May, 2019

 

દાહોદ જિલ્લાના નાયબ માહિતી નિયામક નલીન એસ. બામણીયા સેવા નિવૃત્ત થયા, વિભાગ દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી

 THIS NEWS SPONSORED BY  : RAHUL MOTORS  દાહોદ જિલ્લાના નાયબ માહિતી નિયામક નલીન એસ. બામણીયા આજ રોજ તા.૩૧/૦૫/૨૦૧૯ ને શુક્રવાર ના રોજ વયનિવૃત્ત થયા હતા. તેઓએ વર્ષ – ૧૯૮૯ થી તેમની કારકિર્દીની શરૂઆત માહિતી મદદનીશ તરીકે કરી હતી. તેઓએ સતત નિષ્ઠા અને ખંત પૂર્વક પોતાને સોંપવામાં આવેલ ફરજો નિભાવી હતી. સંયુકત માહિતી નિયામક મહેશચંદ્ર કટારાએ શાલ ઓઢાડી વિદાયપત્ર આપી સન્માન કર્યુ હતુ. વિદાય કાર્યક્રમમાં વડોદરાના નાયબ માહિતી નિયામક સંજય શાહ, કચેરી અધિક્ષક સુખડીયા, પૂર્વ નાયબ માહિતી નિયામક બચુભાઇ બારીયા, જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ મહેન્દ્ર પરમાર, ટેકનીકલ આસીસ્ટન્ટ રોહિત જોષીયારા,Read More


દાહોદ જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી, વિશાળ જનજાગૃત્તિ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

 THIS NEWS SPONSORED BY  : RAHUL MOROTS દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ શહેરમાં ૩૧ મે ના દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશાળ રેલીનું આયોજન ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ, જિલ્લા પંચાયત, દાહોદ દ્વારા કરવામાં આવ્યુ હતુ. તાલુકા શાળા, દાહોદ ખાતેથી કલેકટર વિજય ખરાડી, જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી આર.કે. પટેલ તથા ડિસ્ટ્રીકટ નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હાજર અધિકારીઓએ લીલી ઝંડી બતાવી જનજાગૃત્તિ રેલીનું પ્રસ્થાન કરાવ્યુ હતું. વિવિધ સૂત્રો અને બેનરો સાથે વિશાળ જનજાગૃત્તિ રેલી શહેરના જુદાજુદા રસ્તાઓ પર પરિભ્રમણRead More


હોલીજોલી ગૃપ અને બ્રિજેશ દરજી દ્વારા “નારી સમૃદ્ધિ યાત્રા” નું આયોજન : સ્માર્ટ સીટી દાહોદની નારી હવે નાણાકીય આયોજનમાં પણ બનશે સ્માર્ટ

THIS NEWS SPONSORED BY  : RAHUL MOTORS  દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના હોલી જોલી ગૃપ અને બ્રિજેશ દરજી દ્વારા “નારી સમૃદ્ધિ યાત્રા” કાર્યક્રમ તા.૦૭/૦૬/૨૦૧૯ ને શુક્રવારના રોજ ગોવિંદ નગરમાં આવેલ પંડિત દિન દયાલ ઓડિટોરિયમ ખાતે સાંજે ૦૫:૦૦ કલાક થી ૦૭:૦૦ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. આ “નારી સમૃદ્ધિ યાત્રા” માં તમારા સ્વપ્નો અમારી શ્રદ્ધા છે, સ્ત્રી પ્રત્યેક સ્વપ્નથી વધુ સારી દુનિયા બનાવે છે. આજની સ્માર્ટ દુનિયામાં સ્માર્ટ સેવિંગ્સ કેવી રીતે બનાવીએ તે જાણવાનું ખરેખર મહત્વપૂર્ણ છે. . . .🤔 તમારા સપના જે પણ છે, જેમ કે તમારા બાળકનું શિક્ષણ, તમારી કૌટુંબિક ઇચ્છા,Read More


દાહોદ SOG નું બિરદાવા યોગ્ય કાર્ય : 6 દેશી તમંચા સાથે મધ્યપ્રદેશના 2 ઇસમોની કરી ધરપકડ

THIS NEWS SPONSORED BY  : RAHUL HONDA  દાહોદ SOG નું બિરદાવા યોગ્ય કાર્ય 6 દેશી તમંચા સાથે મધ્યપ્રદેશના 2 ઇસમોની કરી ધરપકડ, ગેરકાયદે હથિયારોની હેરાફેરીનો પરદાફર્શ કરતી દાહોદ SOG પોલીસ. દાહોદ SOG પોલોસે 6 દેશી તમંચા તેમજ 20 જીવતા કારતુશ સાથે મધ્ય પ્રદેશ ના 2 ઇસમોને ઝડપી પાડ્યા. દાહોદ – પંચમહાલ રેન્જ આઈ.જી ની સીધી સૂચના અને દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસરના માર્ગદર્શન હેઠળ દાહોદ SOG P.I. બી.આર. સંગડા, P.S.I. પી.બી.જાદવ અને સ્ટાફના જવાનો દ્વારા દાહોદ જિલ્લાના સહરદી વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. તેવા સમયે દાહોદ SOG પોલીસે મળેલી બાતમીનાRead More


🅱reaking : દાહોદ પડાવ વિસ્તારમાં દૂધીમતી નદીના કિનારે એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો

THIS NEWS SPONSORED BY  : RAHUL HONDA  પડાવમાં વનખંડી હનુમાનજી મંદિર જવાના રસ્તે કોઈ આ નવજાત શિશુ કપડામાં લપેટીને ફેંકી ગયું દાહોદ પોલીસની PCR વાન દ્વારા આ શિશુને દાહોદ સિવિલ લઇ જવાયું. નવજાત શિશુ બાળકી હોવાનું જાણવા મળ્યું છે. આ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવ્યું છે. માનવતાને લજ્જાવે તેવું કૃત્ય આચરવામાં આવ્યું છે. ડોકટરના જણાવ્યા મુજબ શરીર ઉપર કૂતરાના કારડવાના નિશાન છે અને કૂતરાએ આ નવજાત શિશુને ફાફેડી ખાધું હતું. અને સિવિલમાં ડોકટરે તેને મૃત જાહેર કર્યું છે. પોલીસે નવજાત શિશુ કોણ આ રીતે નાખી ગયું તેની તપાસ હાથRead More


દાહોદના ઢઢેલાના કાચલા મંદિર ખાતે “વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિવસ”ની ઉજની કરવામાં આવી

THIS NEWS SPONSORED BY  : RAHUL HONDA  દાહોદ જિલ્લા સ્થિત સીની સંસ્થા, ટાટા વોટર મિશનના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ઢઢેલા કાચલા મંદિર ખાતે, 28મી મે એ “વિશ્વ માસિક સ્વાસ્થ્ય દિન’ ની ઉજવણી કરવામાં આવી. જેમાં જિલ્લાના 5 ગામના મહિલા કિશોરીઓ, તાલુકા આરોગ્ય અધિકારી, PHC સ્ટાફ ઢઢેલા તથા આશા આંગણવાડી વર્કર, યુનિસેફ કન્સલ્ટન્ટ તથા જિલ્લાની અન્ય સ્વૈચ્છીક સંસ્થામાથી લોકો હજાર રહ્યા હતા. સીની સંસ્થા ધ્વારા ‘માસિક સ્વાસ્થ્ય વ્યવસ્થાપન’ કાર્યક્રમ જિલ્લાના વિવિધ ગામોમાં ચાલે છે. જેમાં ગામના મહિલાઓ અને શાળાની કિશોરીઓને માસિકચક્ર, તેના માટે ઉપયોગી વિવિધ સાધનો અને ત્યારે રાખવાની સ્વચ્છતા સમજRead More


દાહોદ જિલ્લા સેવા સદન ખાતે આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક યોજાઇ

આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક યોજાઇ. વિવિધ વિભાગોએ કરવાની કામગીરી બાબત સમીક્ષા કરવામાં આવી. ૧ જુનથી કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત રહેશે. દાહોદ જિલ્લામાં આગામી ચોમાસામાં સંભવિત આફતો સામે અગમચેતી રાખવા પ્રિ-મોનસુન બેઠક કલેકટર વિજય ખરાડીની અધ્યક્ષતામાં સરદાર પટેલ સભાખંડ, જિલ્લા સેવા સદન, દાહોદ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અધતન કરવા, વિભાગ હસ્તકના તમામ બચાવ અને રાહતના સાધનોની વિગત અપડેટ કરી પ્લાનમાં સમાવિષ્ટ કરવા જણાાવ્યુ હતુ. ૧ જુનથી કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત કરવા, ભારે વરસાદ દરમ્યાન એકશન પ્લાનનાRead More


🅱reaking દાહોદ : દાહોદ યસ માર્કેટ પાસે એક મહિલાની હત્યા કરાઈ : હત્યા કરી હત્યારો થયો પોલીસ સ્ટેશનમાં હાજર

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના યસ માર્કેટ પાસે એક મહિલાની હત્યા કરાઈ, હત્યા કરી હત્યારો થયો પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો. હત્યા માટેનું કારણ અકબંધ, પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી લાશને પી.એમ માટે દાહોદ સિવિલમાં મોકલી આપાઈ છે. દાહોદ પોલીસે હત્યાનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી વધુ હકીકત માટે પોલીસ તપાસમાં આરોપી અક્રમ નિયારગર સફેદ શર્ટમાં પોલીસ સ્ટેશને હાજર, ગળું રહેંસી નાખી પત્નીની કરી હત્યા. ઘરમાં લોહીના ખાબોચિયા ભરાયા, ઘર કંકાસના કારણે કરી હત્યા. હત્યા કરનાર પતિના આ ત્રીજા લગ્ન હતા. પોતાની જ પત્નીની ક્રૂરતા પૂર્વક કરી હત્યા,Read More


દાહોદ જિલ્લામાં સુરક્ષાગાર્ડ અને સુરક્ષા સુપરવાઇઝરની ભરતી માટે રજીસ્ટ્રેશન કેમ્પો યોજાશે : બેરોજગાર ઉમેદવારોને રોજગારી માટેની ઉત્તમ તક

દાહોદ જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારી મળે તે માટે S.S.C.I. (સિકયોરીટી સ્કીલ્સ કાઉન્સીલ ઇન્ડિયા લિમિટેડ ) માણસા, ગાંધીનગર દ્વારા સિકયોરીટી ટ્રેનીંગ રજીસ્ટ્રેશન કેમ્પની ગોઠવણી કરવામાં આવી રહી છે. તદનુસાર સુરક્ષા ગાર્ડ અને સુરક્ષા સુપરવાઇઝરના ભરતી કેમ્પો પૈકી : ગરબાડા તાલુકાનો ભરતી કેમ્પ માધ્યમિક શાળા, ગરબાડા ખાતે તા. ૨૮/૦૫/૨૦૧૯ ના રોજ ધાનપુર તાલુકામાં શ્રી રાજ ઉત્તર બુનિયાદી વિધાલય, પીપેરો ખાતે તા. ૩૦/૦૫/૨૦૧૯ના રોજ ઝાલોદ તાલુકામાં શ્રી બી.એમ.હાઇસ્કુલ, ઝાલોદ ખાતે તા. ૦૧/૦૬/૨૦૧૯ ના રોજ જયારે ફતેપુરા તાલુકાનો ભરતી કેમ્પ શ્રી આઇ.કે.દેસાઇ હાઇસ્કુલ, ફતેપુરા ખાતે તા. ૦૨/૦૬/૨૦૧૯ના રોજ યોજાશે. આ તમામ ભરતી કેમ્પોનો સમયRead More


અજાણી વ્યક્તિની હત્યા કરાયેલ, વણઓળખાયેલ લાશની ઓળખ અંગેની માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે : સરકારશ્રીના નિયમો અનુસાર ઇનામની જાહેરાત

    દાહોદ જિલ્લાના લીમડી પોલીસ સ્ટેશન ફ.ગ.ર.નં. ૫૮/૧૯ ઈ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ ના કામે મરણ જનાર નીચેની લાશ વણ ઓળખાયેલ છે. તેના શરીરના ચિન્હો આપેલ છે. જમણા હાથ ઉપર ગુજરાતીમાં કમલેશ અને જય મેલડીમાં તથા હિન્દી માં મહાકાલ તથા દિલ આકારમાં કે તથા ખભા ઉપર વીંછી ટ્રોફાવેલ ચિત્ર છે. ડાબા હાથ ઉપર બાવળા ઉપર ગીતા અને દીલ આકારમાં કે અને એસ લખેલ છે. ઓળખ અંગેની માહિતી આપનારનું નામ ગુપ્ત રખાશે તેમાં સરકારશ્રીના નિયમો અનુસાર ઇનામ અપાશે. માહિતી મળે નીચેના મોબાઇલ ઉપર જાણ કરવા આથી તમામને જાહેર અપીલ છે. બી.આર.સંગાડાRead More