April, 2019

 

🅱reaking : દાહોદના ચકચારી વિરલ હત્યા કેશમાં આરોપીને અંતિમ શ્વાસ સુધીની કારાવાસની સજા આપતી દાહોદની કોર્ટ

 🅱reaking Dahod : દાહોદ ગોદી રોડ ઉપર રહેતા રહીશ વીરલ શેઠ હત્યા મામલામાં દાહોદ કોર્ટે સરકારી વકીલની દલીલ અને પુરાવા રાખ્યા ગ્રાહ્ય અને આરોપી દિલીપને માન્યો ગુનેગાર અને આ ગુનામાં દિલીપ દેવળને અંતિમ શ્વાસ સુધીના કારાવાસની થઈ સજા. જ્યારે વીરલ શેઠની પત્ની અને દિલિપ દેવળ ના અન્ય એક સાગરીતને કોર્ટે પુરાવાના અભાવે કર્યા મુક્ત, જજે ખુલ્લી કોર્ટમાં અંતિમ શ્વાસ સુધીની કારાવાસની સજા સંભળાવતા કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો હતો. જ્યારે આ મામલે મૃતક વિરલના પિતાએ પોતાના પુત્રની આત્માને શાંતિ મળશે અને તેને ન્યાય મળ્યો તેથી ન્યાય પાલિકા ઉપર વિશ્વાસ વધ્યો હતો. આ આરોપીને કોર્ટમાંથી સીધા જેલRead More


🅱reaking : ૬૫ લાખના લાંચ રૂશ્વત કેશમાં ઈન્કમટેક્ષ ઓફિસર દિનેશ મીણાને ૪ વર્ષની અને અન્ય બે આરોપી ને ૩ – ૩ વર્ષની સજા ફટકારતી દાહોદ કોર્ટ

🅱reaking : દાહોદ ઇન્કમટેક્સ અધિકારીની લાંચ લેવાનો મામલો દાહોદ સેસન્સ કોર્ટે ત્રણ લાંચીયાઓને ફટકારી સજા. માર્ચ – 2017માં લાંચિયા ઇન્કમટેક્સ અધિકારી દિનેશ મીણાએ માંગી હતી 65 લાખ રૂપિયાની લાંચ. પ્રથમ હપ્તો 7 લાખનો સ્વીકાર્યા બાદ બીજા હપ્તાના 8 લાખ લેતા A.C.B. ની ટીમે ઇન્કમટેક્સ ઓફીસમાંથી અધિકારી સહિત અન્ય બે વચોટીયાઓને ઝડપી પાડ્યા હતા. A.C.B. ના પુરાવાના આધારે ઇન્કમટેક્સ અધિકારી સહિત સી.એ. તેમજ અન્ય લોકોને સજાની સુનવાઈ કરતી દાહોદ કોર્ટ. મુખ્ય ઇન્કમટેક્સ અધિકારી દિનેશ મીણાને 4 વર્ષની સજા જ્યારે અન્ય 2 લોકોને 3 – 3 વર્ષની સજા ફટકારવામાં આવી.


દાહોદના રેલ્વે સ્ટેશનના મુસાફર ખાના પાસે અજાણી સ્ત્રીની લાશ મળી

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના રેલ્વે સ્ટેશન મુસાફરખાન પાસે કોઈક બીમારીના કારણે કુદરતી રીતે એક અજાણી સ્ત્રી કે જેની ઉમર વર્ષ અંદાજે 70, ઊંચાઈ 5 ફૂટ 3 ઇંચ, રંગે ઘઉંવર્ણી, શરીરે પાતળા બાંધાની જેણીએ પોતાના શરીર પર ગુલાબી કલરનો બ્લાઉઝ, લાલ કલરની ઓઢણી તથા કમરે પોપટી કલર ચણીયો પહેરેલ છે. તેનું મરણ થઈ ગયેલ છે. A.H.I. મથુરભાઈ વરસીગભાઈ તડવી, દાહોદ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા તાપસ કરતા CRPC ની કલમ 174 મુજબ નોંધ કરી મરણ જનાર અજાણી સ્ત્રીની લાશને પી.એમ અર્થે દાહોદની ઝાયડ્સ હોસ્પિટલમાં મોકલી આપેલ છે.Read More


વડોદરા ઝોન દાહોદ બ્રાન્ચનો નિરંકારી મહિલા સમાગમ સંપન્ન

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્યમથક દાહોદ ખાતે આજે તા.૨૮/૪/૨૦૧૯ ને રવિવારના રોજ વડોદરા ઝોન, દાહોદ બ્રાન્ચનો મહિલા નિરંકારી સમાગમ ખુબજ ભક્તિ ભર્યા વાતાવરણમાં કેશવ રાઘવ રંગમંચ ખાતે સંપન્ન થયો. ઉપરોક્ત સમાગમમાં જામનગરથી પધારેલ આરતી બહેનજીએ સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજજીના સત્યના સંદેશને જન – જન સુધી પહોંચાડવાનું આહવાન કરતા સમજાવ્યું કે સદગુરુ માતાજી મર્યાદા પર ખૂબ જોર આપી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઘરમાં સૌને માન આપવાની મર્યાદા, કોઈ કશું કટુવચન કહે તો તેને સહન કરવાની મર્યાદા જેવા વિષયો પર પ્રકાશ પાડી બિરાજમાન બહેને જીવન ને સુખીRead More


🅱reaking : દાહોદ I. W. ઓફીસની પાછળ એક અજાણી મહિલાએ ગુડ્સ ટ્રેન નીચે કર્યો આપધાત

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ I. W. ઓફીસની પાછળ એક અજાણી મહિલાએ ગુડ્સ ટ્રેન નીચે કર્યો આપધાત. મહિલાની ઓળખ થઈ નથી. મહિલા પરણિત હોવાનું જણાઈ રહ્યું છે. હાથમા ચાંદીના મઠીયા પેરેલા છે અને પગ તોડા પહેરેલા છે. તથા શરીરેે ગુુલાબી કલર ની મેકસી પહેરેલી છે અંદાજે ઉમર 35 વર્ષ. ડાઉન લાઈન ઉપર થોડા સમય અગાઉ બની ઘટના. તેની ઓળખ માટે પોલીસે તપાસ શરૂ કરી. આ ઘટના હત્યા છે કે આત્મહત્યા કે અકસ્માત તે દિશામાં રેલવે પોલીસ તપાસ કરશે પછી હકીકત બહાર આવશે. હાલ રેલ્વે પોલીસે લાશનેRead More


ફ્રી સંસ્કારોની પ્રદર્શની (Exhibition) / વર્કશોપનો લાભ લેવા દાહોદની જનતાને જાહેર આમંત્રણ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદ નગર ખાતે તા.૨૭/૦૪/૨૦૧૯ શનિવાર ના રોજ ૧૫૨ મો સંસ્કારોની પ્રદર્શની (Exhibition) / વર્કશોપ થવા જઈ રહ્યો છે. જેમાં સવારના ઉઠવા થી લઈને રાત્રે સુવા જઈએ ત્યાં સુધીના ૧૩૧ થી વધારે સંસ્કાર આપણે આ પ્રદર્શની (Exhibition) માં લાઈવ બતાવવામાં આવશે. લગભગ બધા જ સંસ્કારો આપણને પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવશે, જેના થકી આપણે આ સંસ્કારોને આપણી રોજિંદી જીવનશૈલી બદલ્યા વગર અપનાવી શકીશું. આ પ્રદર્શની તા.૨૭/૦૪/૨૦૧૯ ને શનિવારના રોજ સાંજના ૦૭:૩૦ કલાક થી રાત્રીના ૦૯:૩૦ કલાક સુધી પ્રસંગ પાર્ટી પ્લોટ,Read More


દાહોદ ટાઉન પોલીસની ઉત્કૃષ્ઠ કામગીરીથી ગૌવંશની હત્યા થતા બચાવાઈ

    દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં તા.૨૪/૦૪/૨૦૧૯ ને બુધવારના દિવસે ગૌરક્ષક દળના કાર્યકર્તાઓને સૂચના મળી હતી કે દાહોદ કસ્બાના મટન માર્કેટની પાછળ એક ઘરમાં ગાયોને કતલ કરવામાં આવનાર છે. ત્યારે ગૌ રક્ષક દળના કાર્યકર્તાઓએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ કરતા તરત જ દાહોદ ટાઉન પોલીસ આ ગૌ હત્યાને રોકવા માટે દાહોદ કસ્બાના મટન માર્કેટના પાછળ ઇલ્યાસ ટાઇગર (કુરેશી) કસાઈના ઘરમાં રેડ પાડતા 2 ગૌવંશની હત્યા થતા બચાવી હતી. આ ગૌવંશોને અનાજ મહાજન ગૌ શાળામાં સુરક્ષિત રીતે મોકલી આપવામાં આવેલ છે. દાહોદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વી.પી. પટેલ અનેRead More


NewsTok24 પરિવારની દાહોદ જિલ્લાની સમગ્ર જનતાને અપીલ : “મતદાન અવશ્ય કરવું”

દાહોદ જિલ્લાની તમામ જનતાને NewsTok24 પરિવાર તરફથી નમ્ર અપીલ છે કે તા.૨૩/૦૪/૨૦૧૯ મંગળવાર ના રોજ પોતાના મત દ્વારા મતદારોને અપીલ કરતા જણાવવામાં આવે કે, “આપણો એક મત બંધારણનું રક્ષણ કરશે.તે માટે સૌ કોઈ નાગરિકે મતદાન મથકે જઈ દાહોદ જિલ્લાનું ૧૦૦℅ મતદાન થાય તેવો નિર્ણય કરવો. પોતે મતદાન કરવું અને બીજાને પણ મતદાન કરવા પ્રોત્સાહન આપવું. પોતાના ફળીયા, પોળ, સોસાયટીમાંથી દરેક મતદાતા એ મતદાન કર્યું છે કે નહીં તે જોવું. અને ઉંમરલાયક વ્યક્તિ માટે મતદાન મથક સુધી લઈ જવા અને લાવવાની આપણી નૈતિક ફરજ સમજી મતદાન કરવા માટે પ્રેરવા જોઈએ. NewsTok24 પરિવાર આપRead More


દાહોદ જિલ્લામાં ડીસ્પેચીંગની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરુ : કલેકટર અને ઓબ્ઝર્વરએ લીધી ડીસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત 

દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી પ્રીસાઇડીંગ, પોલિંગ ઑફીસેરો અને માઇક્રો ઓબ્ઝર્વર અને પોલીસ સ્ટાફ દાહોદ ડીસ્પેચીંગ સેન્ટર ઉપર પહોંચી ગયા  હતા. દાહોદ તાલુકાનું ડીસ્પેચીંગ સેન્ટર દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રખાયું હતું અને અત્યંત સ્ટ્રોંગ રૂમોની વ્યવસ્થાઓ કરાઈ હતી. કલેકટર અને ઓબ્ઝર્વરએ ડીસ્પેચીંગ સેન્ટરોની મુલાકાત લીધી હતી અને દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી વિજય ખરાડીએ મીડિયા કર્મીઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દાહોદમાં કુલ 788 પોલિંગ સ્ટેશન ઉપર માઈક્રો ઓબ્ઝર્વર અને અન્ય જરૂરી ચુસ્ત બન્દોબસ્તની પુરેપુરી ગોઠવણ કરી દેવામાં આવી છે. અને દાહોદ જિલ્લામાં I.T.B.P. નીRead More


દાહોદ શહેર ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન , બાઇક રેલી યોજી કોંગ્રેસના રોડ શોનો આપ્યો જવાબ

આજે ચૂંટણી પ્રચાર ના પડઘમ શાંત થવાના છે ત્યારે કૉંગ્રેસની ગઈ કાલની રેલીનો જવાબ આપવતા આજે તા.૨૧/૦૪/૨૦૧૯ રવિવારે સવારે ૦૯:૩૦ કલાકે ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા શહેરના મુખ્ય રાજ માર્ગો પર વિશાળ બાઇક રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી  સવારે ૦૯:૩૦ કલાકે પ્રસંગ પાર્ટી પ્લોટ, ગોવિંદનગર થી શરૂ થઈ હતી. અને પ્રસંગ પાર્ટી પ્લોટ થી શરૂ થઈ આ રેલી દાહોદના ઠક્કર બાપા ચોકડી – ચાકલીયા રોડ – ગોદી રોડ – ઓવર બ્રિજ – સ્ટેશન રોડ – સ્વામિ વિવેકાનંદ ચોક – તળાવ – દેસાઇ વાડ – એમ.જી. રોડ –Read More