતિની ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ તથા તેની લંબાઈ અને પહોળાઈ ઓછી હોવી જોઈએ અને ડીજે સાઉન્ડ સિસ્ટમ ના ડેસીબલ ઓછા રાખવા અને ખાસRead More


નહેરુ યુવા કેન્દ્ર સંગઠન ભારત સરકાર અને યુનાઈટેડ નેશન ડેવલ્પમેન્ટ પ્રોગ્રામનાં સંયુક્ત ઉપક્રમે ૨૯ જુલાઇએ યુવા સંસદ યોજાશે

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA  જિલ્લા વિકાસ અધિકારી આર.કે.પટેલે યુવા છાત્રોને માર્ગદર્શન આપ્યું નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન-ભારત સરકાર, જીલ્લાના યુવાઓ સાથે સંકળાઈને અનેક પ્રવૃત્તિઓ હાથધરી યુવાઓના વ્યક્તિત્વવિકાસ, સમાજઘડતર અને રાષ્ટ્રવિકાસની પ્રવુતિઓમાં સહભાગી બની રહયુ છે. એજ ક્રમમાં સંગઠનનાં દાહોદ કેન્દ્ર દ્વારા આ વર્ષે જીલ્લા યુવા સાંસદ નો આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ થી ૨૯ વર્ષ સુધીના NYKS અથવા NSS થી જોડાયેલા ૯૬ યુવક-યુવતીઓ દ્વારા ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા પસંદગી કરેલ ભાગ લેનાર યુવક-યુવતીઓ ને વિષયની વધુ સમજ આપવા માટે જીલ્લા વિકાસ અધિકારી આર.કે.Read More